gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ફોન હેક કરી સાયબર ગઠિયાએ ખેડૂતના ખાતામાંથી ૧.૯૩ લાખ પડાવ્યા | cyber fraud with farmer

G METRO NEWS by G METRO NEWS
June 1, 2026
in GUJARAT
0 0
0
ફોન હેક કરી સાયબર ગઠિયાએ ખેડૂતના ખાતામાંથી ૧.૯૩ લાખ પડાવ્યા | cyber fraud with farmer
2
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.31 પાદરા તાલુકાના ખેડૂતનો મોબાઇલ હેક કરી બેંક ખાતામાંથી બે દિવસમાં બે ટ્રાન્ઝેક્શન કરી સાયબર ગઠિયાઓએ રૃા.૧.૯૩ લાખ પડાવી લીધા હતાં.

પાદરા તાલુકાના સાંપલા ગામે પટેલ ફળિયામાં રહેતા રાજેન્દ્ર જેઠાભાઇ પટેલે વડુ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે  હું ખેતી કરું છું. તેમજ મારી પુત્રી સ્વાતીનું માસરરોડની સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાનું સેવિંગ્સ બેક એકાઉન્ટ ઓપરેટ કરું છું. અમારા ગામમાં આવેલા ઉમિયા પ્રોવિઝન સ્ટોરમાં મારી બાકી રકમ રૃા.૩૦ હજાર આપવા માટે હું દુકાન પર ગયો હતો અને બેન્કના સ્કેનરથી મારા મોબાઇલની ગુગલ પે એપ્લિકેશન દ્વારા રૃા.૩૦ હજાર ટ્રાન્સફર કરતા ટ્રાન્ઝેક્શન ફેઇલ બતાવ્યું હતું.

ત્યારબાદ બેથી ત્રણ વખત ટ્રાન્ઝેક્શન કરવા છતાં ફેઇલ બતાવ્યું હતું અને છેલ્લે નો લિમિટ લખાવીને આવ્યું હતું. બાદમાં મેં બેન્કમાં જઇને સ્ટેટમેન્ટ કઢાવતા જાણવા મળ્યું હતું કે તા.૧૯ના રોજ ૯૮૦૦૧ અને તા.૨૦મીએ રૃા.૯૫૦૦૧ બારોબાર ટ્રાન્સફર થઇ ગયા છે. બાદમાં જાણવા મળ્યું હતું કે આ દિવસો દરમિયાન મેં બેન્કમાંથી કોઇ ટ્રાન્ઝેક્શન કર્યા નથી પરંતુ ફોન હેક કરી કોઇ સાયબર ગઠિયાએ હું જે બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કરુ છું તેમાંથી બારોબાર ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરી દીધા છે.

આ અંગે તુર્ત જ હેલ્પલાઇન ૧૯૩૦ પર ફરિયાદ કરી હતી. ઉપરોક્ત વિગતો અંગે પોલીસે આઇટી એક્ટ મુજબ ગુનો દાખલ કરી સાયબર ગઠિયાઓને શોધી કાઢવાની કવાયત હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ૐ વિશ્વ મંગલની ઉદઘોષણા માટે છે:પૂ.મોરારિબાપુ માનસ ભારત સ્વસ્તિક યાત્રા”નું ગાન ઓમકારેશ્વર અને ઝાંસીમ…
GUJARAT

October 16, 2026
નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ

October 15, 2026
“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

Next Post
પોલીસને જોઇ દારૃનો જથ્થો ભરેલી પીકઅપ છોડીને ડ્રાઇવર ભાગી ગયો | liquer caught near karjan highway

માધુરીએ ઐશ્વર્યાનો બચાવ કર્યો, બોડી શેમિંગ- ટ્રોલિંગને વખોડયા | Madhuri defends Aishwarya condemns b…

માધુરીએ ઐશ્વર્યાનો બચાવ કર્યો, બોડી શેમિંગ- ટ્રોલિંગને વખોડયા | Madhuri defends Aishwarya condemns b...

10 લાખ શ્રદ્ધાળુ કેદારનાથ પહોંચ્યા ભારે વરસાદને પગલે યાત્રા અટકાવાઇ | 10 lakh devotees reach Kedarna…

10 લાખ શ્રદ્ધાળુ કેદારનાથ પહોંચ્યા ભારે વરસાદને પગલે યાત્રા અટકાવાઇ | 10 lakh devotees reach Kedarna...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ જળમગ્ન બન્યું: પૂર્વ વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ, રસ્તા બેટમાં ફેરવાયા, મીઠાખળી અંડરપા…

1 year ago
જામનગરમાં ગઈકાલે રાતે કૂતરા રમાડવા જેવી નજીવી બાબતે બે જૂથ વચ્ચે બબાલ : 6 વ્યક્તિઓ ઘાયલ | A brawl br…

‘તમારા પર દેશદ્રોહનો ગુનો નોંધાયો છે…’, અમદાવાદમાં વૃદ્ધાના રૂ.27 લાખ બચ્યાં, ડિજિટલ એરેસ્ટના નામે…

10 months ago
દેશની છબી ખરડાઈ રહી છે: રખડતાં શ્વાન મામલે સુપ્રીમ કોર્ટે રાજ્યોના મુખ્ય સચિવોને હાજર થવા આપ્યા આદેશ…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News