gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જરૃરિયાત અને મજબુરીનાં સ્થાને સ્વાસ્થ્ય અને શોખ માટે સાયકલનો ઉપયોગ | Using bicycles for health and h…

G METRO NEWS by G METRO NEWS
June 3, 2026
in GUJARAT
0 0
0
જરૃરિયાત અને મજબુરીનાં સ્થાને સ્વાસ્થ્ય અને શોખ માટે સાયકલનો ઉપયોગ | Using bicycles for health and h…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગુજરાતનાં ૩૦ ટકા પરિવાર પાસે પોતાની સાયકલ

ભાવનગર શહેરમાં અંદાજીત ૪૫થી ૫૦ હજાર સાયકલ, લાખોના ખર્ચે સાયકલ ટ્રેક
બનાવાયો પરંતુ પ્લાનીંગના અભાવે દબાણનું અતિક્રમણ

ભાવનગર –  ૩ જુન એટલે
વિશ્વ સાયકલ દિવસ એક સમયે માન-મોભાનું સાધન એવી સાયકલ સમય જતા જરૃરિયાત અને
મજબુરીનું સાધન બની હતી પરંતુ હાલના સમયમાં આ સાયકલ સ્વાસ્થ્ય જાળવણી અને સોખનું
સાધન રહ્યું છે. ભારતમાં ૫૦ ટકા ગુજરાતમાં ૩૦ ટકા પરિવાર પાસે અને ભાવનગરમાં ૫૦
હજાર સાયકલ હોવાનો અંદાજ છે.

સાયકલનો ઉપયોગ બેભાગમાં વહેંચી શકાય દાહોદ, સુરત, પંચમહાલના ઔદ્યોગિક વિસ્તારોમાં જરૃરિયાત અને મજબુરીનું સાધન છે. સાયકલ જ્યારે
ભાવનગર
, અમદાવાદ, રાજકોટ જેવા શહેરોમાં
સ્વાસ્થય અને શોખનો વિષય બનેલો છે. ભારતમાં સૌથી વધુ સાયકલ ધરાવતા રાજ્યમાં પશ્ચિમ
બંગાળ ૭૮.૯ ટકા છે ત્યારબાદ ઉત્તરપ્રદેશ અને ઓડીશા આવે છે. ગુજરાતમાં ૨૯.૯ ટકા પરિવાર
પાસે સાયકલ છે. ભાવનગરની વાત કરીએ તો શહેરમાં અંદાજીત ૪૫થી ૫૦ હજાર સાયકલનો અંદાજ છે.
અગાઉ લાખોના ખર્ચે સાયકલ ટ્રેક બનાવાયો હતો. પરંતુ નક્કર પ્લાનિંગના અભાવે દબાણનું
અતિક્રમણ થયું છે. ભાવનગરમાં ૧૫થી ૨૦ કિમીનો સાયકલ ટ્રેક મુખ્ય લોકેશન પર સાયકલ પાર્કિંગ
,
પે એન્ડ યુઝ સાયકલ સર્વિસ સ્ટેન્ડની પણ જરૃરિયાત સંતોષાતી નથી. સાયકલીંગએ
શ્રેષ્ઠ એરોબિક કસરત છે. નિયમિત પેડલિંગ હૃદયના સ્નાયુઓનું મજબુત કે છે. રક્ત પરિભ્રમણ
સુધારે છે અને હાર્ટ એટેક કે સ્ટોકનું જોખમ નોંધપાત્ર રીતે ઘટાડે છે. સાયકલીંગમાં શરીરનું
મુખ્ય વજન સીટ પર રહે છે. જેથી સાંધાના ઘસારા કે ઈજાના જોખમ વિના શારીરિક શ્રમ કરી
શકાય છે. હાલ પેટ્રોલ-ડિઝલની મોંઘવારી વચ્ચે ઘણા લોકો સાયકલ તરફ પરત ફરી રહ્યા છે.

વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે શહેરમાં ૧૫ કિમી રાઈડનું આયોજન

વિશ્વ સાયકલ દિવસની ઉજવણીના ભાગરૃપે ભાવનગર સાયકલ કલબદ્વારા તા. ૭ જુનના
રોજ ફિટ ીન્ડિયા મુમેન્ટ અંતર્ગત શહેરમાં ૧૫ કિલોમીટરની વિશિષ્ટ અને પ્રેરણાદાયક
સાયકલ રાઈડનું આયોજન કરવામાં આવ્યું છે. ભાવનગર સાયકલ કલબનાં ફાઉન્ડર કલ્પેશસિંહ ઝાલાએ
જણાવ્યું હતું કે
, સાયકલ રાઈડ માટેનો રિપોર્ટિંગ સમય સવારે ૬.૧૦ વાગ્યે
વેલેન્ટાઈન સર્કલ ખાતે રાખવામાં આવ્યો છે. જે ઝાંઝરીયા હનુમાન મંદિરે પુર્ણ થશે
ભાગ લેવા રજીસ્ટ્રેશન ફરજિયાત છે. રાીડમાં ભાગ લેનાર તમામ સાયકલિસ્ટોને
સ્મૃતિચિહ્નરૃપે મેડલ તેમજ ઈ-પ્રમામપત્ર અર્પણ કરવામાં આવશે.

નેધરલેન્ડમાં લોકોની કુલ વસ્તી કરતા સાયકલોની સંખ્યા વધુ

નેધરલેન્ડસમાં લોકોની કુલ વસતી કરતા પણ સાયકલોની સંખ્યા વધારે છે. સરેરાશ
દરેક નાગરિક પાસે એક કરતા વધુ સાયકલ છે. સાયકલિંગ કેપિટલ નેધરલેન્ડસની રાજધાની
એમ્સ્ટરડેમને વિશ્વની સાયકલિંગ કેપિટલ તરીકે ઓળખવામાં આવે છે ત્યાં છે શ્રેષ્ઠ
ઈન્ફ્રાસ્ટરકચર આ દેશમાં સાયકલ ચલાવવા માટે અલગથી ખૂબ જ સુરક્ષિત રસ્તાઓ
પાર્કિંગની સુવિધાઓ અને ખાસ ટ્રાફિક સિગ્નલો બનાવેલા છે
, જેથી
સાયકલ સવારો સુરક્ષિત રીતે મુસાફરી કરી શકે. ત્યાં અમીરથી માંડી ગરીબ બધા સરકા છે
એટલે મોટાભાગના લોકો રોજિંદા કામકાજ
, શાળા-કોલેજ કે ઓફિસ
ેજવા માટે કાર કે બાઈકને બદલે સાયકલનો જ મુખ્યત્વે ઉપયોગ કરે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપમાં ભારતનો સુવર્ણ દબદબો, પ્રથમ દિવસે પાંચ ગોલ્ડ મેડલ જીત્યા
GUJARAT

વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપમાં ભારતનો સુવર્ણ દબદબો, પ્રથમ દિવસે પાંચ ગોલ્ડ મેડલ જીત્યા

June 6, 2026
મોરબી-હળવદ હાઈવે પર લોહિયાળ અકસ્માત, ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનના મોત | Morbi Halvad High…
GUJARAT

મોરબી-હળવદ હાઈવે પર લોહિયાળ અકસ્માત, ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનના મોત | Morbi Halvad High…

June 6, 2026
મહેસાણામાં ચોંકાવનારી ઘટના : શાળા મંદિર અને ગામનો વિસ્તાર વેચી માર્યો, બે NRI સહિત 14 સામે ગુનો | Me…
GUJARAT

મહેસાણામાં ચોંકાવનારી ઘટના : શાળા મંદિર અને ગામનો વિસ્તાર વેચી માર્યો, બે NRI સહિત 14 સામે ગુનો | Me…

June 6, 2026
Next Post
આજવારોડ પર વેપારીનો મોબાઇલ લઇને આરોપી ફરાર | Accused absconds with businessman’s mobile phone on Aaj…

આજવારોડ પર વેપારીનો મોબાઇલ લઇને આરોપી ફરાર | Accused absconds with businessman's mobile phone on Aaj...

શિવભક્ત યોગેશ પટેલની યાદગાર ચળવળો… 30 વર્ષ પહેલાં 60 લાખ ફી પાછી અપાવી, હુલ્લડિયા ગરબા શરૃ કર્યા |…

શિવભક્ત યોગેશ પટેલની યાદગાર ચળવળો... 30 વર્ષ પહેલાં 60 લાખ ફી પાછી અપાવી, હુલ્લડિયા ગરબા શરૃ કર્યા |...

કારેલીબાગના મકાનમાં સવારે બે કલાકના ગાળામાં ચોરો 12 તોલાના દાગીના અને રોકડ ચોરી ગયા | theft of 12 to…

કારેલીબાગના મકાનમાં સવારે બે કલાકના ગાળામાં ચોરો 12 તોલાના દાગીના અને રોકડ ચોરી ગયા | theft of 12 to...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

90 દિવસ ફરજિયાત કામ, પેન્શન પણ મળશે, ગિગ વર્કર્સ માટે સરકારનો નવો પ્રસ્તાવ | new draft rules for gig…

90 દિવસ ફરજિયાત કામ, પેન્શન પણ મળશે, ગિગ વર્કર્સ માટે સરકારનો નવો પ્રસ્તાવ | new draft rules for gig…

5 months ago
બરવાળાના ભીમનાથ ગામેથી વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો ઝડપાયો | A quantity of herbal marijuana was seized …

બરવાળાના ભીમનાથ ગામેથી વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો ઝડપાયો | A quantity of herbal marijuana was seized …

5 months ago
બાવળામાં વિઠ્ઠલ આશ્રમ નજીકથી મેડિકલ વેસ્ટ મળ્યો | Medical waste found near Vitthal Ashram in Bavla

બાવળામાં વિઠ્ઠલ આશ્રમ નજીકથી મેડિકલ વેસ્ટ મળ્યો | Medical waste found near Vitthal Ashram in Bavla

4 months ago
મમતા બેનરજી સાથે થશે મહારાષ્ટ્ર જેવો ખેલ! 50 ધારાસભ્યોમાં બળવાના મૂડમાં, TMCના સસ્પેન્ડેડ નેતાનો મોટ…

મમતા બેનરજી સાથે થશે મહારાષ્ટ્ર જેવો ખેલ! 50 ધારાસભ્યોમાં બળવાના મૂડમાં, TMCના સસ્પેન્ડેડ નેતાનો મોટ…

4 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News