gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કોમર્સ ફેકલ્ટીની હાલત કોલ સેન્ટર જેવી 3700 વિદ્યાર્થીઓને ફોન કરવા પડયા | 3700 students had to be cal…

G METRO NEWS by G METRO NEWS
May 30, 2026
in GUJARAT
0 0
0
કોમર્સ ફેકલ્ટીની હાલત કોલ સેન્ટર જેવી 3700 વિદ્યાર્થીઓને ફોન કરવા પડયા | 3700 students had to be cal…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીમાં એફવાયબીકોમની એન્ટ્રન્સ એકઝામ બાદ મેરિટ લિસ્ટ બહાર પાડવા માટે તૈયારીઓ શરુ થઈ છે.જોકે  જીકાસ અને એમ.એસ.યુનિવર્સિટી પોર્ટલ એમ બે જગ્યાએ ફોર્મ ભરવાના કારણે આ પ્રક્રિયા સત્તાધીશો માટે માથાનો દુખાવો બની છે.

મળતી વિગતો પ્રમાણે  પ્રવેશ પરીક્ષા આપનારા ૩૭૦૦ જેટલા વિદ્યાર્થીઓ એવા છે જેમણે જીકાસ નંબર દર્શાવ્યો નથી, જન્મ તારીખ જેવી જાણકારી બંને ફોર્મમાં અલગ અલગ દર્શાવી છે.આમ અધૂરી અને અપૂરતી જાણકારીના કારણે હવે આ વિદ્યાર્થીઓને ફોન કરવાનો વારો આવ્યો છે.

આજે ફેકલ્ટીના ૧૦૦ જેટલા અધ્યાપકોને વિદ્યાર્થીઓના પ્રવેશ ફોર્મ પરના સંપર્ક નંબરના આધારે ફોન કરીને સાચી જાણકારી એકત્રિત કરવાની જવાબદારી સોંપવાનો વારો આવ્યો હતો.અધ્યાપકોની હાલત કોલ સેન્ટરના એક્ઝિક્યુટિવ જેવી થઈ ગઈ હતી.ઉપરાંત ફેકલ્ટી સત્તાધીશો પાસે વડોદરા શહેર જિલ્લાના અને વડોદરા બહારના કેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે તેની જાણકારી પણ હજી આવી નથી.આ જાણકારી એટલા માટે મહત્વની છે કે,  ૯૫ ટકા બેઠકો સ્થાનિક વિદ્યાર્થીઓ માટે અનામત રાખવાની છે.આ આંકડો મેળવવા માટે પણ સત્તાધીશો કવાયત કરી રહ્યા છે.

કોમર્સ ફેકલ્ટીને પ્રવેશ પરીક્ષામાંથી ૧૮ લાખની આવક

કોમર્સ ફેકલ્ટીમાં એફવાયની એન્ટ્રન્સ આપનારા દરેક વિદ્યાર્થી પાસેથી ૨૦૦ રુપિયા પરીક્ષા ફી લેવામાં આવી હતી.૯૦૦૦ કરતા વધારે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હોવાથી લગભગ ૧૮ લાખ રુપિયા જેટલી આવક ફેકલ્ટીને પરીક્ષામાંથી થઈ છે. વિદ્યાર્થીઓને ખંખેરીને ફેકલ્ટી સત્તાધીશો કમાણી કરી રહ્યા હોવાનો આરોપ પણ વિદ્યાર્થી સંગઠને લગાવ્યો છે.

આર્ટસમાં પ્રવેશની સાથે જ વિદ્યાર્થીઓની વિષય પસંદગી કરાવાશે

આર્ટસ ફેકલ્ટીમાં પણ જીકાસના ટાઈમ ટેબલ પ્રમાણે પ્રવેશનો પહેલો રાઉન્ડ તા.૨ થી ૬ જૂન દરમિયાન યોજાશે. પ્રવેશ મેળવવા માટે ક્વોલિફાય થયેલા વિદ્યાર્થીઓએ ઓફર લેટર તથા બીજા અસલ પ્રમાણપત્રો સાથે આર્ટસ ફેકલ્ટી ખાતે હાજર રહેવું પડશે અને તે જ સમયે ફી ભરવાની રહેશે. પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની  ઈલેક્ટિવ વિષયો પસંદ કરવાની પ્રક્રિયા હાથ ધરાશે.વિદ્યાર્થીઓએ ફેકલ્ટી દ્વારા અપાયેલી સૂ ચનાઓને ધ્યાનમાં રાખવાની રહેશે.

સાયન્સમાં લેવાયેલી ત્રણ પ્રવેશ પરીક્ષાના પરિણામ જાહેર

સાયન્સ ફેકલ્ટીમાં ચાલતા બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન

સાયન્સમાં લેવાયેલી ત્રણ પ્રવેશ પરીક્ષાના પરિણામ જાહેર  

સાયન્સ ફેકલ્ટીમાં ચાલતા બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન

કોર્સ, પાંચ વર્ષના ઈન્ટિગ્રેટેડ એમએસસી ઈન ડેટા સાયન્સ તથા પાંચ વર્ષના ઈન્ટિગ્રેટેડ એમએસસી ઈન સેલ એન્ડ મોલેક્યુલર બાયોલોજી કોર્સની પ્રવેશ પરીક્ષા લેવામાં આવી હતી.જેના પરિણામ યુનિવર્સિટીની વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યા છે તેમ સાયન્સ ફેકલ્ટી ડીનનું કહેવું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગર મંડળ દ્વારા 5,867 કર્મચારીઓને ₹10.32 કરોડથી વધુના PLB બોનસની એક જ દિવસમાં ચુકવણી
GUJARAT

ભાવનગર મંડળ દ્વારા 5,867 કર્મચારીઓને ₹10.32 કરોડથી વધુના PLB બોનસની એક જ દિવસમાં ચુકવણી

October 14, 2026
ભારતીય બનાવટનાં વિદેશી દારૂની બોટલ/પાઉચ નંગ-૨૦૪૦ તથા બિયર ટીન-૧૯૨ કિ.રૂ.૩,૨૩,૧૬૦/- સહિત કુલ કિ.રૂ.૩,…
GUJARAT

ભારતીય બનાવટનાં વિદેશી દારૂની બોટલ/પાઉચ નંગ-૨૦૪૦ તથા બિયર ટીન-૧૯૨ કિ.રૂ.૩,૨૩,૧૬૦/- સહિત કુલ કિ.રૂ.૩,…

October 14, 2026
રાજપરા ગીરમાં રવેચી માતાજીના મહાયજ્ઞ સાથે ભવ્ય રાસોત્સવનું આયોજન
GUJARAT

રાજપરા ગીરમાં રવેચી માતાજીના મહાયજ્ઞ સાથે ભવ્ય રાસોત્સવનું આયોજન

October 14, 2026
Next Post
ન્યુ વીઆઇપી રોડ પર ખોદકામને કારણે લોકોને અડચણ,કારે ટક્કર મારતાં રિક્ષા પલ્ટી ગઇઃ દંપતીને ઇજા | coupl…

ન્યુ વીઆઇપી રોડ પર ખોદકામને કારણે લોકોને અડચણ,કારે ટક્કર મારતાં રિક્ષા પલ્ટી ગઇઃ દંપતીને ઇજા | coupl...

હવેથી વર્ષમાં બે વખત ટેટ યોજવી પડશે સુપ્રીમે સમય મર્યાદા એક વર્ષ લંબાવી | From now on TET will have …

હવેથી વર્ષમાં બે વખત ટેટ યોજવી પડશે સુપ્રીમે સમય મર્યાદા એક વર્ષ લંબાવી | From now on TET will have ...

જેમની પાસેથી દહેજ લો છો તેમને જ ભીખારી કહો છો : સુપ્રીમની ટકોર | You call those from whom you take d…

જેમની પાસેથી દહેજ લો છો તેમને જ ભીખારી કહો છો : સુપ્રીમની ટકોર | You call those from whom you take d...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોજીત્રાની સગીરા પર બળાત્કાર કેસમાં યુવકને 20 વર્ષની કેદ | Man gets 20 years in prison for raping So…

સોજીત્રાની સગીરા પર બળાત્કાર કેસમાં યુવકને 20 વર્ષની કેદ | Man gets 20 years in prison for raping So…

1 year ago
લંડનના વિઝાના બહાને છાયાના યુવક સાથે 30.37 લાખની ઠગાઈ | A young man from Chhaya was cheated of Rs 30…

લંડનના વિઝાના બહાને છાયાના યુવક સાથે 30.37 લાખની ઠગાઈ | A young man from Chhaya was cheated of Rs 30…

7 months ago
૯ માર્ચે બિરલા સામેનાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા અને મતદાન | voting on motion for om birla will be …

૯ માર્ચે બિરલા સામેનાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા અને મતદાન | voting on motion for om birla will be …

8 months ago
પારડીમાં કોઝ વે પર ધસમસતાં પાણીમાં કાર તણાઈ, માતા-પુત્રીના મોતથી માહોલ ગમગીન | vapi heavy rain mothe…

પારડીમાં કોઝ વે પર ધસમસતાં પાણીમાં કાર તણાઈ, માતા-પુત્રીના મોતથી માહોલ ગમગીન | vapi heavy rain mothe…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News