gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કેરળમાં વિજયનને ત્યાં દરોડા : ઇડી પર પથ્થરમારો | Raids on Vijayan’s residence in Kerala: Stones pelt…

G METRO NEWS by G METRO NEWS
May 28, 2026
in INDIA
0 0
0
કેરળમાં વિજયનને ત્યાં દરોડા : ઇડી પર પથ્થરમારો | Raids on Vijayan’s residence in Kerala: Stones pelt…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– કેરળના પૂર્વ સીએમની પુત્રી સામે ઇડીની મની લોન્ડરિંગની તપાસથી વિવાદ

– હાઇકોર્ટે કાર્યવાહી સામે અરજી ફગાવ્યાના બીજા જ દિવસે ત્રાટકેલી ઇડીના વાહનોને ડાબેરીઓએ ઘેરી લીધા

તિરુવનંતપુરમ : કેન્દ્રીય તપાસ એજન્સી ઇડીએ કેરળના પૂર્વ મુખ્યમંત્રી વિજયનને ત્યાં દરોડા પાડયા હતા, જોકે આ દરોડા દરમિયાન ઇડીના અધિકારીઓ પર વિજયનના સમર્થકો અને ડાબેરી પક્ષ સીપીઆઇ(એમ)ના કાર્યકર્તાઓએ હુમલો કર્યો હતો, એટલુ જ નહીં સમગ્ર કેરળમાં આ દરોડાને લઇને વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા હતા. ઇડીના અધિકારીઓના વાહનો પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. જ્યારે ઇંડા ફેકવાની ઘટના પણ સામે આવી હતી.  

કેરળના પૂર્વ મુખ્યમંત્રી પિનારયી વિજયનની પુત્રીની કંપની અને રેત ખનન સાથે સંકળાયેલી એક કંપની વચ્ચે નાણાકીય ડીલને લઇને ઇડી દ્વારા આ દરોડા પાડવામાં આવ્યા હતા. ઇડીના અધિકારીઓ પૂર્વ મુખ્યમંત્રી વિજયનના ભાડાના મકાને પહોંચ્યા હતા અને તપાસ કરી હતી. આ દરમિયાન ઘરની બહાર મોટી સંખ્યામાં ડાબેરીઓ એકઠા થઇ ગયા હતા, અને ઇડી વિરુદ્ધ સુત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. ભીડ વધી જતા બાદમાં હિંસાની ઘટનાઓ સામે આવવા લાગી હતી. દરોડા દરમિયાન ઘરની આસપાસ આઠ સુરક્ષાકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. જેવા આ તમામ લોકો ઘરની બહાર નીકળ્યા કે તરત જ સ્થિતિ કાબુ બહાર જવા લાગી હતી, ડાબેરી પક્ષના કાર્યકર્તાઓએ ઇડીના વાહનોને ઘેરી લીધા હતા, ત્રણ જગ્યાએ પથ્થરમારાની પણ ઘટના સામે આવી હતી. 

બહુ જ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને ઇડી તેમજ કેન્દ્ર સરકાર વિરુદ્ધ ઉગ્ર સુત્રોચ્ચાર પણ કર્યો હતો. એટલુ જ ઇડીના અધિકારીઓ પર કેટલાક લોકોએ ઇંડા પણ ફેક્યા હતા. પથ્થરમારો અને લાકડીઓ દ્વારા હુમલાની આ ઘટનામાં એક ડ્રાઇવરને ઇજા પહોંચી હતી. જ્યારે બીજી તરફ કેરળ સરકારે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે ઇડીના અધિકારીઓ દરોડા પાડવા આવવાના છે તેવી કોઇ જ માહિતી અમને આપવામાં નહોતી આવી. એટલુ જ નહીં પોલીસની પણ કોઇ જ મદદ માગવામાં નહોતી આવી. જ્યારે ભાજપે આ ઘટનાની ટિકા કરી હતી. નોંધનીય છે કે વિજયનના પુત્રી વીણાની સોફ્ટવેર કંપની એક્સાલોજિક સોલ્યુશન અને કોચિન મિનરલ નામની કંપની વચ્ચે નાણાકીય વ્યવહારને લઇને ઇડી દ્વારા મની લોન્ડરિંગની તપાસ શરૂ કરાઇ હતી, જેની સામે કંપનીએ જે અરજી કરી હતી તેને હાઇકોર્ટે ફગાવી દીધી જેના બીજા જ દિવસે ઇડી આ દરોડા પાડવા પહોંચી ગઇ હતી.   

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજસ્થાનનું શ્રીગંગાનગર 48.2 ડિગ્રી સાથે વિશ્વનું સૌથી ગરમ સ્થળ | Rajasthan’s Sriganganagar is the h…
INDIA

રાજસ્થાનનું શ્રીગંગાનગર 48.2 ડિગ્રી સાથે વિશ્વનું સૌથી ગરમ સ્થળ | Rajasthan’s Sriganganagar is the h…

May 28, 2026
મમતા સામે ફરિયાદ, ટીએમસીના 15 સાંસદોની રાજીનામાની તૈયારી | Complaint against Mamata 15 TMC MPs prepa…
INDIA

મમતા સામે ફરિયાદ, ટીએમસીના 15 સાંસદોની રાજીનામાની તૈયારી | Complaint against Mamata 15 TMC MPs prepa…

May 28, 2026
10 મંત્રીની હાઈલેવલ બેઠક બાદ પેટ્રોલ-ડીઝલ, LPG સિલિન્ડર અંગે સરકારની મોટી જાહેરાત, કહ્યું, ‘સ્ટોક ફૂ…
INDIA

10 મંત્રીની હાઈલેવલ બેઠક બાદ પેટ્રોલ-ડીઝલ, LPG સિલિન્ડર અંગે સરકારની મોટી જાહેરાત, કહ્યું, ‘સ્ટોક ફૂ…

May 27, 2026
Next Post
હિટ એન્ડ રન , સિહોરમાં બેફામ ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા યુવાનનું મોત | Hit and run young man dies…

હિટ એન્ડ રન , સિહોરમાં બેફામ ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા યુવાનનું મોત | Hit and run young man dies...

ચોટીલા, થાનગઢ, મૂળી પંથકમાં વર્ષમાં 1,000 કરોડની ખનીજચોરી ઝડપાઈ | Mineral theft worth Rs 1 000 crore…

ચોટીલા, થાનગઢ, મૂળી પંથકમાં વર્ષમાં 1,000 કરોડની ખનીજચોરી ઝડપાઈ | Mineral theft worth Rs 1 000 crore...

ઉનાળામાં આવતા ગુંદાનું સેવન મેદસ્વિતા નિવારણ માટે મહત્ત્વપૂર્ણ

ઉનાળામાં આવતા ગુંદાનું સેવન મેદસ્વિતા નિવારણ માટે મહત્ત્વપૂર્ણ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતીય કંપનીઓના પરિણામો બીજા ક્વાર્ટરમાં સામાન્ય રહેવાની શક્યતા | Indian companies’ results likely t…

ભારતીય કંપનીઓના પરિણામો બીજા ક્વાર્ટરમાં સામાન્ય રહેવાની શક્યતા | Indian companies’ results likely t…

8 months ago
અમદાવાદમાં લગ્નપ્રસંગમાં લાઉડ સ્પીકર પર ગીતો વગાડવા મુદ્દે બબાલ, ટોળાએ કર્યો હુમલો, ફરિયાદ નોંધાઈ | …

અમદાવાદમાં લગ્નપ્રસંગમાં લાઉડ સ્પીકર પર ગીતો વગાડવા મુદ્દે બબાલ, ટોળાએ કર્યો હુમલો, ફરિયાદ નોંધાઈ | …

3 months ago
દ્વારકામાં અનેક નવજાત શિશુઓની તસ્કરી મામલે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, બાળકોને ચાર સપ્તાહમાં શોધી લાવવા દિ…

દ્વારકામાં અનેક નવજાત શિશુઓની તસ્કરી મામલે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, બાળકોને ચાર સપ્તાહમાં શોધી લાવવા દિ…

1 year ago
નાના ગુનામાં નહીં થાય જેલ, ઇન્સ્પેક્ટર રાજ પર લગામ: કેન્દ્ર લાવ્યું જન વિશ્વાસ બિલ, 78 કાયદા બદલાશે …

નાના ગુનામાં નહીં થાય જેલ, ઇન્સ્પેક્ટર રાજ પર લગામ: કેન્દ્ર લાવ્યું જન વિશ્વાસ બિલ, 78 કાયદા બદલાશે …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News