gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુધ્ધ પછી કોમ.ગેસમાં 76 ટકા વધારો છતાં માંગણી મુજબ માલ મળતો નથી | increase in commercial gas after t…

G METRO NEWS by G METRO NEWS
June 2, 2026
in GUJARAT
0 0
0
યુધ્ધ પછી કોમ.ગેસમાં 76 ટકા વધારો છતાં માંગણી મુજબ માલ મળતો નથી | increase in commercial gas after t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ઘેરૂ બનતું LPG ગેસ સંકટ  તંગી, મંદી અને મોંઘવારી : 4 માસમાં રૂ. 1683નો બાટલો વધુ રૂ. 42 વધતા રૂ. 3103એ પહોંચી ગયો : બીજી તરફ વેચાણ 70 ટકા સુધી ઘટી જવા છતાં 25  ટકા જ સપ્લાયનો નિયમ 

 રાજકોટ, : કોમર્શીયલ ગેસ કે જેનો ઉપયોગ નાના કારખાનાઓથી માંડીને જમવાની થાળી વેચીને ગુજરાન ચલાવનારા હોટલ સંચાલકો, ફૂડ પાર્સલના ધંધામાંં થાય છે તેના ભાવમાં આજે વધુ રૂ. 42નો વધારો ઝીંકાતા 19 કિલો બાટલાનો નવો ભાવ રૂ. 3103 એ પહોંચી ગયો છે. યુધ્ધ પછી તા. 7 માર્ચથી આજ તા. 1 જૂન સુધીમાં કોમ.ગેસ સિલિન્ડરમાં 76 ટકાનો એટલે કે રૂ. 1343 નો વધારો થયો છે. અને ગત ચાર માસમાં રૂ. 1420નો તોતિંગ વધારો ઝીંકી દેવાતા ધંધાર્થીઓ અને હોટલ-રેસ્ટોરામાં જમતા લોકો પર મોંઘવારીનો બોજ વધી રહ્યો છે. 

યુધ્ધ પછી એલ.પી.જી.ગેસનું સંકટ ઘેરૂ બની રહ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે એક તરફ ગ્રાહકોને ગેસ ઓછો મળે તે માટે અનેકવિધ નિયંત્રણો મુકી દેવાયા છે. સૂત્રો અનુસાર પહેલાની જેમ હોટલ-રેસ્ટોરાં વગેરેને એજન્સી પર ફોન પર બૂક કરવાથી બાટલા મળતા નથી, ઓનલાઈન નોંધણીની પ્રક્રિયા કરાવવી પડે છે, તેમના સરેરાશ વપરાશ હોય તેના 25 ટકા લેખે અને ડેરી જેવા વ્યવસાયમાં 70 ટકા લેખે જ સપ્લાય કરાય છે. 

રાજ્યમાં ફરી ચૂલા યુગ શરૂ થઈ ગયો છે. વપરાશકર્તાઓએ કોમ.ગેસ ઘટાડીને કોલસાના ચૂલા અને ઈલેક્ટ્રીક સગડી તરફ વળ્યા છે, હોટલોમાં માત્ર રોટલી ગેસના ચૂલા પર અને બાકી દાળ,શાક વગેરે સગડા પર થવા લાગ્યા છે. જેના કારણે કોમ.ગેસનું વેચાણ 70 ટકા જેટલું ઘટી ગયાનું સ્થાનિક ગેસ વિતરકો પાસેથી જાણવા મળે છે.  આ ઉપરાંત ડોમેસ્ટીક ગેસ બાટલામાં પણ પી.એન.જી.લાઈન હોય તેને બાટલો નહીં, કે.વાય.સી.ફરજીયાત અર્થાત્ પરિવારના અન્યના નામે કનેક્શન ન હોવું જોઈએ, વગેરે નિયમોને લીધે તેમાં પણ 30 ટકા જેટલું વેચાણ ઘટયું છે. આમ, ઉપરથી ગેસ સપ્લાયમાં તંગી, સ્થાનિકે વેચાણમાં મંદી અને છતાં ભાવવધારાનો ડામ જારી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…
GUJARAT

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…

July 16, 2026
ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા
GUJARAT

ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા

July 16, 2026
ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટમાં શાળાકીય રમતો અને કલા મહાકુંભની તૈયારીઓનો શુભ પ્રારંભ
GUJARAT

ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટમાં શાળાકીય રમતો અને કલા મહાકુંભની તૈયારીઓનો શુભ પ્રારંભ

July 16, 2026
Next Post
એક સમયે જેની પાસે સાયકલ હોય એ વ્યક્તિ સંપતિવાન મનાતો હતો | Once upon a time a person who owned a bic…

એક સમયે જેની પાસે સાયકલ હોય એ વ્યક્તિ સંપતિવાન મનાતો હતો | Once upon a time a person who owned a bic...

વાઘ કરતાં સિંહો ગ્રુપમાં રહેતા હોવાથી સી.ડી.વી.નાં સંક્રમણનો મોટો ખતરો | Lions live in groups which …

વાઘ કરતાં સિંહો ગ્રુપમાં રહેતા હોવાથી સી.ડી.વી.નાં સંક્રમણનો મોટો ખતરો | Lions live in groups which ...

આજે બપોરે 12.44 કલાકે સૂરજદેવ મધ્યાહને આવતા પડછાયો અદ્રશ્ય થશે | Today at 12 44 pm the shadow of the…

આજે બપોરે 12.44 કલાકે સૂરજદેવ મધ્યાહને આવતા પડછાયો અદ્રશ્ય થશે | Today at 12 44 pm the shadow of the...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એરપોર્ટમાંથી વાન બહાર લાવીને ડીઝલની ચોરી કરતા બે શખ્સો ઝડપાયા | DCP zone 4 squad cracked the fuel st…

એરપોર્ટમાંથી વાન બહાર લાવીને ડીઝલની ચોરી કરતા બે શખ્સો ઝડપાયા | DCP zone 4 squad cracked the fuel st…

7 months ago
રાજકોટના ઉપલેટામાં રાતથી સવાર સુધીમાં 4 વખત ભૂકંપ, ધોરાજીમાં પણ ધરા ધ્રૂજી, લોકોમાં ફફડાટ | Multiple…

રાજકોટના ઉપલેટામાં રાતથી સવાર સુધીમાં 4 વખત ભૂકંપ, ધોરાજીમાં પણ ધરા ધ્રૂજી, લોકોમાં ફફડાટ | Multiple…

6 months ago
અમદાવાદના RTI એક્ટિવિસ્ટની હત્યા, 4 આરોપીની ધરપકડ, થરાદમાં કેનાલમાંથી મૃતદેહ મળ્યો હતો | Ahmedabad R…

અમદાવાદના RTI એક્ટિવિસ્ટની હત્યા, 4 આરોપીની ધરપકડ, થરાદમાં કેનાલમાંથી મૃતદેહ મળ્યો હતો | Ahmedabad R…

9 months ago
Explainer: ટ્રમ્પની H-1B વિઝા પર લાદેલી આકરી ફીના કારણે ભારતીય આઈટી ઉદ્યોગ ચિંતિત | trump h1b visa f…

Explainer: ટ્રમ્પની H-1B વિઝા પર લાદેલી આકરી ફીના કારણે ભારતીય આઈટી ઉદ્યોગ ચિંતિત | trump h1b visa f…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News