gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘રોકેટ કેમ ઉડાડ્યું’ તેમ કહી માર્યો ઢોર માર, ગોધરામાં હોટલ સંચાલક પર માથાભારે તત્ત્વોનો હુમલો, 4 સામ…

G METRO NEWS by G METRO NEWS
June 1, 2026
in GUJARAT
0 0
0
‘રોકેટ કેમ ઉડાડ્યું’ તેમ કહી માર્યો ઢોર માર, ગોધરામાં હોટલ સંચાલક પર માથાભારે તત્ત્વોનો હુમલો, 4 સામ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Godhra Hotel Owner Attacked Over Minor Issue: પંચમહાલના ગોધરા શહેરના ITI રોડ પર આવેલી એક હોટલના સંચાલક સાથે કેટલાક માથાભારે તત્ત્વોએ નજીવી બાબતે ઝઘડો કરી મારામારી હતી. આ સમગ્ર ઘટના હોટલના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. સમગ્ર મામલે હોટલ સંચાલકે ગોધરા એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે CCTV ના આધારે આગળની તપાસ હાથ ધરી છે.

નજીવી બાબતે તકરાર બાદ મારામારી 

પ્રાપ્ત વિગતો મુજબ, ગોધરાના ITI રોડ પર કમલ જૈન ‘ઈટ આઉટ’ નામની હોટલ ચલાવી પોતાનો વ્યવસાય કરે છે. રાત્રિના સમયે કેટલાક માથાભારે શખસો હોટલ પર ધસી આવ્યા હતા અને ‘તમે અહીં રોકેટ કેમ ઉડાવી?’ તેમ કહીને કમલ જૈન સાથે બોલાચાલી અને ગાળાગાળી શરૂ કરી દીધી હતી. એટલામાં ઉશ્કેરાયેલા શખસો હોટલના સંચાલક પર તૂટી પડ્યા હતા. 

4 શખસો સામે ગુનો દાખલ

મારામારીની ઘટનાને પગલે હોટલ સંચાલકે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો. ગોધરા એ ડિવિઝન પોલીસે કમલ જૈનની ફરિયાદના આધારે શહેરના માથાભારે તત્ત્વોમાં મુકેશ વણઝારા, કરણ વણઝારા, કિશન વણઝારા અને યુવરાજ વણઝારા વિરુદ્ધ ગુનો નોંધી તેમને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.

CCTV ફૂટેજ વાઈરલ 

સમગ્ર ઘટના CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે, જેમાં આરોપીઓ હોટલ સંચાલક સાથે ઝઘડો કરતા નજરે પડે છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…
GUJARAT

July 16, 2026
ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા

ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટમાં શાળાકીય રમતો અને કલા મહાકુંભની તૈયારીઓનો શુભ પ્રારંભ

Next Post
સુરતમાં ડિજિટલ વસ્તી ગણતરીના પ્રથમ દિવસે વિવાદ, સ્ટેશનરી કીટ ન મળતા કર્મીઓનો હોબાળો | Surat Municipa…

સુરતમાં ડિજિટલ વસ્તી ગણતરીના પ્રથમ દિવસે વિવાદ, સ્ટેશનરી કીટ ન મળતા કર્મીઓનો હોબાળો | Surat Municipa...

ગુજરાતમાં ગ્રાહક સુરક્ષાની દુર્દશા: 45,000થી વધુ કેસો પેન્ડિંગ, પ્રમુખ-સભ્યોની 48 ખાલી જગ્યાઓ ભરવા મ…

ગુજરાતમાં ગ્રાહક સુરક્ષાની દુર્દશા: 45,000થી વધુ કેસો પેન્ડિંગ, પ્રમુખ-સભ્યોની 48 ખાલી જગ્યાઓ ભરવા મ...

VIDEO: જામનગર જી.જી. હોસ્પિટલમાં રખડતા કૂતરાઓનું ‘રાજ’, સુરક્ષા ગાર્ડ શોભાના ગાંઠિયા સમાન | Jamnagar…

VIDEO: જામનગર જી.જી. હોસ્પિટલમાં રખડતા કૂતરાઓનું 'રાજ', સુરક્ષા ગાર્ડ શોભાના ગાંઠિયા સમાન | Jamnagar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કર્નલ સોફિયાના સાસરિયાઓ પર હુમલાની ખોટી પોસ્ટ પર FIR, વિદેશથી અફવાઓ ફેલાવાતી હોવાનો પોલીસનો દાવો

1 year ago
શહેરના ઘોઘાસર્કલમાં રૂા. 6 કરોડના ખર્ચે ફૂડ પાર્ક બનાવાશે | A food park will be built in the city Gh…

8 months ago
AI હાજરી સિસ્ટમ સહિત 25 મુદ્દાની પડતર માંગણીઓ સાથે કર્મચારી મહામંડળની આજે રજૂઆત | VMC Employee union…

3 weeks ago
મ્યુનિ.વ્યાજમાફી સ્કીમને વ્યાપક પ્રતિસાદ , સાત દિવસમાં કોર્પોરેશને ૨૪ કરોડથી વધુની વસૂલાત કરી | Wide…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News