gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ક્રિકેટ બાદ રાજકારણની ‘પિચ’ પર નવી ઈનિંગ, ટીમ ઇન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર બંગાળ સરકારમાં બન્યા મંત્રી…

G METRO NEWS by G METRO NEWS
June 1, 2026
in INDIA
0 0
0
ક્રિકેટ બાદ રાજકારણની ‘પિચ’ પર નવી ઈનિંગ, ટીમ ઇન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર બંગાળ સરકારમાં બન્યા મંત્રી…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Former Team India Cricketer Ashok Dinda Becomes Minister : ક્રિકેટના મેદાનમાં પોતાની ઘાતક ઝડપ અને આક્રમક બોલિંગથી બેટર્સને પરેશાન કરનાર ભારતીય ટીમના પૂર્વ બોલર અશોક ડિંડાએ હવે રાજકારણમાં નવી ઇનિંગની શરૂઆત કરી છે. આજે પશ્ચિમ બંગાળમાં થયેલા મંત્રીમંડળના વિસ્તરણમાં અશોક ડિંડાએ રાજ્ય મંત્રી તરીકે શપથ લીધા છે.

રાજભવનમાં શપથવિધિ સમારોહ

મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીના નેતૃત્વ હેઠળની સરકારના મંત્રીમંડળનો વિસ્તાર રાજભવનમાં કરવામાં આવ્યો હતો. રાજ્યપાલ આર.એન. રવિની ઉપસ્થિતિમાં કુલ 35 મંત્રીઓએ પદ અને ગોપનીયતાના શપથ લીધા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી અને ભાજપના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.

મોયના સીટ પરથી મેળવી ઐતિહાસિક જીત

અશોક ડિંડાએ ભાજપની ટિકિટ પર વિધાનસભા ચૂંટણીમાં મોયના બેઠક પરથી જીત મેળવી હતી. તેમણે તૃણમૂલ કોંગ્રેસના ચંદન મંડળને 16 હજારથી વધુ મતોના જંગી અંતરથી પરાજિત કર્યા હતા. ખાસ વાત એ છે કે આ સતત બીજી વાર છે જ્યારે ડિંડાએ આ સીટ પર વિજય મેળવ્યો હોય. 2021માં પણ તેમણે તૃણમૂલ કોંગ્રેસ સામે 1200 મતોથી જીત મેળવી હતી. 

અશોક ડિંડાની ક્રિકેટ સફર પર એક નજર

અશોક ડિંડાએ ડિસેમ્બર 2009માં શ્રીલંકા સામે ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું.

આંતરરાષ્ટ્રીય કરિયર: ભારત માટે 13 વનડે (12 વિકેટ) અને 9 T20 ઇન્ટરનેશનલ (17 વિકેટ) રમી ચૂક્યા છે.

IPL કરિયર: IPLમાં તેમણે 78 મેચ રમીને 69 વિકેટ ઝડપી હતી. તેઓ કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR), દિલ્હી કેપિટલ્સ (DC), પૂણે વોરિયર્સ ઇન્ડિયા, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ્સ જેવી દિગ્ગજ ટીમોનો ભાગ રહી ચૂક્યા છે.

ક્રિકેટથી રાજનીતિ સુધીની સફર

ફેબ્રુઆરી 2021માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ ડિંડાએ ખૂબ જ ટૂંકા ગાળામાં રાજકારણમાં પોતાની ઓળખ બનાવી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ તૈયાર! 99% વાટાઘાટો પૂર્ણ, ટૂંક સમયમાં થશે મોટી જાહેરાત | India US Trade Deal…
INDIA

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ તૈયાર! 99% વાટાઘાટો પૂર્ણ, ટૂંક સમયમાં થશે મોટી જાહેરાત | India US Trade Deal…

June 1, 2026
ભારત-ઓમાન વચ્ચે CEPA લાગુ: 99 ટકા સામાન પર ઝીરો ડ્યુટી! જાણો કોને કોને મળશે લાભ | India Oman CEPA Tr…
INDIA

ભારત-ઓમાન વચ્ચે CEPA લાગુ: 99 ટકા સામાન પર ઝીરો ડ્યુટી! જાણો કોને કોને મળશે લાભ | India Oman CEPA Tr…

June 1, 2026
VIP કલ્ચર ફરી સવાલોના ઘેરામાં, રાજ્યપાલના કાફલાને લીધે રસ્તો બંધ, ગર્ભવતી પત્નીને તડપતી જોઈ પતિ ધરણે…
INDIA

VIP કલ્ચર ફરી સવાલોના ઘેરામાં, રાજ્યપાલના કાફલાને લીધે રસ્તો બંધ, ગર્ભવતી પત્નીને તડપતી જોઈ પતિ ધરણે…

June 1, 2026
Next Post
શું વિમાનના ભાડાં સસ્તા થશે? ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સના જેટ ફ્યુઅલના ભાવમાં મોટો ઘટાડો | Relief Indian ai…

શું વિમાનના ભાડાં સસ્તા થશે? ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સના જેટ ફ્યુઅલના ભાવમાં મોટો ઘટાડો | Relief Indian ai...

છોટા ઉદેપુર: પાવીજેતપુરના ચુડેલ ગામ પાસેનો બ્રિજ બન્યો જોખમી, લોખંડની પ્લેટો ખુલ્લી પડતાં અકસ્માતનો …

છોટા ઉદેપુર: પાવીજેતપુરના ચુડેલ ગામ પાસેનો બ્રિજ બન્યો જોખમી, લોખંડની પ્લેટો ખુલ્લી પડતાં અકસ્માતનો ...

પરીણિત છતાં બીજા લગ્ન કરનાર પતિને માસિક ₹50,000 ભરણપોષણ ચૂકવવા અમદાવાદ ગ્રામ્ય કોર્ટનો આદેશ | ahmeda…

પરીણિત છતાં બીજા લગ્ન કરનાર પતિને માસિક ₹50,000 ભરણપોષણ ચૂકવવા અમદાવાદ ગ્રામ્ય કોર્ટનો આદેશ | ahmeda...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના હાપા જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા કડકડતી ઠંડીમાં નિરાધાર માટે રેન બસેરા ‘જલારામ નો આશરો’ તૈયાર…

જામનગરના હાપા જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા કડકડતી ઠંડીમાં નિરાધાર માટે રેન બસેરા ‘જલારામ નો આશરો’ તૈયાર…

5 months ago
હવે ડ્રાઈવિંગ ટેસ્ટ વગર લાયસન્સનું ‘સેટિંગ’ નહીં થાય, ગાંધીનગરમાં હવે AI નક્કી કરશે કે પાસ છો કે નાપ…

હવે ડ્રાઈવિંગ ટેસ્ટ વગર લાયસન્સનું ‘સેટિંગ’ નહીં થાય, ગાંધીનગરમાં હવે AI નક્કી કરશે કે પાસ છો કે નાપ…

9 months ago
સાણંદ: ચેખલા ગામ જમીન છેતરપિંડી કેસમાં બિલ્ડર રમણ પટેલને 4 વર્ષની સજા | Builder Raman Patel sentence…

સાણંદ: ચેખલા ગામ જમીન છેતરપિંડી કેસમાં બિલ્ડર રમણ પટેલને 4 વર્ષની સજા | Builder Raman Patel sentence…

7 months ago
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના વિદ્યાર્થીનું મોત | Sudanese student dies after …

ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના વિદ્યાર્થીનું મોત | Sudanese student dies after …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News