gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

14 વર્ષની સગીરા વશ નહીં થતાં નરાધમે પહેલા માળેથી ફેંકી દીધી | Naradham threw a 14 year old girl from…

G METRO NEWS by G METRO NEWS
June 3, 2026
in GUJARAT
0 0
0
14 વર્ષની સગીરા વશ નહીં થતાં નરાધમે પહેલા માળેથી ફેંકી દીધી | Naradham threw a 14 year old girl from…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ધોરાજીના બહારપુરા વિસ્તારનો જઘન્ય બનાવ

દૂધ લાવી આપવાના બહાને તરૂણીને ઘરમાં બોલાવી મોઢે ડૂચો મારીને દુષ્કર્મનો પ્રયાસ કરનાર શખ્સની ધરપકડ

ધોરાજી: ધોરાજીના બહારપુરા વિસ્તારમાં એક ફિટકારજનક ગંભીર ઘટના સામે આવી છે. અહીં માત્ર ૧૪ વર્ષની સગીરાને ૨૭ વર્ષના નરાધમ યુવકે દૂધ લેવાના બહાને પોતાના ઘરમાં બોલાવીને બદકામ કરવાના ઇરાદે મોઢામાં ડૂચો માર્યો હતો, પણ તેણીએ બુમાબુમનો પ્રયાસ કરતા ક્રૂરતાપૂર્વક પહેલા માળેથી નીચે ફેંકી દેવામાં આવી હતી. જેથી તેણીને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. બીજી તરફ પોલીસે જઘન્ય કૃત્ય આચરનાર શખ્સને પકડી પાડીને કાર્યવાહી હાથ ધરી હતી. 

ધોરાજી સિટી પોલીસના જણાવ્યા અનુસાર, અહીં બહારપુરાની ગરીબ નવાજ કોલોનીમાં રહેતા ૨૭ વર્ષીય મોઈન નાસીર ચૌહાણ નામના શખ્સે પોતાના ઘર પાસેથી પસાર થતી એક ૧૪ વર્ષની સગીરાને રોકીને પૈસા આપી દૂધ લાવી આપવા કહ્યું હતું. જેથી મદદની ભાવનાથી સગીરા દૂધ લેવા ગઈ હતી અને પરત આવી ત્યારે નરાધમ યુવકે બદકામ કરવાના બદઇરાદાથી તેને ઘરમાં બોલાવી દરવાજો બંધ કરી દીધો હતો. બાદમાં સગીરા બૂમાબૂમ ન કરે તે માટે તેના મોઢામાં કપડાનો ડૂચો માર્યો હતો, પણ સગીરાએ બૂમાબૂમનો પ્રયાસ ચાલુ રાખતા અને તેણીના માતા-પિતા શોધખોળ કરવા લાગતા આરોપી યુવક ગભરાઈ ગયો હતો. પકડાઈ જવાના ડરથી તેણે માસૂમ સગીરાને ઘરના પહેલા માળેથી નીચે ફેંકી દીધી હતી, જેના કારણે તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને લોહીલુહાણ હાલતમાં સગીરાને તાત્કાલિક ધોરાજી સરકારી હોસ્પિટલ ખસેડી હતી, જ્યાંથી વધુ સારવાર માટે તેને જૂનાગઢ હોસ્પિટલ રીફર કરવામાં આવી હતી.

બીજી તરફ ઘટનાની ગંભીરતાને સમજીને ધોરાજી પોલીસે તાત્કાલિક જૂનાગઢ હોસ્પિટલ પહોંચી સગીરાના પિતાની ફરિયાદ નોંધી હતી. પોલીસે આરોપી મોઈન નાસીર ચૌહાણ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૦૭ (હત્યાનો પ્રયાસ) તથા પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તેને જેલહવાલે કરી પીએસઆઈ ભાવેશ પટેલ દ્વારા વધુ તપાસ ચાલુ કરવામાં આવી છેે. આ હેવાનિયતભર્યા કૃત્યથી ભારે ફિટકારની લાગણી પ્રસરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોગ્ય સપ્તાહ અંતર્ગત વાળુકડમાં વિદ્યાર્થીઓ માટે આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો
GUJARAT

આરોગ્ય સપ્તાહ અંતર્ગત વાળુકડમાં વિદ્યાર્થીઓ માટે આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો

July 23, 2026
કડકનાથ’ ફિલ્મ સ્ક્રિનિંગ: કર્ણાવતી ક્લબમાં જામ્યો કલાકારો અને ટાફ (TAFF) ગ્રુપના સભ્યોનો અનોખો સંગમ
GUJARAT

કડકનાથ’ ફિલ્મ સ્ક્રિનિંગ: કર્ણાવતી ક્લબમાં જામ્યો કલાકારો અને ટાફ (TAFF) ગ્રુપના સભ્યોનો અનોખો સંગમ

July 22, 2026
બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …

July 21, 2026
Next Post
થાર જીપની ટક્કરે બાઈક સવાર પતિ, પત્ની તથા પુત્રના કરૂણ મોત | A husband wife and son riding a bike tr…

થાર જીપની ટક્કરે બાઈક સવાર પતિ, પત્ની તથા પુત્રના કરૂણ મોત | A husband wife and son riding a bike tr...

પરિણીતાને લગ્નની લાલચ આપી પતિના કૌટુંબિક ભાઇ દ્વારા દુષ્કર્મ | Married woman raped by husband’s brot…

પરિણીતાને લગ્નની લાલચ આપી પતિના કૌટુંબિક ભાઇ દ્વારા દુષ્કર્મ | Married woman raped by husband's brot...

જરૃરિયાત અને મજબુરીનાં સ્થાને સ્વાસ્થ્ય અને શોખ માટે સાયકલનો ઉપયોગ | Using bicycles for health and h…

જરૃરિયાત અને મજબુરીનાં સ્થાને સ્વાસ્થ્ય અને શોખ માટે સાયકલનો ઉપયોગ | Using bicycles for health and h...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વૈશ્વિક સોનું વધીને 3200 ડોલર બોલાતા ઘરઆંગણે વધીને રૂ.96000 | Global gold rises to 3200 domestic gol…

વૈશ્વિક સોનું વધીને 3200 ડોલર બોલાતા ઘરઆંગણે વધીને રૂ.96000 | Global gold rises to 3200 domestic gol…

1 year ago
અંકલેશ્વરના જીતાલીગામ તળાવ પાસેથી ઉત્તર પ્રદેશથી પિસ્તોલ લાવી વેચવા ફરતો શખ્સ એસઓજીના હાથે ઝડપાયો | …

અંકલેશ્વરના જીતાલીગામ તળાવ પાસેથી ઉત્તર પ્રદેશથી પિસ્તોલ લાવી વેચવા ફરતો શખ્સ એસઓજીના હાથે ઝડપાયો | …

10 months ago
છૂટા થઈ ગયેલા ડોક્ટરનાં નામે PMJAYમાં 76 સર્જરી બતાવી દીધી

છૂટા થઈ ગયેલા ડોક્ટરનાં નામે PMJAYમાં 76 સર્જરી બતાવી દીધી

2 months ago
એરલાઇન્સ કંપનીઓ પર ATF સંકટ, FIAએ ચેતવણી આપતાં કહ્યું, ‘જો સ્થિતિ નહીં સુધરે તો…’ | Airline Crisis…

એરલાઇન્સ કંપનીઓ પર ATF સંકટ, FIAએ ચેતવણી આપતાં કહ્યું, ‘જો સ્થિતિ નહીં સુધરે તો…’ | Airline Crisis…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News