gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલને ભીની આંખે વિદાય, અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા | …

G METRO NEWS by G METRO NEWS
June 4, 2026
in GUJARAT
0 0
0
વડોદરામાં ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલને ભીની આંખે વિદાય, અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara MLA Yogesh Patel Tribute: વડોદરાના માંજલપુર વિસ્તારના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું મંગળવારે (બીજી જૂન) નિધન થયું હતું. ત્યારે આજે (ચોથી જૂન) વડોદરા શહેરમાં ભાવભીની વિદાય સાથે તેમની અંતિમયાત્રા નીકળી હતી. જનસેવાને પોતાનો જીવનધર્મ બનાવનારા નેતાના અંતિમ દર્શન કરવા અને શ્રદ્ધાંજલિ આપવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા.

વડોદરામાં ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલને ભીની આંખે વિદાય, અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા 2 - image

ધારાસભ્ય  યોગેશ પટેલના પાર્થિવ દેહને વડોદરાના અમદાવાદી પોળ સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ દર્શન માટે મૂકવામાં આવ્યો હતો. તેમના અંતિમ દર્શન દરમિયાન રાજ્યના અનેક ધાર્મિક, સામાજિક અને રાજકીય આગેવાનોએ હાજરી આપી હતી. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને શોકગ્રસ્ત પરિવારને સાંત્વના પાઠવી હતી. આ દરમિયાન ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિતના અગ્રણી નેતાઓએ પણ પાર્થિવ દેહના દર્શન કરી શ્રદ્ધાસુમન અર્પિત કર્યા હતા.

વડોદરામાં ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલને ભીની આંખે વિદાય, અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા 3 - image

અંતિમ દર્શન પૂર્ણ થયા બાદ તેમના નિવાસસ્થાનેથી અશ્રુભીના માહોલમાં અંતિમયાત્રાની શરૂઆત થઈ હતી. આ અંતિમયાત્રા અમદાવાદી પોળથી શરૂ થઈને રાવપુરા ચાર રસ્તા, કોઠી ચાર રસ્તા, ઉદયનારાયણ મંદિર (સયાજી હોસ્પિટલ) માર્ગે થઈને કારેલીબાગ સ્થિત ખાસવાડી સ્મશાનગૃહ તરફ આગળ વધી હતી. માર્ગ પર ઠેરઠેર નાગરિકો અને સ્થાનિક વેપારીઓએ પુષ્પવર્ષા કરી પોતાના લોકપ્રિય નેતાને અંતિમ વિદાય આપી હતી. અંતિમયાત્રા ખાસવાડી સ્મશાનગૃહ પહોંચી રહી હતી, જ્યાં ધાર્મિક વિધિ વિધાન સાથે તેમના પાર્થિવ દેહને અગ્નિદાહ આપવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફ…
GUJARAT

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફ…

August 30, 2026
Next Post
વડોદરામાં સ્કૂલ વર્ધી વાન ચલાવતા યુવક પર ધારીયા વડે હુમલો | A young man driving a school van was att…

વડોદરામાં સ્કૂલ વર્ધી વાન ચલાવતા યુવક પર ધારીયા વડે હુમલો | A young man driving a school van was att...

વડોદરામાં ટ્રાફિકની સરળતા માટે ચાર રસ્તા પર મુકેલા “સ્પ્રિંગ કેટલ”નો પ્રયોગ નિષ્ફળ | Experiment with…

વડોદરામાં ટ્રાફિકની સરળતા માટે ચાર રસ્તા પર મુકેલા "સ્પ્રિંગ કેટલ"નો પ્રયોગ નિષ્ફળ | Experiment with...

અમદાવાદના ધોળકામાં વસતી ગણતરી કરવા ગયેલી શિક્ષિકાની હત્યા મામલે ચોંકાવનારો ઘટસ્ફોટ, હત્યારો પતિ પકડા…

અમદાવાદના ધોળકામાં વસતી ગણતરી કરવા ગયેલી શિક્ષિકાની હત્યા મામલે ચોંકાવનારો ઘટસ્ફોટ, હત્યારો પતિ પકડા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ : પોક્સો કેસમાં 20 વર્ષના આરોપીના રેગ્યુલર જામીન મંજૂર | POCSO act case accuse get regular b…

અમદાવાદ : પોક્સો કેસમાં 20 વર્ષના આરોપીના રેગ્યુલર જામીન મંજૂર | POCSO act case accuse get regular b…

3 months ago
જમ્મુ-કાશ્મીરમાં આતંકી નેટવર્ક સામે મોટી કાર્યવાહી, તહરીક-એ-હુર્રિયતનું હેડક્વાર્ટર સીલ | Jammu & Ka…

જમ્મુ-કાશ્મીરમાં આતંકી નેટવર્ક સામે મોટી કાર્યવાહી, તહરીક-એ-હુર્રિયતનું હેડક્વાર્ટર સીલ | Jammu & Ka…

11 months ago
નૈના દેવીના મંદિરેથી દર્શન કરી પાછા ફરતા શ્રદ્ધાળુઓની પિકઅપ વાન પલટી, 6 લોકોના દર્દનાક મોત | 6 peopl…

નૈના દેવીના મંદિરેથી દર્શન કરી પાછા ફરતા શ્રદ્ધાળુઓની પિકઅપ વાન પલટી, 6 લોકોના દર્દનાક મોત | 6 peopl…

1 year ago
ટેક્નિકલ ખામીને કારણે ફ્લાઈટ્સના સંચાલનને અસર, ઈન્ડિગોએ મુસાફરો માટે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી | in…

ટેક્નિકલ ખામીને કારણે ફ્લાઈટ્સના સંચાલનને અસર, ઈન્ડિગોએ મુસાફરો માટે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી | in…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News