gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

VIDEO: માતાથી વિખૂટું પડી ગરમી અને તરસથી વ્યાકુળ થયું વાનરબાળ, પછી જે થયું તેને દિલ જીત્યા | Baby mo…

G METRO NEWS by G METRO NEWS
May 27, 2026
in GUJARAT
0 0
0
VIDEO: માતાથી વિખૂટું પડી ગરમી અને તરસથી વ્યાકુળ થયું વાનરબાળ, પછી જે થયું તેને દિલ જીત્યા | Baby mo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Baby Monkey Rescued Near Saraspur Temple: અમદાવાદમાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે સરસપુર વિસ્તારમાં એક માસૂમ અબોલ જીવને નવજીવન મળ્યું છે. સરસપુરના મહાકાળી મંદિર પાસે પોતાની માતાથી વિખૂટું પડી ગયેલું એક વાંદરાનું બચ્ચું(વાનરબાળ) કલાકો સુધી અસહ્ય તાપમાં વલખાં મારતું હતું. ગરમી અને તરસથી વ્યાકુળ આ નાનું બચ્ચું સતત રડી રહ્યું હતું, જેના પર સ્થાનિક રહીશો અને મંદિરના પૂજારીની નજર પડી હતી. વાનરબાળની આ ગંભીર સ્થિતિ જોઈને તેમણે તાત્કાલિક એનિમલ રેસ્કયૂ ટીમનો સંપર્ક કર્યો હતો.

એનિમલ લાઈફ કેર’ની રેસ્કયૂ ટીમે સારવાર કરી

સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવતા જ ‘એનિમલ લાઈફ કેર’ની રેસ્કયૂ ટીમ ગણતરીની મિનિટોમાં જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ભારે કાળજીપૂર્વક ઓપરેશન હાથ ધરીને બચ્ચાને સુરક્ષિત રીતે બચાવી લેવાયું હતું. રેસ્કયૂ ટીમના જણાવ્યા મુજબ માતાથી અલગ થઈ જવાને કારણે વાનરબાળ ખૂબ જ ડરેલું હતું અને કાળઝાળ ગરમીને લીધે તે ડિહાઈડ્રેશનનો ભોગ બનીને અતિશય નબળું પડી ગયું હતું. ટીમે સમયસૂચકતા વાપરીને સ્થળ પર જ તેને પ્રાથમિક સારવાર આપી, પાણી અને જરૂરી ખોરાક ખવડાવી તેને નવજીવન આપ્યું હતું.

આ પણ વાંચો: ‘બહાર નીકળો નહીંતર લાશો પડી જશે’, અમદાવાદમાં જમીન વિવાદમાં નિવૃત્ત DySPએ 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું

વાનરબાળને વન વિભાગને સોંપવામાં આવ્યું 

આ સફળ રેસ્કયૂ ઓપરેશન બાદ, માસૂમ વાનરબાળને વધુ સારવાર, યોગ્ય દેખરેખ અને પુનર્વસન માટે વન વિભાગને સોંપવામાં આવ્યું છે. ઉનાળાની આવી આકરી ઋતુમાં રેસ્કયૂ ટીમની આ ત્વરિત કામગીરીને સ્થાનિક લોકોએ ખુલ્લા દિલથી બિરદાવી હતી. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે માનવતા હજુ જીવંત છે. ઉનાળાની આ આકરી ગરમીમાં મૂંગા પશુ-પક્ષીઓ માટે આવી જીવદયા ખરેખર પ્રશંસનીય છે!

G METRO NEWS

G METRO NEWS

Related Posts

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।
GUJARAT

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।

September 15, 2026
બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…
GUJARAT

બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

September 14, 2026
શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ
GUJARAT

શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

September 14, 2026
Next Post
‘બહાર નીકળો નહીંતર લાશો પડી જશે’, અમદાવાદમાં જમીન વિવાદમાં નિવૃત્ત DySPએ 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું | R…

'બહાર નીકળો નહીંતર લાશો પડી જશે', અમદાવાદમાં જમીન વિવાદમાં નિવૃત્ત DySPએ 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું | R...

VIDEO: અમદાવાદમાં પ્રોહિબિશનના વિવિધ કેસોમાં જપ્ત કરાયેલો ₹2.31 કરોડનો વિદેશી દારૂનો જથ્થો નષ્ટ કરાય…

VIDEO: અમદાવાદમાં પ્રોહિબિશનના વિવિધ કેસોમાં જપ્ત કરાયેલો ₹2.31 કરોડનો વિદેશી દારૂનો જથ્થો નષ્ટ કરાય...

VIDEO| છોટા ઉદેપુર: કોલીયાથોર ગામે ખેતીની આડમાં ગાંજાનું વાવેતર, 78 લાખના જથ્થા સાથે માલિકની ધરપકડ |…

VIDEO| છોટા ઉદેપુર: કોલીયાથોર ગામે ખેતીની આડમાં ગાંજાનું વાવેતર, 78 લાખના જથ્થા સાથે માલિકની ધરપકડ |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં ક્રૂર ઘટના, શિક્ષકે બળજબરીપૂર્વક વિદ્યાર્થીના વાળ કાપી નાખતા વાલીનો હોબાળો | Jamnagar Teac…

જામનગરમાં ક્રૂર ઘટના, શિક્ષકે બળજબરીપૂર્વક વિદ્યાર્થીના વાળ કાપી નાખતા વાલીનો હોબાળો | Jamnagar Teac…

12 months ago
વહેલી સવારે વડોદરામાં વરસાદનું આગમન, ઓખા બંદર પર 3 નંબરનું સિગ્નલ; ખેડૂતોમાં ચિંતા વ્યાપી | Weather …

વહેલી સવારે વડોદરામાં વરસાદનું આગમન, ઓખા બંદર પર 3 નંબરનું સિગ્નલ; ખેડૂતોમાં ચિંતા વ્યાપી | Weather …

11 months ago
કેન્દ્રીય બજેટ 2026-27 અંતર્ગત ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં અમદા…

કેન્દ્રીય બજેટ 2026-27 અંતર્ગત ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં અમદા…

7 months ago
એસ.ટી. બસમાં આવા છરકા થાય તેની માટે કોઈ ખર્ચ આપવાનો ના હોય | There should be no cost for such stabbi…

એસ.ટી. બસમાં આવા છરકા થાય તેની માટે કોઈ ખર્ચ આપવાનો ના હોય | There should be no cost for such stabbi…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News