gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજસ્થાન સ્થાપના દિવસે સુરતમાં નોંધાશે ‘ગિનિસ વર્લ્ડ રેકોર્ડ’ : એકસાથે 11 હજાર માતા-દિકરીઓ કરશે ‘ઘુમ…

G METRO NEWS by G METRO NEWS
March 22, 2025
in GUJARAT
0 0
0
રાજસ્થાન સ્થાપના દિવસે સુરતમાં નોંધાશે ‘ગિનિસ વર્લ્ડ રેકોર્ડ’ : એકસાથે 11 હજાર માતા-દિકરીઓ કરશે ‘ઘુમ…
2
VIEWS
Share on FacebookShare on Twitter

image : Twitter

Ghoomar World Record Surat : રાજસ્થાન સ્થાપના દિવસ નિમિત્તે સુરતના ગોડાદરા ખાતે રાજસ્થાન સમાજની 11000 બહેનો એક અનોખો વર્લ્ડ રેકોર્ડ બનાવવા જઈ રહી છે. 11,000 બહેનો અને માતાઓ એકસાથે રાજસ્થાનના પરંપરાગત ઘુમર નૃત્યની ભવ્ય રજુઆત કરશે, આ સમયે ગિનિસ બુકના અધિકારીઓ પણ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનશે.

સુરતમાં અલગ-અલગ જાતિ અને સમાજના લોકો રહે છે જેમાં રાજસ્થાન સમાજના લોકો સૌથી મોટી સંખ્યામાં રહે છે. કાપડ માર્કેટ સાથે સંકળાયેલા લોકો અહીં પોતાના વતન રાજસ્થાન દિવસની ખૂબ મોટા પાયે ઉજવણી કરે છે. અને તેમાં પણ આ વખતે તેઓ એ અનોખું આયોજન કર્યું છે. રાજસ્થાન યુવા સમાજનાં વિક્રમ શેખાવત અને રામઅવતાર ભાઈએ કહ્યું કે, ગુજરાતનાં ગરબાની જેમ રાજસ્થાનની ઓળખ તેનુ પારંપરિત ઘુમર નૃત્ય છે. ગોડાદરા સ્થિત મરુધર મેદાનમાં પહેલીવાર એક સાથે 11,000 બહેનો અને માતાઓ ઘુમર નૃત્ય રજુ કરીને નવો કિર્તિમાન સ્થાપશે.

આ પહેલા, રાજસ્થાનના જયપુરમાં 6,000 બહેનો દ્વારા ઘુમર નૃત્યનો રેકોર્ડ સ્થાપવામાં આવ્યો હતો, જેને સુરત શહેર તોડવા જઈ રહ્યું છે. આ ગ્રાન્ડ ઈવેન્ટ રાજસ્થાનની સાંસ્કૃતિક સમૃદ્ધિને ઉજાગર કરશે અને વિશ્વમાં ગુજરાતી-રાજસ્થાની એકતાનું અનોખું પ્રદર્શન કરશે. રાજસ્થાનથી આ કાર્યક્રમમાં રાજસ્થાનનાં કાલબેલીયા ફોક નૃત્યનાં  સ્પેશ્યાલિસ્ટ આસા સપેરા આવશે. જેનાં ઘુમર નૃત્યનાં સ્ટેપને બહેનો અનુસરશે, સાથે બોલીવુડનાં ફોક ગાયકો પણ હાજર રહેશે. 30 માર્ચના રવિવારના દિવસે ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ છે ત્યારે 11,000 લોકોએ એકસાથે ગંગા આરતી કરવાનો પણ આયોજન કરવામાં આવ્યું છે, જે એક નવો કીર્તિમાન બનશે. બનારસનાં ગંગા ધાટથી આરતી કરાવવા ખાસ 11 પંડિતો સુરત આવશે અને ગંગા મૈયાની આરતી કરાવશે.અને સાથે જ, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા જળ બચાવો સંકલ્પ અભિયાન હેઠળ વિશાળ જનમેદનીને શપથ લેવડાવવામાં આવશે, અંદાજે 4થી 5 લાખ લોકો એક સાથે પાણી બચાવવાની પ્રતિજ્ઞા લેશે, જે દેશના ઈતિહાસમાં સૌથી મોટી જળ સંરક્ષણ સંકલ્પ ઉજવણી બનશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ
GUJARAT

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ

October 10, 2026
Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…
GUJARAT

Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…

October 10, 2026
KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK
GUJARAT

KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK

October 10, 2026
Next Post
રાજસ્થાન માલામાલ ! 5 જિલ્લામાંથી દેશની પ્રથમ ‘પોટેશિયમ’ની ખાણ મળી, હરાજીની તૈયારી | Country First Po…

રાજસ્થાન માલામાલ ! 5 જિલ્લામાંથી દેશની પ્રથમ ‘પોટેશિયમ’ની ખાણ મળી, હરાજીની તૈયારી | Country First Po...

અંજારમાં 7 લાખની નકલી લૂંટ: રાતોરાત માલદાર થવા મજૂરે રચ્યું તરકટ, CCTV-મિત્રએ ભાંડો ફોડ્યો | Loot wo…

અંજારમાં 7 લાખની નકલી લૂંટ: રાતોરાત માલદાર થવા મજૂરે રચ્યું તરકટ, CCTV-મિત્રએ ભાંડો ફોડ્યો | Loot wo...

VIDEO : હરિયાણામાં ભયાનક ધડાકો, ઘરમાં ભીષણ આગ, ત્રણ બાળકો સહિત ચારના મોત, એક ગંભીર | Haryana : Four …

VIDEO : હરિયાણામાં ભયાનક ધડાકો, ઘરમાં ભીષણ આગ, ત્રણ બાળકો સહિત ચારના મોત, એક ગંભીર | Haryana : Four ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહિલા અનામત મુદ્દે ભાજપ VS કોંગ્રેસ: PM મોદીના પત્ર પર ખડગેનો સવાલ- સરકાર ઉતાવળમાં કેમ? | Women Rese…

મહિલા અનામત મુદ્દે ભાજપ VS કોંગ્રેસ: PM મોદીના પત્ર પર ખડગેનો સવાલ- સરકાર ઉતાવળમાં કેમ? | Women Rese…

6 months ago
અમેરિકાએ ઝટકો આપતા ભારતનો પ્લાન-B એક્ટિવ! ચીને મન મૂકીને કરી ખરીદી, તમામ રેકોર્ડ તૂટ્યા | india seaf…

અમેરિકાએ ઝટકો આપતા ભારતનો પ્લાન-B એક્ટિવ! ચીને મન મૂકીને કરી ખરીદી, તમામ રેકોર્ડ તૂટ્યા | india seaf…

6 months ago
હર્ષ શ્રૂંગલા, ઉજ્જવલ નીકમ સહિત ચારને રાજ્યસભા માટે નોમિનેટ કરાયા | Four including Harsh Shrungala U…

હર્ષ શ્રૂંગલા, ઉજ્જવલ નીકમ સહિત ચારને રાજ્યસભા માટે નોમિનેટ કરાયા | Four including Harsh Shrungala U…

1 year ago
રીંઝા ગામેથી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો નકલી ડૉક્ટર ઝડપાયો | Fake doctor caught tampering with pe…

રીંઝા ગામેથી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો નકલી ડૉક્ટર ઝડપાયો | Fake doctor caught tampering with pe…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News