gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં SMCનો દરોડોઃ કન્ટેનરના ચોરખાનામાંથી રાજસ્થાનથી લવાયેલો 64 લાખનો દારૃ પકડાયો | SMC seized c…

G METRO NEWS by G METRO NEWS
May 30, 2026
in GUJARAT
0 0
0
વડોદરામાં SMCનો દરોડોઃ કન્ટેનરના ચોરખાનામાંથી રાજસ્થાનથી લવાયેલો 64 લાખનો દારૃ પકડાયો | SMC seized c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ સ્ટેટ મોનિટરિંગ સેલે ફરી એક વાર વડોદરા નજીક હાઇવે પરથી દારૃ ભરેલા કન્ટેનરને પકડી ડ્રાઇવરની ધરપકડ કરી હતી. પોલીસે દારૃના નેટવર્કની તપાસ માટે ડ્રાઇવરને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે.

રાજસ્થાનથી દારૃનો મોટો જથ્થો એક કન્ટેનરમાં મોકલવામાં આવ્યો હોવાની વિગતો મળતાં સ્ટેટ મોનિટરિંગ સેલે વડોદરા- કરજણ રોડ પર વોચ રાખી હતી.જે દરમિયાન રાત્રે સાડાત્રણેક વાગે એક કન્ટેનર શંકાસ્પદ જણાતાં પોલીસે તેનો પીછો કર્યો હતો.આ ટેન્કરને વડોદરાની ગોલ્ડન ચોકડી પાસે ઓવરટેક કરી આંતરતાં અંદર ચોરખાનામાંથી દારૃની કુલ ૯૩૬  પેટી મળી આવી હતી.

પોલીસે ડ્રાઇવર રેખારામ ઉર્ફે રાકેશ મોથારામ જાટ(નિમ્બજ,ઝાલોર,રાજસ્થાન)ને  અટકમાં લઇ પૂછપરછ કરતાં તેણે આબુરોડ ખાતેથી દારૃ ભરેલું કન્ટેનર લઇ નીકળ્યો હોવાની અને વડોદરાની ગોલ્ડન ચોકડીના પાર્કિંગમાં ડિલિવરી લેવા કોઇ આવનાર હોવાની કબૂલાત કરી હતી.

પોલીસે કુલ રૃ.૬૪.૬૫લાખની કિંમતની દારૃ અને બિયરની ૨૮૭૦૪  બોટલો,કન્ટેનર, બે મોબાઇલ અને એક ઓક્સિજન સિલિન્ડર મળી રૃ.૮૯ લાખનો મુદ્દામાલ કબજે કરી સપ્લાયર તેમજ દારૃ મંગાવનારને વોન્ટેડ જાહેર કર્યા છે.

દારૃની એક ટ્રિપ માટે ડ્રાઇવરને રૃ.40 હજારનો પગાર,દસ દિવસમાં બીજી ટ્રિપ

રાજસ્થાનથી ગુજરાતમાં દારૃની એક ટ્રિપ માટે કન્ટેનરના ડ્રાઇવરને રૃ.૪૦ હજાર આપવામાં આવે છે.દારૃ  ભરેલા કન્ટેનર સાથે પકડાયેલા ડ્રાઇવર રેખારામ જાટની પોલીસે પૂછપરછ કરતાં તેણે કબૂલ્યું હતું કે,દસ દિવસ પહેલાં પણ હું એક ટ્રિપ મારી ગયો હતો અને અમદાવાદ બાયપાસ પાસે દારૃની ડિલિવરી આપી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગર રેલવે ટર્મિનસથી મુસાફર ટ્રેનો મોડી ઉપડતા યાત્રિકો અટવાયા | Passenger trains from Bhavnagar Ra…
GUJARAT

ભાવનગર રેલવે ટર્મિનસથી મુસાફર ટ્રેનો મોડી ઉપડતા યાત્રિકો અટવાયા | Passenger trains from Bhavnagar Ra…

May 30, 2026
કાલથી ગાંધીગ્રામ-પ્રયાગરાજ વચ્ચે દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડશે | A bi weekly special train wil…

ભાવનગર જિલ્લામાં એક જ દિવસમાં હત્યાના 2 બનાવ | 2 murders in a single day in Bhavnagar district

Next Post
કોમર્સ ફેકલ્ટીની હાલત કોલ સેન્ટર જેવી 3700 વિદ્યાર્થીઓને ફોન કરવા પડયા | 3700 students had to be cal…

કોમર્સ ફેકલ્ટીની હાલત કોલ સેન્ટર જેવી 3700 વિદ્યાર્થીઓને ફોન કરવા પડયા | 3700 students had to be cal...

ન્યુ વીઆઇપી રોડ પર ખોદકામને કારણે લોકોને અડચણ,કારે ટક્કર મારતાં રિક્ષા પલ્ટી ગઇઃ દંપતીને ઇજા | coupl…

ન્યુ વીઆઇપી રોડ પર ખોદકામને કારણે લોકોને અડચણ,કારે ટક્કર મારતાં રિક્ષા પલ્ટી ગઇઃ દંપતીને ઇજા | coupl...

હવેથી વર્ષમાં બે વખત ટેટ યોજવી પડશે સુપ્રીમે સમય મર્યાદા એક વર્ષ લંબાવી | From now on TET will have …

હવેથી વર્ષમાં બે વખત ટેટ યોજવી પડશે સુપ્રીમે સમય મર્યાદા એક વર્ષ લંબાવી | From now on TET will have ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મ્યુનિસિપલ કમિશનરનો વેધક સવાલ, ૧૯૭૦ ઈ-બસ માટે ચાર્જિંગ સ્ટેશન કયાં?તૈયારી ચાલે છે, ટ્રાન્સપોર્ટમેનેજ…

2 months ago
ઉમરાળામાં કચરાના નિકાલની કાયમી હલ નહીં આવતા ટેરઠેર ગંદકીના ગંજ | There is no permanent solution to w…

6 months ago
આગામી વર્ષે ભારતનો વૃદ્ધિદર 6.8થી 7-2 ટકા રહેવાનો અંદાજ | India’s growth rate is estimated to be 6 8…

4 months ago
બાંકેબિહારી મંદિરના રૂ.350 કરોડ પર મોટો નિર્ણય, 12 બેંકોની રકમ SBIમાં જમા કરાવાશે | Banke Bihari Tem…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News