gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘ભારતીય સૈન્ય પર ગર્વ, જય હિન્દ…’ પાકિસ્તાન પર એરસ્ટ્રાઇક બાદ રાહુલ-જયશંકર-ઓવૈસીની પ્રતિક્રિયા | ‘…

G METRO NEWS by G METRO NEWS
May 7, 2025
in INDIA
0 0
0
‘ભારતીય સૈન્ય પર ગર્વ, જય હિન્દ…’ પાકિસ્તાન પર એરસ્ટ્રાઇક બાદ રાહુલ-જયશંકર-ઓવૈસીની પ્રતિક્રિયા | ‘…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Operation Sindoor | પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લેતા ભારતીય સશસ્ત્ર દળોએ બુધવારે પાકિસ્તાનમાં આતંકીઓ વિરુદ્ધ ‘ઓપરેશન સિંદૂર’ શરુ કર્યું, જેમાં પાકિસ્તાન અને PoJKમાં નવ આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવી સચોટ હુમલા કરાયા. બુધવારે સવારે થયેલા આ ઓપરેશન અંગે AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી, રાહુલ ગાંધી, અખિલેશ યાદવ સહિત ઘણા અન્ય નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવી છે.

રાહુલ ગાંધીએ શું કહ્યું 

ઓપરેશન સિંદૂર પર પોતાની પ્રતિક્રિયા આપતાં રાહુલ ગાંધીએ લખ્યું કે, “મને મારી ભારતીય સેના પર ગર્વ છે.”

'ભારતીય સૈન્ય પર ગર્વ, જય હિન્દ...' પાકિસ્તાન પર એરસ્ટ્રાઇક બાદ રાહુલ-જયશંકર-ઓવૈસીની પ્રતિક્રિયા 2 - image

જયશંકરે દુનિયાને સંદેશ આપ્યો

આ હવાઈ હુમલાને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું છે. આ મામલે વિદેશ મંત્રી એસ જયશંકરે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે સમગ્ર વિશ્વએ આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવી જોઈએ.

ઓવૈસીએ કર્યું સ્વાગત 

ઓવૈસીએ ટ્વિટર પર પોસ્ટ કર્યું કે , “હું આપણા સંરક્ષણ દળો દ્વારા પાકિસ્તાનમાં આતંકવાદી કેમ્પ પર કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇકનું સ્વાગત કરું છું. પાકિસ્તાની ડીપ સ્ટેટને કડક પાઠ શીખવવો જોઈએ કે જેથી કરીને બીજી વખત પહલગામ જેવી ઘટના ક્યારેય ન બને. પાકિસ્તાનના આતંકવાદી માળખાને સંપૂર્ણપણે નાશ કરવો જોઈએ. જય હિન્દ!”

અખિલેશ યાદવ શું બોલ્યા ? 

અખિલેશ યાદવે એક્સ પર ભારતીય સેનાના હવાઈ હુમલા અંગે પ્રતિક્રિયા આપતાં લખ્યું કે  “પરાક્રમો વિજયતે!”

'ભારતીય સૈન્ય પર ગર્વ, જય હિન્દ...' પાકિસ્તાન પર એરસ્ટ્રાઇક બાદ રાહુલ-જયશંકર-ઓવૈસીની પ્રતિક્રિયા 3 - image

ઉત્તરાખંડના સીએમએ કર્યા વખાણ 

‘ઓપરેશન સિંદૂર’ અંગે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે ભારત માતા કી જય, આતંકવાદ વિરુદ્ધ ભારતનું #OperationSindoor, જય હિંદ!

રાજનાથ સિંહ અને યોગીએ સૈન્યની બહાદુરીને વધાવી 

ઓપરેશન સિંદૂર પર કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું ભારત માતા કી જય! દરમિયાન, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ઓપરેશન સિંદૂર પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેના જવાબમાં તેમણે લખ્યું, “જય હિંદ… જય હિંદ કી સેના.”

'ભારતીય સૈન્ય પર ગર્વ, જય હિન્દ...' પાકિસ્તાન પર એરસ્ટ્રાઇક બાદ રાહુલ-જયશંકર-ઓવૈસીની પ્રતિક્રિયા 4 - image

એકનાથ શિંદેએ કરી ટ્વિટ 

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને શિવસેનાના નેતા એકનાથ શિંદેએ ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું, “જય હિંદ! ઓપરેશન સિંદૂર!” મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે ‘X’ પરની પોસ્ટમાં લખ્યું કે ‘ભારત માતા કી જય!’

આનંદ મહિન્દ્રાની ટ્વિટ 

આનંદ મહિન્દ્રાએ પોતાની પોસ્ટમાં લખ્યું કે, ‘અમારી પ્રાર્થનાઓ આપણા સૈન્ય દળો સાથે છે.’ એક રાષ્ટ્ર…આપણે બધા સાથે ઊભા છીએ.

'ભારતીય સૈન્ય પર ગર્વ, જય હિન્દ...' પાકિસ્તાન પર એરસ્ટ્રાઇક બાદ રાહુલ-જયશંકર-ઓવૈસીની પ્રતિક્રિયા 5 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નીટ સહિતની પરીક્ષાના નકલી પેપર વેચનાર 4ની ધરપકડ | 4 arrested for selling fake exam papers including …
INDIA

નીટ સહિતની પરીક્ષાના નકલી પેપર વેચનાર 4ની ધરપકડ | 4 arrested for selling fake exam papers including …

June 15, 2026
ડાયાબીટીસથી હાડકાને લગતી સમસ્યા પણ થતી હોવાનું અભ્યાસનું તારણ | Study finds that diabetes also cause…
INDIA

ડાયાબીટીસથી હાડકાને લગતી સમસ્યા પણ થતી હોવાનું અભ્યાસનું તારણ | Study finds that diabetes also cause…

June 15, 2026
ડીઝલ પર નિયંત્રણોથી હોસ્પિટલો, આઇટી પાર્કની ચિંતા વધી | Restrictions on diesel raise concerns for ho…
INDIA

ડીઝલ પર નિયંત્રણોથી હોસ્પિટલો, આઇટી પાર્કની ચિંતા વધી | Restrictions on diesel raise concerns for ho…

June 15, 2026
Next Post
કેશ કાંડમાં જસ્ટિસ વર્મા વિરુદ્ધ આરોપોની પુષ્ટિ, CJI ખન્નાએ માંગ્યો જવાબ | cji seeks justice yashwan…

કેશ કાંડમાં જસ્ટિસ વર્મા વિરુદ્ધ આરોપોની પુષ્ટિ, CJI ખન્નાએ માંગ્યો જવાબ | cji seeks justice yashwan...

સમગ્ર દેશ માટે ગર્વની ક્ષણ, ઓપરેશન સિંદૂર મુદ્દે PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા | pm narendra modi on o…

સમગ્ર દેશ માટે ગર્વની ક્ષણ, ઓપરેશન સિંદૂર મુદ્દે PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા | pm narendra modi on o...

તબાહી માટે ખુદ પાકિસ્તાન જવાબદાર…’ ઓપરેશન સિંદૂર અંગે સીએમ ઓમર અબ્દુલ્લાહનું મોટું નિવેદન | omar a…

તબાહી માટે ખુદ પાકિસ્તાન જવાબદાર...' ઓપરેશન સિંદૂર અંગે સીએમ ઓમર અબ્દુલ્લાહનું મોટું નિવેદન | omar a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: જીવરાજ પાર્ક નજીક સહજાનંદ ટાવરના બંધ મકાનમાં લાગી ભીષણ આગ, ઘરવખરી બળીને ખાખ | Ahmedabad: Cl…

અમદાવાદ: જીવરાજ પાર્ક નજીક સહજાનંદ ટાવરના બંધ મકાનમાં લાગી ભીષણ આગ, ઘરવખરી બળીને ખાખ | Ahmedabad: Cl…

3 weeks ago
સેન્સેક્સ 30 દિવસ બાદ 78000, બૅન્કિંગ શેર્સમાં ધૂમ ખરીદી, રોકાણકારોની મૂડી 27.11 લાખ કરોડ વધી | Sens…

સેન્સેક્સ 30 દિવસ બાદ 78000, બૅન્કિંગ શેર્સમાં ધૂમ ખરીદી, રોકાણકારોની મૂડી 27.11 લાખ કરોડ વધી | Sens…

1 year ago
યોગી સરકારે બુલડોઝર ફેરવ્યું તે મકાન ફરી બનશે : સુપ્રીમે ઉધડો લીધો | The building that the Yogi gove…

યોગી સરકારે બુલડોઝર ફેરવ્યું તે મકાન ફરી બનશે : સુપ્રીમે ઉધડો લીધો | The building that the Yogi gove…

1 year ago
DAPના વૈશ્વિક ભાવ 800 ડોલરને આંબી ગયા, સ્થાનિક ઉત્પાદકોને ઓછી અસર | Global prices of DAP touch 800 l…

DAPના વૈશ્વિક ભાવ 800 ડોલરને આંબી ગયા, સ્થાનિક ઉત્પાદકોને ઓછી અસર | Global prices of DAP touch 800 l…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News