gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમરેલી: મધ્યમ વર્ગ પર બોજ! પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારાથી લોકો ત્રાહિમામ, જાણો શું કરી માંગ | Amreli Ne…

G METRO NEWS by G METRO NEWS
May 28, 2026
in GUJARAT
0 0
0
અમરેલી: મધ્યમ વર્ગ પર બોજ! પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારાથી લોકો ત્રાહિમામ, જાણો શું કરી માંગ | Amreli Ne…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Petrol And Diesel Prices Increasing: અમરેલી જિલ્લામાં સતત વધી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવના કારણે સામાન્ય જનતા, ખેડૂતો અને વેપારીઓની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. રોજગાર અને નોકરી અર્થે મોટરસાયકલ કે અન્ય વાહનો દ્વારા રોજિંદુ અપડાઉન કરતાં નોકરિયાત વર્ગ અને ધંધાર્થીઓ આ કમરતોડ ભાવવધારાથી અત્યંત પરેશાન થઈ ગયા છે. મોંઘવારીના આ માર વચ્ચે લોકો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે, જેને પગલે સ્થાનિક લોકોમાં સરકાર પ્રત્યે ભારે નારાજગી જોવા મળી રહી છે અને ભાવવધારો સત્વરે પાછો ખેંચવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.

સતત ભાવ વધારાએ લોકોનું બજેટ ખોરવી નાખ્યું

અમરેલી જિલ્લામાં ઇંધણના ભાવમાં થઈ રહેલા સતત વધારાએ લોકોનું બજેટ ખોરવી નાખ્યું છે. દરરોજ પોતાના મોટરસાયકલ કે સાધનો લઈને ધંધા-રોજગાર કે નોકરી પર જતાં મધ્યમવર્ગીય લોકો માટે હવે વાહન ચલાવવું પણ એક મોટો આર્થિક બોજ બની ગયું છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાંથી શહેરોમાં અપડાઉન કરતાં નોકરિયાતો અને ખેડૂતો આ સ્થિતિથી સૌથી વધુ પ્રભાવિત થયા છે. એક તરફ ખેતીના ખર્ચ વધી રહ્યા છે, તો બીજી તરફ ધંધા-રોજગારમાં આવક મર્યાદિત બની છે, તેવામાં પેટ્રોલ-ડીઝલના આસમાને આંબતા ભાવે પડતા પર પાટુ જેવી સ્થિતિ સર્જી છે. આ મોંઘવારીથી ત્રસ્ત બનેલા વાહનચાલકો અને જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, અને લોકો એક જ સૂરમાં સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે સામાન્ય માણસના હિતમાં આ ભાવ વધારા પર લગામ કસવામાં આવે.

પેટ્રોલ પંપ પર આવેલા લોકોએ શું કહ્યું?

પેટ્રોલ ભરાવવા આવેલા એક ગ્રાહકે કહ્યું કે,-‘અહીં મોટી સમસ્યા ઊભી થઈ છે. પેટ્રોલ ડીઝલમાં સતત ભાવ વધારાને કારણે ઓછા પગારની નોકરી છે એટલે ખર્ચો વધી ગયો છે. સરકારને ગ્રાહકે અપીલ કરી કે સતત વધતાં ભાવ પર કંટ્રોલ રાખવામાં આવે.’ તો બીજા એક ગ્રાહકે કહ્યું કે,-‘ધંધા રોજગાર માટે મારે રોજ લાઠી આવવું પડે છે. તો રોજે રોજ પેટ્રોલના ભાવ સતત વધી રહ્યા છે તો તેથી સરકારને રજૂઆત છે કે વહેલી તકે ભાવ કંટ્રોલમાં લાવવામાં આવે. રોજ મુશ્કેલીઓ વધતી જાય છે. ધંધા રોજગાર માટે વાહનમાં જવું ફરજિયાત થઈ ગયું છે તેથી સરકાર ઇંધણમાં ભાવ વધારાની તકલીફનો ઉપાય લાવે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ
GUJARAT

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ

October 10, 2026
Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…
GUJARAT

Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…

October 10, 2026
KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK
GUJARAT

KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK

October 10, 2026
Next Post
ગોરવામાં મહિલાના મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો : દારૂ આપી જનાર વોન્ટેડ | foreign liquor was s…

ગોરવામાં મહિલાના મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો : દારૂ આપી જનાર વોન્ટેડ | foreign liquor was s...

નર્મદાના વરખડમાં ડ્રગ્સ રેકેટની આશંકાએ મુંબઈ પોલીસના દરોડા: સાંસદ મનસુખ વસાવા ભડક્યા, કહ્યું- ‘નર્મદ…

નર્મદાના વરખડમાં ડ્રગ્સ રેકેટની આશંકાએ મુંબઈ પોલીસના દરોડા: સાંસદ મનસુખ વસાવા ભડક્યા, કહ્યું- 'નર્મદ...

વડોદરામાં ઉછીના રૂપિયાની ઉઘરાણી મામલે મિત્ર દ્વારા મિત્ર પર હુમલો | Friend attacks friend over money…

વડોદરામાં ઉછીના રૂપિયાની ઉઘરાણી મામલે મિત્ર દ્વારા મિત્ર પર હુમલો | Friend attacks friend over money...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શું મુસ્લિમ RSSમાં સામેલ થઈ શકે છે? મોહન ભાગવતે શરત સાથે આપ્યો જવાબ!

શું મુસ્લિમ RSSમાં સામેલ થઈ શકે છે? મોહન ભાગવતે શરત સાથે આપ્યો જવાબ!

11 months ago
ગાંધીનગરના સેક્ટર 4માં મકાનમાં પ્રચંડ બ્લાસ્ટ, આગ ઓલવવા જતાં 4 ફાયર ફાઈટર્સ ઈજાગ્રસ્ત | Massive blas…

ગાંધીનગરના સેક્ટર 4માં મકાનમાં પ્રચંડ બ્લાસ્ટ, આગ ઓલવવા જતાં 4 ફાયર ફાઈટર્સ ઈજાગ્રસ્ત | Massive blas…

1 year ago
આજે રાષ્ટ્રિય હેન્ડલૂમ દિવસ – પટોળાની કલાના વારસાને સાચવતા સોમાસર ગામના કારીગરો | Today is National …

આજે રાષ્ટ્રિય હેન્ડલૂમ દિવસ – પટોળાની કલાના વારસાને સાચવતા સોમાસર ગામના કારીગરો | Today is National …

1 year ago
જામનગર નજીક જાંબુડા પાટીયા પાસે તેમજ દરેડ વિસ્તારમાં જુદા જુદા બે વાહન અકસ્માતમાં ત્રણ વ્યક્તિને ગંભ…

જામનગર નજીક જાંબુડા પાટીયા પાસે તેમજ દરેડ વિસ્તારમાં જુદા જુદા બે વાહન અકસ્માતમાં ત્રણ વ્યક્તિને ગંભ…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News