gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છોટા ઉદેપુર: રોડધા ગામેથી દેશી તમંચા સાથે એક શખસની ધરપકડ, ગેરકાયદે હથિયાર પાછળ મધ્ય પ્રદેશનું કનેક્શ…

G METRO NEWS by G METRO NEWS
June 2, 2026
in GUJARAT
0 0
0
છોટા ઉદેપુર: રોડધા ગામેથી દેશી તમંચા સાથે એક શખસની ધરપકડ, ગેરકાયદે હથિયાર પાછળ મધ્ય પ્રદેશનું કનેક્શ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Chhota Udepur News: છોટા ઉદેપુર જિલ્લામાં ગેરકાયદે હથિયારો રાખતા અને તેની હેરાફેરી કરતા તત્ત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. એક બાતમીના આધારે છોટા ઉદેપુર એસઓજી (SOG) અને પાનવડ પોલીસે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરીને એક મકાનમાંથી દેશી તમંચો ઝડપી પાડ્યો છે. પોલીસે ગેરકાયદે હથિયાર સાથે એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાતમીના આધારે ઘરમાં પાડી રેડ

મળતી માહિતી અનુસાર, છોટા ઉદેપુર એસઓજી પોલીસને માહિતી મળી હતી કે, રોડધા ગામે રહેતા ઉદેસીગ રાઠવા ઘરમાં ગેરકાયદે હથિયાર છુપાવીને બેઠો છે. આ બાતમીના આધારે એસઓજી અને પાનવડ પોલીસની ટીમે સંયુક્ત રીતે રોડધા ગામે ઉદેસીગ રાઠવા નામના શખસના મકાનમાં દરોડો  પાડ્યો હતો. આ દરમિયાન આરોપી ઉદેસીગ રાઠવાના મકાનની તપાસ કરતા તેના ઘરમાંથી એક દેશી તમંચો મળી આવ્યો હતો, જેને પોલીસે જપ્ત કર્યો છે. હથિયાર રાખવા અંગેનું કોઈ પણ લાયસન્સ ન હોવાથી પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી.

મધ્ય પ્રદેશ કનેક્શન ખુલતા પોલીસ ચોંકી ઉઠી

છોટાઉદેપુર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી આ પ્રકારે દેશી તમંચો મળી આવતા પોલીસ બેડામાં પણ દોડધામ મચી ગઈ છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ ગેરકાયદે હથિયાર પાછળ મધ્ય પ્રદેશ (MP) કનેક્શન હોવાનું સામે આવ્યું છે. સામાન્ય રીતે આ પ્રકારના દેશી તમંચા અને અન્ય હથિયારો પડોશી રાજ્ય મધ્ય પ્રદેશમાંથી લાવવામાં આવતા હોય છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપી આ તમંચો મધ્ય પ્રદેશના કયા હથિયાર તસ્કર પાસેથી લાવ્યો હતો અને તેનો ઉપયોગ કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં કરવાનો હતો કે કેમ? હાલમાં પાનવડ પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની સઘન પૂછપરછ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફ…
GUJARAT

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફ…

August 30, 2026
Next Post
અમદાવાદમાં કાયદો-વ્યવસ્થા વેન્ટિલેટર પર! મેઘાણી નગરમાં ધોળા દિવસે યુવકની ઘાતકી હત્યા | Ahmedabad Eas…

અમદાવાદમાં કાયદો-વ્યવસ્થા વેન્ટિલેટર પર! મેઘાણી નગરમાં ધોળા દિવસે યુવકની ઘાતકી હત્યા | Ahmedabad Eas...

120 કિલો ચાંદી, 700 ગ્રામ સોનું, 3 કિલો કિંમતી પથ્થરો ઝડપાયા, અમદાવાદમાં મોટી કાર્યવાહી | 120 kg sil…

120 કિલો ચાંદી, 700 ગ્રામ સોનું, 3 કિલો કિંમતી પથ્થરો ઝડપાયા, અમદાવાદમાં મોટી કાર્યવાહી | 120 kg sil...

વડોદરાના વાઘોડિયા રોડના બંધ મકાનમાંથી 1.91 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી | jewellery worth 1 91 l…

વડોદરાના વાઘોડિયા રોડના બંધ મકાનમાંથી 1.91 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી | jewellery worth 1 91 l...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધ્રાંગધ્રાથી કુડા તરફ બ્રિજ બંધ : ડાયવર્ઝન ધોવાઈ જતા હાલાકી | Bridge from Dhrangadhra to Kuda closed…

ધ્રાંગધ્રાથી કુડા તરફ બ્રિજ બંધ : ડાયવર્ઝન ધોવાઈ જતા હાલાકી | Bridge from Dhrangadhra to Kuda closed…

10 months ago
દરિયાપુર મનપસંદ જીમખાનામાં ભાગીદારને મારમારી ધમકીની ફરિયાદ | Iwe ekkewe polis lon Dariapur ra makkei…

દરિયાપુર મનપસંદ જીમખાનામાં ભાગીદારને મારમારી ધમકીની ફરિયાદ | Iwe ekkewe polis lon Dariapur ra makkei…

12 months ago
બરોડા ક્રિકેટ એસોસિયેશનની ચૂંટણીનું નોટિફિકેશન જાહેર : તા.15 ફેબ્રુઆરીએ મતદાન, તા.16 ફેબ્રુઆરીએ પરિણ…

બરોડા ક્રિકેટ એસોસિયેશનની ચૂંટણીનું નોટિફિકેશન જાહેર : તા.15 ફેબ્રુઆરીએ મતદાન, તા.16 ફેબ્રુઆરીએ પરિણ…

8 months ago
VIDEO: ‘પ્રજા માટે પ્રાણ પણ ત્યજી દઈશ…’, રામલીલા મંચ પર જ ‘દશરથ’નું પાત્ર ભજવતા કલાકારનું મોત | Ra…

VIDEO: ‘પ્રજા માટે પ્રાણ પણ ત્યજી દઈશ…’, રામલીલા મંચ પર જ ‘દશરથ’નું પાત્ર ભજવતા કલાકારનું મોત | Ra…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News