gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘સ્વેચ્છાએ જતાં રહો, કોઈ કાર્યવાહી નહીં થાય’, ઘૂસણખોરો માટે કેન્દ્રીય ગૃહમંત્રાલયની મોટી જાહેરાત | a…

G METRO NEWS by G METRO NEWS
May 29, 2026
in INDIA
0 0
0
‘સ્વેચ્છાએ જતાં રહો, કોઈ કાર્યવાહી નહીં થાય’, ઘૂસણખોરો માટે કેન્દ્રીય ગૃહમંત્રાલયની મોટી જાહેરાત | a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Voluntary Return of Infiltrators: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશમાં ગેરકાયદેસર વસવાટ કરતા ઘૂસણખોરો સામે અત્યાર સુધીનું સૌથી આકરૂ વલણ અપનાવ્યું છે. ગાંધીનગરમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે જાહેરાત કરી કે, કેન્દ્ર સરકારે વસ્તી વિષયક ફેરફારો (ડેમોગ્રાફિક ચેન્જ) પર નજર રાખવા માટે એક હાઈ-લેવલ કમિટી ઓન ડેમોગ્રાફિક ચેન્જની રચના કરી છે. સરકાર દેશના ખૂણે-ખૂણેથી એક-એક ઘૂસણખોરને ઓળખીને તેમને ડિપોર્ટ કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.

જાતે જ જતા રહો, કોઈ કાનૂની પગલાં નહીં લેવાય

ગૃહમંત્રીએ ઘૂસણખોરોને દેશ છોડી દેવા માટે છેલ્લી તક આપતા એક મોટી રાહતની પણ જાહેરાત કરી છે. જે ઘૂસણખોરો કોઈ પણ પ્રકારના દબાણ વગર પોતાની મેળે જ દેશ છોડીને પરત ચાલ્યા જશે, તેમની સામે સરકાર કોઈ કાનૂની કાર્યવાહી નહીં કરે. સરકારે આશા વ્યક્ત કરી છે કે, સત્તાવાર રીતે ઓળખ અભિયાન શરૂ થાય તે પહેલાં જ ગેરકાયદેસર વસાહતીઓ પોતપોતાના દેશમાં પરત ફરી જાય. સરહદ પર ફેન્સિંગ અને ઘૂસણખોરી વિરોધી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

આ પણ વાંચો : NEET-UG 2026: રિ-ટેસ્ટમાં એરફોર્સની મદદ લેવાશે? હાઈલેવલ બેઠકમાં વિચારણા, PMO લેશે અંતિમ નિર્ણય

પશ્ચિમ બંગાળમાં સત્તા બદલાતા જ ઘૂસણખોરો ભાગવા લાગ્યા!

અમિત શાહે પશ્ચિમ બંગાળમાં થયેલા રાજકીય પરિવર્તનનો ઉલ્લેખ કરીને પૂર્વ મુખ્યમંત્રીના શાસન પર પ્રહારો કર્યા હતા. અગાઉની સરકારના સમયમાં બંગાળમાં રોજ બરોજ ઘૂસણખોરી થતી હતી. પરંતુ જ્યારથી પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે, ત્યારથી ઘૂસણખોરો આપોઆપ પોતાના દેશમાં પરત ફરવા લાગ્યા છે. નવી સરકારે ત્યાં ડિટેન્શન સેન્ટર્સ પણ ઉભા કરી દીધા છે.

7 દિવસમાં જામીન મંજૂર

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ સરકાર બન્યાના માત્ર 7 દિવસની અંદર સરહદ પર વાડ લગાવવા માટે BSFને 600 હેક્ટર જમીન સોંપી દીધી હતી. દેશની સુરક્ષા માટે અતિ મહત્વપૂર્ણ ગણાતા ચિકન્સ નેક કોરિડોર માટે પણ 121 હેક્ટર જમીન તાત્કાલિક કેન્દ્ર સરકારને સોંપી દેવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

CBSEના 12માં ધોરણના રી-વેલ્યુએશન માટે 1 જૂનથી ખુલશે પોર્ટલ, જાણો કઈ રીતે કરશો ઓનલાઈન અરજી? | CBSE Cl…
INDIA

CBSEના 12માં ધોરણના રી-વેલ્યુએશન માટે 1 જૂનથી ખુલશે પોર્ટલ, જાણો કઈ રીતે કરશો ઓનલાઈન અરજી? | CBSE Cl…

May 29, 2026
રિક્ષા ચાલકોની વેદના સાંભળવા પાર્કમાં પહોંચ્યા રાહુલ ગાંધી, જમીન પર બેસીને કર્યું ભોજન | Rahul Gandh…
INDIA

રિક્ષા ચાલકોની વેદના સાંભળવા પાર્કમાં પહોંચ્યા રાહુલ ગાંધી, જમીન પર બેસીને કર્યું ભોજન | Rahul Gandh…

May 29, 2026
વિનેશ ફોગાટ એશિયન ગેમ્સ ટ્રાયલ્સમાં ભાગ લેવા સુપ્રીમ કોર્ટની મંજૂરી, જો કે ડોપિંગ ટેસ્ટ ચૂકી જવા બદલ…
INDIA

વિનેશ ફોગાટ એશિયન ગેમ્સ ટ્રાયલ્સમાં ભાગ લેવા સુપ્રીમ કોર્ટની મંજૂરી, જો કે ડોપિંગ ટેસ્ટ ચૂકી જવા બદલ…

May 29, 2026
Next Post
વડોદરા: ‘તું ફોન મૂકી દે, અમારે બોલાચાલી થઈ છે…’, પત્ની સાથેની છેલ્લી વાતચીતના કલાકોમાં જ પતિની હત…

વડોદરા: 'તું ફોન મૂકી દે, અમારે બોલાચાલી થઈ છે...', પત્ની સાથેની છેલ્લી વાતચીતના કલાકોમાં જ પતિની હત...

“સુખી જીવનની જડીબુટ્ટી”

“સુખી જીવનની જડીબુટ્ટી”

જામનગરમાં વિશાલ પાર્ક વિસ્તારમાં રહેણાંક મકાન ઉપર દારૂ અંગે દરોડો : ઇંગ્લિશ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો…

જામનગરમાં વિશાલ પાર્ક વિસ્તારમાં રહેણાંક મકાન ઉપર દારૂ અંગે દરોડો : ઇંગ્લિશ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચાંદીમાં મંદી અટકી, રૂ.2000નો ઉછાળો: સોનું નીચું ખુલ્યા પછી સુધારો

ચાંદીમાં મંદી અટકી, રૂ.2000નો ઉછાળો: સોનું નીચું ખુલ્યા પછી સુધારો

1 year ago
સૂરત-જામનગર ઇન્ટરસિટી ટ્રેન ફરી શરૂ કરવાની માગ | Demand to restart Surat Jamnagar intercity train

સૂરત-જામનગર ઇન્ટરસિટી ટ્રેન ફરી શરૂ કરવાની માગ | Demand to restart Surat Jamnagar intercity train

2 months ago
અણખોલ ની કેશવ બ્લિઝ સ્કીમમાં વૃદ્ધા સાથે બે દુકાનના સોદામાં ઠગાઈ | Ankhol’s Keshav cheated an elderl…

અણખોલ ની કેશવ બ્લિઝ સ્કીમમાં વૃદ્ધા સાથે બે દુકાનના સોદામાં ઠગાઈ | Ankhol’s Keshav cheated an elderl…

4 months ago
છોકરીનું નામ કેમ લીધું તેમ કહી ચાલુ બાઇકે લાત મારી હુમલો કરવાના બનાવમાં ચાર પકડાયા,ઉઠબેસ કરાવી | Fou…

છોકરીનું નામ કેમ લીધું તેમ કહી ચાલુ બાઇકે લાત મારી હુમલો કરવાના બનાવમાં ચાર પકડાયા,ઉઠબેસ કરાવી | Fou…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News