gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પરીણિત છતાં બીજા લગ્ન કરનાર પતિને માસિક ₹50,000 ભરણપોષણ ચૂકવવા અમદાવાદ ગ્રામ્ય કોર્ટનો આદેશ | ahmeda…

G METRO NEWS by G METRO NEWS
June 1, 2026
in GUJARAT
0 0
0
પરીણિત છતાં બીજા લગ્ન કરનાર પતિને માસિક ₹50,000 ભરણપોષણ ચૂકવવા અમદાવાદ ગ્રામ્ય કોર્ટનો આદેશ | ahmeda…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: પ્રથમ લગ્ન હયાત હોવા છતાં પત્નીને તરછોડી બીજી સ્ત્રી સાથે લગ્ન કરનાર વીમા કંપનીના કર્મચારી પતિને અમદાવાદ ગ્રામ્યની કોર્ટે ઘરેલુ હિંસાના કેસમાં દર મહિને તરછોડેલી પહેલી પત્ની, સગીર બાળકીના ભરણપોષણ અને વૈકલ્પિક ઘરના ભાડા સહિત કુલ રૂ. 50,000 ચૂકવવાનો આદેશ કર્યો છે. સાથે જ પતિ અને બીજી પત્નીને પહેલી પત્ની પ્રત્યે કોઈપણ પ્રકારની શારીરિક કે માનસિક હિંસા ન આચરવાનો પણ કડક આદેશ કર્યો હતો.

અમદાવાદ (ગ્રામ્ય)ના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ગૌરવ બલદેવ સિયાગે દ્વારા ઘરેલુ હિંસા અધિનિયમ (ડી.વી. એક્ટ, 2005)ના એક કેસમાં અરજદાર પીડિતાની તરફેણમાં કરેલા હુકમ દરમિયાનની કાનૂની લડાઈમાં અરજદાર પક્ષ તરફથી વકીલ સલીમ આઈ. સૈયદ દ્વારા ધારદાર રજૂઆતો, મજબૂત પુરાવાઓ અને દલીલો રજૂ કરવામાં આવ્યા હતા. જેને કોર્ટે માન્ય રાખ્યા છે.

પત્ની હોવા છતાં પતિએ અન્ય સ્ત્રી સાથે કર્યા બીજા લગ્ન

કેસની વિગતો અનુસાર, ઇન્શ્યોરન્સ કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર કાર્યરત સામાવાળા (પતિ)એ અરજદાર સાથેના પ્રથમ લગ્ન ચાલુ હોવા છતાં કોઈ પણ વ્યાજબી કારણ વિના પીડિતાને તરછોડી દીધી હતી અને અન્ય સ્ત્રી સાથે બીજા લગ્ન કરી લીધા હતા. આ બાબતને ગંભીરતાથી લઈને કોર્ટે પતિ અને તેની બીજી પત્નીને શારીરિક, માનસિક કે આર્થિક કોઈપણ પ્રકારની ઘરેલુ હિંસા આચરવા સામે સખત મનાઈ ફરમાવી છે.

પત્ની-સગીર બાળકીના ભરણપોષણ માટે દર મહિને રૂ.50,000 ચૂકવવાનો આદેશ

અદાલતે પીડિત પત્ની અને સગીર બાળકીના હિતમાં આદેશ આપતા જણાવ્યું છે કે, પતિએ અરજદારને ભરણપોષણ તથા વૈકલ્પિક આવાસના ભાડા પેટે સંયુક્ત રીતે દર મહિને કુલ રૂ.50,000 ચૂકવવા પડશે. આ રકમમાં રૂ.15,000 વૈકલ્પિક રહેઠાણના ભાડા પેટે અને બાકીની રકમ સગીર બાળકી તથા પત્નીના ભરણપોષણ માટે નક્કી કરવામાં આવી છે. આ માસિક રકમ દર મહિનાની 10મી તારીખ પહેલાં સીધી જ પત્નીના બેંક ખાતામાં જમા કરાવવાની રહેશે.

આ ઉપરાંત કોર્ટે બાળકીની શારીરિક અને કાનૂની કસ્ટડી માતા પાસે જ રાખવાનો આદેશ આપ્યો છે. જ્યારે સસરા અને નણંદ વિરુદ્ધ પૂરતા પુરાવા ન હોવાથી તેમની સામેની અરજી રદ કરાઈ છે. કોર્ટે પતિને કાનૂની કાર્યવાહીના ખર્ચ પેટે અલગથી રૂ.10,000 ચૂકવવાનો પણ હુકમ કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પશ્ચિમ રેલવે અમદાવાદનો વર્ષ 2026માં રેકોર્ડ : માલસામાન ભાડાની આવક ₹ 517.34 કરોડને પાર | Ahmedabad Ra…
GUJARAT

પશ્ચિમ રેલવે અમદાવાદનો વર્ષ 2026માં રેકોર્ડ : માલસામાન ભાડાની આવક ₹ 517.34 કરોડને પાર | Ahmedabad Ra…

June 1, 2026
Actress Model Hetui Parmar Birthday Today
GUJARAT

Actress Model Hetui Parmar Birthday Today

June 1, 2026
મોબાઈલ યુગમાં બાળકોએ શીખ્યા યોગ અને રમતના પાઠ..
GUJARAT

મોબાઈલ યુગમાં બાળકોએ શીખ્યા યોગ અને રમતના પાઠ..

June 1, 2026
Next Post
ટોપીવાળા ખાંચામાં ગેરકાયદે બાંધકામ અટકાવવા વડોદરા કોર્પોરેશનના મનાઈ હુકમની “ઐસી કી તૈસી”: બાંધકામ ચા…

ટોપીવાળા ખાંચામાં ગેરકાયદે બાંધકામ અટકાવવા વડોદરા કોર્પોરેશનના મનાઈ હુકમની "ઐસી કી તૈસી": બાંધકામ ચા...

વડોદરાના ખોડિયાર નગર ડી-માર્ટ પાસેના એપાર્ટમેન્ટમાં પાર્ક કારમાંથી 64 હજારના દારૂ સહિત એક પકડાયો | p…

વડોદરાના ખોડિયાર નગર ડી-માર્ટ પાસેના એપાર્ટમેન્ટમાં પાર્ક કારમાંથી 64 હજારના દારૂ સહિત એક પકડાયો | p...

આઈપીએલની ફાઇનલ ક્રિકેટ મેચનો સટ્ટો રમાડતા ત્રણ ઝડપાયા | Three arrested for betting on IPL final cric…

આઈપીએલની ફાઇનલ ક્રિકેટ મેચનો સટ્ટો રમાડતા ત્રણ ઝડપાયા | Three arrested for betting on IPL final cric...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધ્રાંગધ્રામાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ 4 વાહન ચાલકો વિરૂદ્ધ ગુનો | Crime against 4 vehicle drivers fo…

ધ્રાંગધ્રામાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ 4 વાહન ચાલકો વિરૂદ્ધ ગુનો | Crime against 4 vehicle drivers fo…

7 months ago
વડોદરા શહેરના કલાલીના રસ્તા પર ગેરકાયદે બનેલી ફેન્સીંગ અને કાચી કમ્પાઉન્ડનો સફાયો | demolition of il…

વડોદરા શહેરના કલાલીના રસ્તા પર ગેરકાયદે બનેલી ફેન્સીંગ અને કાચી કમ્પાઉન્ડનો સફાયો | demolition of il…

6 months ago
વઢવાણના ડાંગસીયા પરામાં મકાનમાંથી દારૃની ૯૨ બોટલ ઝડપાઇ | 92 bottles of liquor seized from a house in…

વઢવાણના ડાંગસીયા પરામાં મકાનમાંથી દારૃની ૯૨ બોટલ ઝડપાઇ | 92 bottles of liquor seized from a house in…

3 months ago
તમિલનાડુમાં ‘મહાભારત’: DMKનો રાહુલ ગાંધી પર પ્રહાર, કહ્યું- કોંગ્રેસના કારણે જ ભાજપનો ઉદય થયો, જનતા …

તમિલનાડુમાં ‘મહાભારત’: DMKનો રાહુલ ગાંધી પર પ્રહાર, કહ્યું- કોંગ્રેસના કારણે જ ભાજપનો ઉદય થયો, જનતા …

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News