gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં દિગજામ સર્કલ પાસે દ્વારકા રૂટની એસ.ટી. બસ રોકી ડ્રાઇવર પર હુમલો : બસનો કાચ તોડી સરકારી કામ…

G METRO NEWS by G METRO NEWS
June 4, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં દિગજામ સર્કલ પાસે દ્વારકા રૂટની એસ.ટી. બસ રોકી ડ્રાઇવર પર હુમલો : બસનો કાચ તોડી સરકારી કામ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગર-દ્વારકા માર્ગ પર સરકારી ફરજ બજાવી રહેલા એસ.ટી. બસના ડ્રાઇવર પર હુમલો કરાયાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. અજાણ્યા વાહનચાલકો અને તેમના સાગરિતોએ બસ રોકાવી ડ્રાઇવરને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાતા પોલીસ તંત્ર દોડતું થયું છે.

ફરિયાદ મુજબ એસ.ટી. બસ દિગ્જામ સર્કલ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે એક ટુવ્હીલર વાહનચાલકે સતત હોર્ન વગાડી બસને રોકવાનો પ્રયાસ કર્યો હતો. થોડા સમય બાદ તેણે બસ આગળ વાહન ઊભું રાખી બસ રોકાવી હતી. ત્યારબાદ ડ્રાઇવર સાથે ઉગ્ર બોલાચાલી કરી હુમલો કરવામાં આવ્યો હતો.

આ દરમિયાન નજીકમાં આવેલી એક ફોરવ્હીલ કારમાંથી ચાર વ્યક્તિઓ પણ આવી પહોંચી હતી અને તેઓએ પણ ડ્રાઇવર સાથે ઝઘડો કરી મારામારી કરી હતી. હુમલાખોરોએ બસનો આગળનો કાચ પથ્થર મારી તોડી નાખ્યો હતો. કાચના ટુકડાઓ વાગતાં ડ્રાઇવરને ઇજા પહોંચી હતી અને તેને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

સરકારી ફરજમાં વિક્ષેપ, સરકારી કર્મચારી પર હુમલો, જાહેર મિલકતને નુકસાન અને જાનથી મારી નાખવાની ધમકી સહિતના ગુનાઓ અંગે સીટી “સી” ડિવિઝન પોલીસે ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ શરૂ કરી છે. સૌપ્રથમ એક્સેસ મોટરસાયકલમાં એક વ્યક્તિ આવી હતી જેના નંબરો મેળવવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જ્યારે જી.જે. 10 ઇ.એચ. 1986 નંબરની સફેદ કલરની સ્વીફ્ટ કારમાં અન્ય આરોપીઓ આવ્યા હોવાથી તે કારના નંબરના આધારે પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

July 19, 2026
Next Post
જામનગર નજીક જુના નાગના ગામમાં ખારેક તોડવા બાબતે કિશોર પર હુમલો : પગમાં ફ્રેક્ચર થયાની પોલીસ ફરીયાદ |…

જામનગર નજીક જુના નાગના ગામમાં ખારેક તોડવા બાબતે કિશોર પર હુમલો : પગમાં ફ્રેક્ચર થયાની પોલીસ ફરીયાદ |...

જામનગરના નાગેશ્વર કોલોની વિસ્તારમાં બે પરિવારો વચ્ચે તકરાર : મારામારીના બનાવમાં બંને પક્ષે સામસામી ફ…

જામનગરના નાગેશ્વર કોલોની વિસ્તારમાં બે પરિવારો વચ્ચે તકરાર : મારામારીના બનાવમાં બંને પક્ષે સામસામી ફ...

જામનગર નજીક હાપા વિસ્તારમાં તેમજ દરેડ વિસ્તારમાં 2 મોટરસાયકલ ચોરીના ગુના નોંધાયા | 2 motorcycle thef…

જામનગર નજીક હાપા વિસ્તારમાં તેમજ દરેડ વિસ્તારમાં 2 મોટરસાયકલ ચોરીના ગુના નોંધાયા | 2 motorcycle thef...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

NEET PG 2025 માટે આવતીકાલથી શરૂ થશે રજીસ્ટ્રેશન, 15 જૂને યોજાશે પરીક્ષા | Registration for NEET PG 2…

1 year ago
વડોદરામાં NH-48 પર ફરી ગમખ્વાર અકસ્માત, બસ-ટ્રકની ધડાકાભેર ટક્કર, એકનું મોત | Fatal Accident on NH 4…

6 months ago
એક જ પરિવારના સાત સદસ્યોના મૃતદેહ કારમાંથી મળી આવતા હડકંપ, સામૂહિક આપઘાતની આશંકા | Panchkula Shocker…

દિલ્હીમાંથી તોયબાનો આતંકી શાબિર લોન ઝડપાયો : પાંચ દિવસના રિમાન્ડ | Toiba terrorist Shabir Lone arres…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News