gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધંધુકા-રાણપુર હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત, ત્રણ ઈજાગ્રસ્ત | Deadly Accide…

G METRO NEWS by G METRO NEWS
June 4, 2026
in GUJARAT
0 0
0
ધંધુકા-રાણપુર હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત, ત્રણ ઈજાગ્રસ્ત | Deadly Accide…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Dhandhuka-Ranpur Road Accident: ધંધુકા-રાણપુર હાઈવે પર કિશાન જીન નજીક આજે (ચોથી જૂન) એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલી એક ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલી સામસામેની ટક્કરમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ ગમખ્વાર દુર્ઘટનામાં કારમાં સવાર એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે એક મહિલા સહિત પરિવારના અન્ય ત્રણ સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

લીમખેડાના પરિવારને અકસ્માત નડ્યો

મળતી માહિતી અનુસાર, કારમાં સવાર કમનસીબ પરિવાર મૂળ લીમખેડાનો વતની હતો. આ પરિવાર પોરબંદરથી પોતાના વતન લીમખેડા તરફ જઈ રહ્યો હતો, આ દરમિયાન ધંધુકા-રાણપુર હાઈવે પર કાળ બનીને આવેલી ટ્રકે કારને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે કચડાઈ ગયો હતો.

આ પણ વાંચો: અમદાવાદમાં મુખ્યમંત્રીના મતવિસ્તારમાં ઈન્દોર જળકાંડ જેવી સ્થિતિ, દૂષિત પાણીને લીધે 1000થી વધુ બીમાર

પતરા કાપી ઈજાગ્રસ્તને બહાર કાઢ્યા

અકસ્માતની કરુણતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ઈજાગ્રસ્તો કારમાં ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ધંધુકા 108 એમ્બ્યુલન્સની ટીમ અને પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સ્થાનિક લોકોની મદદથી ભારે જહેમત બાદ કારના પતરા કાપીને ઈજાગ્રસ્તને બહાર કાઢ્યા હતા. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
Next Post
ગુજરાતમાં એસટી કર્મચારીઓએ આંદોલનનું કર્યું એલાન, એક સપ્તાહ સુધી યોજશે વિરોધ કાર્યક્રમ | Gujarat ST W…

ગુજરાતમાં એસટી કર્મચારીઓએ આંદોલનનું કર્યું એલાન, એક સપ્તાહ સુધી યોજશે વિરોધ કાર્યક્રમ | Gujarat ST W...

અમદાવાદમાં મુખ્યમંત્રીના મતવિસ્તારમાં ઈન્દોર જળકાંડ જેવી સ્થિતિ, દૂષિત પાણીને લીધે 1000થી વધુ બીમાર …

અમદાવાદમાં મુખ્યમંત્રીના મતવિસ્તારમાં ઈન્દોર જળકાંડ જેવી સ્થિતિ, દૂષિત પાણીને લીધે 1000થી વધુ બીમાર ...

તૃણમૂલનો ડખો ભાજપ માટે ‘લોટરી’? બે મહત્ત્વના બિલ પસાર થાય તે પહેલા સંસદમાં બદલાશે સમીકરણ! | bengal t…

તૃણમૂલનો ડખો ભાજપ માટે 'લોટરી'? બે મહત્ત્વના બિલ પસાર થાય તે પહેલા સંસદમાં બદલાશે સમીકરણ! | bengal t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લીંબડિયા પાસે સર્વિસ રોડ ઉપર હિટ એન્ડ રનની ઘટનામાં યુવકનું મોત | Youth dies in hit and run incident …

લીંબડિયા પાસે સર્વિસ રોડ ઉપર હિટ એન્ડ રનની ઘટનામાં યુવકનું મોત | Youth dies in hit and run incident …

6 months ago
જે વૃદ્ધને 19 વખત સાપે ડંખ માર્યા, તે જીવતા મળ્યા, સરકારી સહાયના નામે 76 લાખની છેતરપિંડી કરી ગયા અધિ…

જે વૃદ્ધને 19 વખત સાપે ડંખ માર્યા, તે જીવતા મળ્યા, સરકારી સહાયના નામે 76 લાખની છેતરપિંડી કરી ગયા અધિ…

1 year ago
હળવદ માર્કેટયાર્ડમાં હરાજી પહેલાં 400 મણ કપાસ બળીને ખાખ | 400 maunds of cotton burnt to ashes before…

હળવદ માર્કેટયાર્ડમાં હરાજી પહેલાં 400 મણ કપાસ બળીને ખાખ | 400 maunds of cotton burnt to ashes before…

10 months ago
ફિનફ્લુએન્સર્સને કાબૂમાં રાખવા ‘સેબી’ની નવી ચાલ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે હાથ મિલાવશે | SEBI’s …

ફિનફ્લુએન્સર્સને કાબૂમાં રાખવા ‘સેબી’ની નવી ચાલ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે હાથ મિલાવશે | SEBI’s …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News