gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અભિષેક બેનરજી પર હુમલા મામલે 5 ની ધરપકડ, ભાજપ નેતાએ કહ્યું – હીરો બનવા કેમ ગયા? | Abhishek Banerjee …

G METRO NEWS by G METRO NEWS
May 31, 2026
in INDIA
0 0
0
અભિષેક બેનરજી પર હુમલા મામલે 5 ની ધરપકડ, ભાજપ નેતાએ કહ્યું – હીરો બનવા કેમ ગયા? | Abhishek Banerjee …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Abhishek Banerjee Attack: તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનરજી પર સોનારપુરમાં થયેલા કથિત હુમલા અને ગેરવર્તણૂકના મામલામાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. સોનારપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ કાર્યવાહી કરતા પોલીસે હુમલો કરનારા અને ઘેરાવ કરનારા 5 સ્થાનિક લોકોની ધરપકડ કરી લીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ લોકોએ અભિષેક બેનરજીની મુલાકાત દરમિયાન તેમનો ઉગ્ર વિરોધ કર્યો હતો અને અપશબ્દો બોલ્યા હતા.

હુગલીમાં TMC કાર્યકરોનો જોરદાર વિરોધ

બીજી તરફ, આ ઘટનાના વિરોધમાં ટીએમસીના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હુગલી જિલ્લાના ચુંચુડામાં પાર્ટીના પૂર્વ ધારાસભ્ય અસિત મજુમદારની આગેવાનીમાં કાર્યકરોએ પીપુલપાતી મોડ પર રસ્તા ચક્કાજામ કરીને જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનના કારણે આ વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી, જેને પાછળથી પોલીસે આવીને સામાન્ય કરાવી હતી. અસિત મજુમદારે આક્ષેપ કર્યો હતો કે અત્યાચારનો સામનો કરી રહેલા કાર્યકરોને મળવા ગયેલા અભિષેક બેનરજી પર ઈંડા અને પગરખાં ફેંકીને તેમનું અપમાન કરવામાં આવ્યું છે, જે બિલકુલ સહન નહીં કરવામાં આવે.

નોંધનીય છે કે, પૂર્વ ધારાસભ્ય અસિત મજુમદાર અગાઉથી નક્કી કરાયેલા કાર્યક્રમ મુજબ પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો અને મોંઘવારી સામે રેલી કાઢી રહ્યા હતા, પરંતુ રેલી દરમિયાન જ તેમને અભિષેક બેનરજી પર હુમલાના સમાચાર મળતા તેઓ સમર્થકો સાથે ધરણા પર બેસી ગયા હતા.

‘ત્યાં હીરો બનવા કેમ ગયા?’: દિલીપ ઘોષ

અભિષેક બેનરજી પર થયેલા આ હુમલા બાદ પશ્ચિમ બંગાળના રાજકારણમાં ભારે નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે. આ ઘટના પર પ્રતિક્રિયા આપતા નેતા દિલીપ ઘોષે જણાવ્યું હતું કે, “અભિષેક બેનરજી સાથે જે થયું તે ન થવું જોઈતું હતું, કાયદો હાથમાં લેવાનો અધિકાર કોઈને નથી. પરંતુ છેલ્લા 15 વર્ષથી જનતા જે સહન કરી રહી છે અને લોકોને હેરાન કરવામાં આવ્યા છે, તેનો આક્રોશ ક્યાંક તો દેખાશે જ.”

તેમણે અભિષેક બેનરજી પર કટાક્ષ કરતા વધુમાં કહ્યું કે, “ચૂંટણીના પરિણામો જોઈને તમારે સ્થિતિ સમજી જવી જોઈતી હતી. તમે ત્યાં હીરો બનવા કેમ ગયા હતા? જે વ્યક્તિ 22 ગાડીઓનો કાફલો લઈને ફરે છે તે જો આવી રીતે હીરો બનવાનો પ્રયત્ન કરશે તો શું થશે? જનતા બધું જ જોઈ રહી છે અને તે માત્ર તકની રાહ જોતી હતી. તમે લોકોને આવી તક જ કેમ આપો છો?”

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘ભગવાન તમને માફ નહીં કરે, અમે જોઈ લઈશું…’: હોસ્પિટલ પ્રશાસન પર ભડક્યા મમતા બેનરજી | Abhishek Baner…
INDIA

‘ભગવાન તમને માફ નહીં કરે, અમે જોઈ લઈશું…’: હોસ્પિટલ પ્રશાસન પર ભડક્યા મમતા બેનરજી | Abhishek Baner…

May 31, 2026
240 કિ.મી. દૂરથી આવેલી વિદ્યાર્થિની 20 મિનિટ મોડી પડતાં પરીક્ષામાં એન્ટ્રી ન મળી, ધ્રુસકે-ધ્રુસકે રડ…
INDIA

240 કિ.મી. દૂરથી આવેલી વિદ્યાર્થિની 20 મિનિટ મોડી પડતાં પરીક્ષામાં એન્ટ્રી ન મળી, ધ્રુસકે-ધ્રુસકે રડ…

May 31, 2026
બંગાળમાં અભિષેક બેનરજી બાદ વધુ એક મોટા નેતા પર હુમલો, માથામાં ડ્યૂક બોલ વાગતાં લોહીલુહાણ | TMC MP Ka…
INDIA

બંગાળમાં અભિષેક બેનરજી બાદ વધુ એક મોટા નેતા પર હુમલો, માથામાં ડ્યૂક બોલ વાગતાં લોહીલુહાણ | TMC MP Ka…

May 31, 2026
Next Post
‘ભગવાન તમને માફ નહીં કરે, અમે જોઈ લઈશું…’: હોસ્પિટલ પ્રશાસન પર ભડક્યા મમતા બેનરજી | Abhishek Baner…

'ભગવાન તમને માફ નહીં કરે, અમે જોઈ લઈશું...': હોસ્પિટલ પ્રશાસન પર ભડક્યા મમતા બેનરજી | Abhishek Baner...

Weekly Update : ચાંદી ઓલ-ટાઇમ હાઈથી ₹1.90 લાખ કરતાં વધુ સસ્તી, સોનું પણ ₹1654 ગગડ્યું | Silver Price…

Weekly Update : ચાંદી ઓલ-ટાઇમ હાઈથી ₹1.90 લાખ કરતાં વધુ સસ્તી, સોનું પણ ₹1654 ગગડ્યું | Silver Price...

માત્ર ડૉલર નહીં પણ અનેક કરન્સી સામે રૂપિયા ગગડ્યો, એશિયામાં સૌથી વધુ દબાણમાં રહ્યું! | Rupee Crashes…

માત્ર ડૉલર નહીં પણ અનેક કરન્સી સામે રૂપિયા ગગડ્યો, એશિયામાં સૌથી વધુ દબાણમાં રહ્યું! | Rupee Crashes...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સૌરાષ્ટ્રમાં એક જ દિવસમાં આપઘાતની બે ઘટના: ગારિયાધારમાં આધેડે, જામનગરમાં યુવકે ઝેરી દવા પીધી | Two i…

સૌરાષ્ટ્રમાં એક જ દિવસમાં આપઘાતની બે ઘટના: ગારિયાધારમાં આધેડે, જામનગરમાં યુવકે ઝેરી દવા પીધી | Two i…

1 year ago
AMCના ઉતાવળીયા નિર્ણય પ્રજાને ભારે પડશે, શાહીબાગ અંડરપાસ ત્રીજી વખત 6 દિવસ બંધ કરાશે | Ahmedabad’s S…

AMCના ઉતાવળીયા નિર્ણય પ્રજાને ભારે પડશે, શાહીબાગ અંડરપાસ ત્રીજી વખત 6 દિવસ બંધ કરાશે | Ahmedabad’s S…

4 months ago
ગુજરાતના સચિવાલયમાં દલાલોનું સ્વાગત પણ પોલ ખોલનારા અને આંદોલનકારીઓને નો એન્ટ્રી | Gujarat Secretaria…

ગુજરાતના સચિવાલયમાં દલાલોનું સ્વાગત પણ પોલ ખોલનારા અને આંદોલનકારીઓને નો એન્ટ્રી | Gujarat Secretaria…

6 months ago
વાસણા રોડ પર પાર્કિંગના મુદ્દે પાડોશીઓ વચ્ચે ઝઘડો, બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી | Neighbors cla…

વાસણા રોડ પર પાર્કિંગના મુદ્દે પાડોશીઓ વચ્ચે ઝઘડો, બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી | Neighbors cla…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News