gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં સ્કૂલ વર્ધી વાન ચલાવતા યુવક પર ધારીયા વડે હુમલો | A young man driving a school van was att…

G METRO NEWS by G METRO NEWS
June 4, 2026
in GUJARAT
0 0
0
વડોદરામાં સ્કૂલ વર્ધી વાન ચલાવતા યુવક પર ધારીયા વડે હુમલો | A young man driving a school van was att…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Crime : વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલા અલવા નાકા પાસે રામપાર્ક સોસાયટીમાં રહેતો રાહુલ વિજયભાઈ ભરવાડ ઇકો કાર ચલાવે છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવવું છે કે, ગઈકાલે હું મારી ગાડીમાં વિદ્યાર્થીઓને સુંદરપુરા પાટિયાથી છોડીને પરત ઘરે આવતો હતો ત્યારે રાત્રે સવા નવ વાગે માણેજા કંપની સામે ઊભો હતો. તે દરમિયાન મનુ ભરવાડ (રહે-ગોકુળ નગર મકરપુરા)એ મારી પાસે આવીને ઝઘડો કરી જણાવ્યું હતું કે આ રૂટ તારા બાપનો નથી… અને મારી સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો.

તે દરમિયાન એક સગીર પણ ત્યાં આવી ગયો હતો અને ધારીયા વડે મારા પર હુમલો કરી મને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી. હું જીવ બચાવવા માટે સ્થળ પરથી ભાગી ગયો હતો. હું પોલીસ સ્ટેશન ફરિયાદ આપવા ગયો હતો પરંતુ મને વધારે પડતું હોય નીકળતો હોય હું બેભાન થઈ ગયો હતો. તો ત્યારબાદ મને કઈ યાદ નથી. હું ભાનમાં આવ્યો ત્યારે હોસ્પિટલમાં સારવાર માટે દાખલ હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

PRIYANKA CHOPRA JONAS JOINS TAYLOR SWIFT, SABRINA CARPENTER, CHARLIZE THERON, KIM KARDASHIAN AND KEN…
GUJARAT

October 19, 2026
સત્ય સમાન કોઈ ધર્મ નથી – શ્રી મોરારિબાપુ

Jackky Bhagnani on 25 years of Vashu Bhagnani and Puja Entertainment’s RHTDM; Says Maddy and Reena b…

Next Post
વડોદરામાં ટ્રાફિકની સરળતા માટે ચાર રસ્તા પર મુકેલા “સ્પ્રિંગ કેટલ”નો પ્રયોગ નિષ્ફળ | Experiment with…

વડોદરામાં ટ્રાફિકની સરળતા માટે ચાર રસ્તા પર મુકેલા "સ્પ્રિંગ કેટલ"નો પ્રયોગ નિષ્ફળ | Experiment with...

અમદાવાદના ધોળકામાં વસતી ગણતરી કરવા ગયેલી શિક્ષિકાની હત્યા મામલે ચોંકાવનારો ઘટસ્ફોટ, હત્યારો પતિ પકડા…

અમદાવાદના ધોળકામાં વસતી ગણતરી કરવા ગયેલી શિક્ષિકાની હત્યા મામલે ચોંકાવનારો ઘટસ્ફોટ, હત્યારો પતિ પકડા...

બંધારણ નિષ્ણાત અને પદ્મભૂષણ ડૉ. સુભાષ કશ્યપનું નિધન, 97 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ | Subhash Kashya…

બંધારણ નિષ્ણાત અને પદ્મભૂષણ ડૉ. સુભાષ કશ્યપનું નિધન, 97 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ | Subhash Kashya...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિશ્વ બજાર પાછળ સોના ચાંદીમાં સ્થિરતા જળવાઈ રહી | Gold and silver prices remain stable on the back o…

1 year ago
‘મમતા CM બન્યા, ત્યારથી હિન્દુઓ પર અત્યાચાર, દિકરીઓ પર દુષ્કર્મ, ઘરો સળગાવાયા’ ભાજપ નેતાનો આક્ષેપ | …

2 years ago
ધ્રાંગધ્રામાં રખડતા શ્વાને 9 વર્ષની બાળકીને બચકા ભરતા ઈજા | Stray dog ​​mauls 9 year old girl to dea…

12 months ago
લેબ ટેક્નિશિયનની નવી ભરતી માટે ધારાધોરણ બદલાયા, સરકારે પગારમાં પણ કાપ મૂક્યો

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News