gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: વિદ્યાર્થિનીના ફેક આઈડી પર અશ્લીલ ફોટો-રીલ્સ પોસ્ટ કરીને ધમકી, કહ્યું-‘મારું નહીં સાંભળે તો…

G METRO NEWS by G METRO NEWS
May 31, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: વિદ્યાર્થિનીના ફેક આઈડી પર અશ્લીલ ફોટો-રીલ્સ પોસ્ટ કરીને ધમકી, કહ્યું-‘મારું નહીં સાંભળે તો…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Student Social Media Harassment Case: અમદાવાદ શહેરમાં સોશિયલ મીડિયાના માધ્યમથી યુવતીઓને ટાર્ગેટ કરી બ્લેકમેલ કરતી વિકૃત માનસિકતા ધરાવતા શખસોનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. નવરંગપુરા વિસ્તારની એક કોલેજમાં અભ્યાસ કરતી 24 વર્ષીય વિદ્યાર્થિનીને બદનામ કરવાના ઇરાદે અજાણ્યા શખસોએ ઇન્સ્ટાગ્રામ પર અલગ-અલગ નામથી ફેક આઇડી બનાવ્યા હતા. તેમાં યુવતીના અશ્લીલ તસવીરો અને રીલ્સ અપલોડ કરીને તેને બ્લેકમેલ કરવામાં આવી રહી છે. શખસે યુવતીને ધમકી આપી છે કે, ‘જો તું મારું નહીં સાંભળે તો તારી અશ્લીલ તસવીરો તારા મિત્રો અને અન્ય લોકોને વાઈરલ કરી દઈશ.’ આ મામલે ભોગ બનનાર યુવતીએ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

જાણો શું છે સમગ્ર મામલો

મળતી માહિતી અનુસાર, વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતી 24 વર્ષીય પીડિતા નવરંગપુરાની એક કોલેજમાં અભ્યાસ કરે છે. આ ઘટનાની શરૂઆત ગત 28મી માર્ચના રોજ થઈ હતી. યુવતી જ્યારે ઘરે હતી ત્યારે તેની એક બહેનપણીનો અચાનક ફોન આવ્યો હતો. ફ્રેન્ડે જણાવ્યું કે, ઇન્સ્ટાગ્રામ પર પીડિતાના નામનું એક ફેક આઇડી બનેલું છે, જેના પ્રોફાઇલ પિક્ચર (DP)માં તેનો અશ્લીલ ફોટો મૂકવામાં આવ્યો છે. આ સિવાય અન્ય એક ફેક આઇડી પરથી અશ્લીલ રીલ્સ પણ વાઈરલ કરીને યુવતીને જ ફોલો રિક્વેસ્ટ મોકલવામાં આવી હતી. જોકે, યુવતી સક્રિય થાય તે પહેલાં આ એકાઉન્ટ્સ થોડા સમયમાં ડીએક્ટિવેટ થઈ ગયા હતા.

અજાણ્યા શખસોની હેરાનગતિ અહીં જ અટકી ન હતી. ગત 11મી મેના રોજ આ શખસોએ ફરીથી બીજા બે અલગ નામથી ફેક ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવ્યા હતા અને પીડિતાને ફોલો રિક્વેસ્ટ મોકલી હતી. આ વખતે શખસે સીધો મેસેજ કરીને યુવતીને ધમકાવવાનું શરૂ કર્યું હતું.

આરોપીએ મેસેજમાં ધમકી આપી હતી કે, ‘જો તું મારું સાંભળીશ નહીં તો હું તારા આ અશ્લીલ ફોટા તારા કોલેજના ફ્રેન્ડ્સને તથા બીજા બધા જ લોકોને મોકલી આપીશ અને તને સોશિયલ મીડિયા પર ક્યાંય મોં બતાવવા જેવી નહીં રાખું.’

આખરે યુવતી પોલીસ ફરિયાદ નોંધાવી

આ સતત મળી રહેલી ધાકધમકીઓ અને માનસિક ત્રાસથી ગભરાઈ ગયેલી વિદ્યાર્થિનીએ આખરે હિંમત ભેગી કરી સાયબર ક્રાઇમ હેલ્પલાઇન પર કોલ કરીને સમગ્ર હકીકત જણાવી હતી અને ત્યારબાદ નવરંગપુરા અને સાયબર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. સાયબર ક્રાઇમ પોલીસે આ મામલાને ગંભીરતાથી લઈને આઇપી એડ્રેસ (IP Address) અને ફેક ઇન્સ્ટાગ્રામ યુઝર આઇડીના ટેકનિકલ સોર્સના આધારે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આ કૃત્ય પાછળ કોલેજનો જ કોઈ પરિચિત છે કે કોઈ પ્રોફેશનલ સાયબર ગુનેગાર, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

रोरिंग स्टार श्रीमुरली का अब तक का सबसे ज़बरदस्त अवतार! ‘PARAAK’ टीज़र का धमाकेदार एक्शन इंटरनेट पर …
GUJARAT

रोरिंग स्टार श्रीमुरली का अब तक का सबसे ज़बरदस्त अवतार! ‘PARAAK’ टीज़र का धमाकेदार एक्शन इंटरनेट पर …

July 15, 2026
તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…
GUJARAT

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…

July 14, 2026
અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો
GUJARAT

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

July 14, 2026
Next Post
ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં રહેતી મહિલાઓમાં દારૂ-તમાકુનું દૂષણ વધ્યું, વ્યસનની પેટર્ન બદલાઈ | Chang…

ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં રહેતી મહિલાઓમાં દારૂ-તમાકુનું દૂષણ વધ્યું, વ્યસનની પેટર્ન બદલાઈ | Chang...

સૂર્યા ચૌહાણ હત્યાકાંડ: બકરી ઈદનું આમંત્રણ આપી મિત્રની કરપીણ હત્યા કરનારા અસદનું એન્કાઉન્ટર! | ghazi…

સૂર્યા ચૌહાણ હત્યાકાંડ: બકરી ઈદનું આમંત્રણ આપી મિત્રની કરપીણ હત્યા કરનારા અસદનું એન્કાઉન્ટર! | ghazi...

OSM પોર્ટલ બે વખત હેક થયા બાદ CBSEનો યુટર્ન! સુરક્ષા ખામીઓ સ્વીકારી, IITની મદદ લેવાઈ | cbse osm port…

OSM પોર્ટલ બે વખત હેક થયા બાદ CBSEનો યુટર્ન! સુરક્ષા ખામીઓ સ્વીકારી, IITની મદદ લેવાઈ | cbse osm port...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કળસાર ગામે ખેતીની જમીન પર ગેરકાયદે કબ્જો કર્યો | Kalsar village illegally occupied agricultural land

કળસાર ગામે ખેતીની જમીન પર ગેરકાયદે કબ્જો કર્યો | Kalsar village illegally occupied agricultural land

10 months ago
ટુ વ્હીલર પર તલવાર લઈને નીકળેલા બે યુવક સામે ગુનો દાખલ | case has been registered against 2 youths w…

ટુ વ્હીલર પર તલવાર લઈને નીકળેલા બે યુવક સામે ગુનો દાખલ | case has been registered against 2 youths w…

4 weeks ago
હરણીમાં હીટ એન્ડ રન, સ્કૂટર સવારે દંપતીને ફંગોળી ફગોળી કારચાલક ફરાર | Hit and run in Harni at vadoda…

હરણીમાં હીટ એન્ડ રન, સ્કૂટર સવારે દંપતીને ફંગોળી ફગોળી કારચાલક ફરાર | Hit and run in Harni at vadoda…

2 months ago
કચ્છના લખપતમાં ખિસ્સામાં ફાટ્યો મોબાઈલ, ફેંક્યા બાદ વધુ બે ધડાકા થયા, 14 વર્ષનો કિશોર ભોગ બન્યો | Sm…

કચ્છના લખપતમાં ખિસ્સામાં ફાટ્યો મોબાઈલ, ફેંક્યા બાદ વધુ બે ધડાકા થયા, 14 વર્ષનો કિશોર ભોગ બન્યો | Sm…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News