gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ : મેઘાણીનગરમાં ખૂની ખેલ, બે સગીરોએ યુવકને ચપ્પુના 8 ઘા ઝીકી કરી હત્યા | Emon aluwol a nnielo…

G METRO NEWS by G METRO NEWS
June 2, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ : મેઘાણીનગરમાં ખૂની ખેલ, બે સગીરોએ યુવકને ચપ્પુના 8 ઘા ઝીકી કરી હત્યા | Emon aluwol a nnielo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Meghaninagar Murder : અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં ગુલમર્ગ સોસાયટી પાસે એક યુવકની જાહેરમાં ચપ્પુના ઘા મારીને ઘાતકી હત્યા કરવામાં આવી છે. આ બનાવની જાણ થતાં જ મેઘાણીનગર પોલીસે હત્યાનો ગુનો નોંધીને ગુનો આચરનાર બે સગીરોની અટકાયત કરી લીધી છે.

જૂની તકરાર અને ગાળો બોલવાની અદાવતમાં હત્યા

પોલીસ તપાસ અને ઇન્ચાર્જ પીઆઇ જે. એચ. સિંધવના જણાવ્યા મુજબ, મૃતક યુવકના મિત્ર સાથે આરોપી સગીરોને પ્રેમ પ્રકરણ બાબતે છ મહિના પહેલા તકરાર થઈ હતી, જે તે સમયે સમાધાન થઈ ગયું હતું. જોકે, ગઈકાલે ફરી આ મુદ્દે મૃતકની હાજરીમાં તેના મિત્ર અને આરોપી સગીરો વચ્ચે બોલાચાલી થઈ હતી, જેમાં મૃતક યુવકે ગાળો બોલી હતી. આ જૂની અદાવત અને ગાળો બોલવાની અદાવત રાખીને આજે આ હત્યાકાંડને અંજામ આપવામાં આવ્યો હતો.

રિક્ષામાંથી ઉતરતાં જ ચાકુના 8 ઘા ઝીંક્યા

મેઘાણીનગરમાં રહેતો યુવક આજે સવારે ઘરેથી રિક્ષામાં બેસીને ગુલમર્ગ સોસાયટી પાસે ઉતર્યો હતો. આ સમયે બાપુનગરમાં રહેતા બે સગીરો ત્યાંથી બાઇક પર પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન મામલો વધુ હિંસક બન્યો હતો અને બંને સગીરોએ યુવક પર આડેધડ ચાકુના 8 ઘા ઝીંકી દીધા હતા. ગંભીર ઈજાઓ થવાના કારણે અને વધુ પડતું લોહી વહી જવાને લીધે યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

ઘટનાસ્થળે બહેનનું હૈયાફાટ રુદન, પોલીસ તપાસ શરૂ

જાહેર રોડ પર ભાઈની લાશ જોઈને તેની બહેન અને પરિવારની મહિલાઓએ હૈયાફાટ રુદન કર્યું હતું, જેનાથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. ઘટનાની જાણ થતાં જ મેઘાણીનગર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ત્યાં એકઠા થયેલા ટોળાને વિખેરીને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે અને આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજ મેળવીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દોસ્તી પર કલંક! વાપીમાં દગાબાજ મિત્રએ જ મિત્રની પત્ની સાથે દુષ્કર્મ આચર્યું, આશરો લઈ આબરૂ લૂટી | vap…
GUJARAT

દોસ્તી પર કલંક! વાપીમાં દગાબાજ મિત્રએ જ મિત્રની પત્ની સાથે દુષ્કર્મ આચર્યું, આશરો લઈ આબરૂ લૂટી | vap…

June 2, 2026
ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે પવન-ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી | gujar…

અમદાવાદ : ગેસ ભરવાનું કૌભાંડ ઝડપાયું, 79 બોટલ સાથે એકની ધરપકડ | A tori ewe chon otuputup ren an epwe…

Next Post
ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે પવન-ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી | gujar…

ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે પવન-ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી | gujar...

દોસ્તી પર કલંક! વાપીમાં દગાબાજ મિત્રએ જ મિત્રની પત્ની સાથે દુષ્કર્મ આચર્યું, આશરો લઈ આબરૂ લૂટી | vap…

દોસ્તી પર કલંક! વાપીમાં દગાબાજ મિત્રએ જ મિત્રની પત્ની સાથે દુષ્કર્મ આચર્યું, આશરો લઈ આબરૂ લૂટી | vap...

‘અધિકારીઓને હટાવાયા, શિક્ષણ મંત્રીને બચાવાયા’ CBSE ચેરમેન-સચિવની બદલી બાદ રાહુલના પ્રહાર | Rahul Gan…

‘અધિકારીઓને હટાવાયા, શિક્ષણ મંત્રીને બચાવાયા’ CBSE ચેરમેન-સચિવની બદલી બાદ રાહુલના પ્રહાર | Rahul Gan...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

H 1માં શેરબજારમાં સુધારો છતાં છેલ્લા 3 વર્ષનો ખરાબ દેખાવ | Despite improvement in stock market in H1…

8 months ago
મુંબઈ ઠપ થઈ ગયું, આઝાદ મેદાન ખાલી કરો… બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ પોલીસની જરાંગેને નોટિસ | mumbai …

9 months ago
બગોદરામાં ભોગાવો નદીમાં કેમિકલ વેસ્ટ ઠાલવનાર ટ્રક ચાલકની અટકાયત | Truck driver arrested for dumping …

2 months ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

જીએસટીમાં ઘટાડાથી અર્થતંત્રમાં રૂપિયા બે લાખ કરોડ ઠલવાશે : સિતારમન

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News