gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના ગોકુલનગર વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરી જનાર આરોપી સગીરા સાથે ઢસા પાસેથી ઝડપાયો | accused …

G METRO NEWS by G METRO NEWS
May 28, 2026
in GUJARAT
0 0
0
જામનગરના ગોકુલનગર વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરી જનાર આરોપી સગીરા સાથે ઢસા પાસેથી ઝડપાયો | accused …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Police : જામનગર શહેરના ગોકૂલનગર વિસ્તારમાં રહેતી સત્તર વર્ષની એક સગીરાના અપહરણની ફરિયાદ નોંધાવાતાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. અને ભારે શોધખોળ કર્યા બાદ સગીરાના મંગેતરના કુટુંબીકાકા એવા આરોપીને ભાવનગર નજીક ઢસા પાસેથી સગીરા સાથે ઝડપી લીધો છે, અને તેને જામનગર લાવ્યા બાદ વધુ પૂછપરછ હાથ ધરી છે. જ્યારે સગીરાની મેડિકલ તપાસણી કરાવાઈ રહી છે.

જામનગરના ગોકૂલનગર વિસ્તારમાં રહેતી સગીરા કે જેનું થોડા દિવસો પહેલાં જામનગરના એક યુવક સાથે સગપણ થયું હતું. ત્યારબાદ મંગેતરના કુટુંબિક કાકા તરીકે ઓળખાતા કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામના જીગર કરશનભાઇ રામકબીર સાથે સગીરા મોબાઈલ ફોન તેમજ ઇન્સ્ટાગ્રામ જેવા સામાજિક માધ્યમો દ્વારા સંપર્કમાં આવી હતી.

પરિવારજનોના જણાવ્યા મુજબ ગત 21મી તારીખે સગીરા અચાનક ઘરેથી લાપતા બની ગઈ હતી. આસપાસ શોધખોળ હાથ ધર્યા છતાં કોઈ પત્તો ન મળતાં આખરે મંગેતરના કુટુંબિક કાકા દ્વારા જ સગીરાને ભગાડી જવામાં આવી હોવાની શંકા સાથે સિટી “સી” ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

જે ફરિયાદના આધારે સિટી સી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે. મોબાઈલ ફોનની વિગતો, સામાજિક માધ્યમો પરના સંપર્કો તેમજ સંભવિત સ્થળોના આધારે પોલીસ ટીમો તપાસમાં લાગી ગઈ હતી, અને છેક ભાવનગર પંથકના ઢસા ગામ સુધી તપાસનો દોર લંબાવી ત્યાંથી આરોપી જીગર અને તેની સાથે સગીરા બંનેને શોધી કાઢ્યા હતા. જે બંનેને આજે સવારે જામનગર લાવવામાં આવ્યા છે, અને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. જયારે સગીરાને તબીબી ચકાસણી સાથે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં મોકલી આપી છે. આરોપીએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું જાણવા મળી રહ્યું હોવાથી તેની સામે પોકસો ઉપરાંત દુષ્કર્મની કલમનો પણ ઉમેરો કરવામાં આવી રહ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં સંસ્કૃત ગૌરવયાત્રા સાથે સંસ્કૃત સપ્તાહની ભવ્ય આરંભ
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં સંસ્કૃત ગૌરવયાત્રા સાથે સંસ્કૃત સપ્તાહની ભવ્ય આરંભ

August 26, 2026
ABHISHEK BACHCHAN SIGNALS THE START OF ETPL: “HERE WE GO! EUROPEAN T20 LEAGUE.
GUJARAT

ABHISHEK BACHCHAN SIGNALS THE START OF ETPL: “HERE WE GO! EUROPEAN T20 LEAGUE.

August 26, 2026
Dangal TV Brings Hamari Bhabhi Number 1 from 31st August every Monday to Saturday, at 9.30 PM
GUJARAT

Dangal TV Brings Hamari Bhabhi Number 1 from 31st August every Monday to Saturday, at 9.30 PM

August 26, 2026
Next Post
વડોદરામાં ગાંજાના સપ્લાયર બાદ MD ડ્રગ્સનો મધ્યપ્રદેશનો સપ્લાયર પકડાયો | Madhya Pradesh supplier of M…

વડોદરામાં ગાંજાના સપ્લાયર બાદ MD ડ્રગ્સનો મધ્યપ્રદેશનો સપ્લાયર પકડાયો | Madhya Pradesh supplier of M...

રાજકોટમાં નેહલ શુક્લ અને વડોદરામાં ગીતા મકવાણા મેયર: સુરતમાં છેલ્લી ઘડીએ કોકડું ગૂંચવાયું | Gujarat …

રાજકોટમાં નેહલ શુક્લ અને વડોદરામાં ગીતા મકવાણા મેયર: સુરતમાં છેલ્લી ઘડીએ કોકડું ગૂંચવાયું | Gujarat ...

કેનેડામાં ગુજરાતીઓ અસુરક્ષિત? આણંદની 22 વર્ષીય વિદ્યાર્થિનીની કરપીણ હત્યાથી પરિવાર સ્તબ્ધ | 22 Year …

કેનેડામાં ગુજરાતીઓ અસુરક્ષિત? આણંદની 22 વર્ષીય વિદ્યાર્થિનીની કરપીણ હત્યાથી પરિવાર સ્તબ્ધ | 22 Year ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પંચમહાલ: શહેરાના બાહી ગામમાં દીપડાની એન્ટ્રીથી ખેડૂતોમાં ભારે ફફડાટ | Breaking Panchmahal Leopard Sp…

પંચમહાલ: શહેરાના બાહી ગામમાં દીપડાની એન્ટ્રીથી ખેડૂતોમાં ભારે ફફડાટ | Breaking Panchmahal Leopard Sp…

3 months ago
બેન્કિંગ વ્યવસ્થામાં ધિરાણમાં 11 ટકા જ્યારે થાપણમાં 10 ટકાથી વધુની વૃદ્ધિ | Banking system sees 11 p…

બેન્કિંગ વ્યવસ્થામાં ધિરાણમાં 11 ટકા જ્યારે થાપણમાં 10 ટકાથી વધુની વૃદ્ધિ | Banking system sees 11 p…

1 year ago
વાવ-થરાદ હાઈવે પર SDMની કાર અને એક જીપ વચ્ચે અકસ્માત, 4 લોકો ઇજાગ્રસ્ત | Accident between Tharad SDM…

વાવ-થરાદ હાઈવે પર SDMની કાર અને એક જીપ વચ્ચે અકસ્માત, 4 લોકો ઇજાગ્રસ્ત | Accident between Tharad SDM…

10 months ago
સ્થાનિક ચૂંટણી: કેરળમાં કોંગ્રેસનો દબદબો પણ થરુરના ગઢમાં ભાજપે બાજી મારી ઇતિહાસ રચ્યો | Kerala Local…

સ્થાનિક ચૂંટણી: કેરળમાં કોંગ્રેસનો દબદબો પણ થરુરના ગઢમાં ભાજપે બાજી મારી ઇતિહાસ રચ્યો | Kerala Local…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News