gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાત પોલીસની બોર્ડર રેન્જનું વિભાજન: નવી બનાસકાંઠા રેન્જ બનાવાઈ, મુખ્ય મથક પાલનપુર | New Banaskant…

G METRO NEWS by G METRO NEWS
June 4, 2026
in GUJARAT
0 0
0
ગુજરાત પોલીસની બોર્ડર રેન્જનું વિભાજન: નવી બનાસકાંઠા રેન્જ બનાવાઈ, મુખ્ય મથક પાલનપુર | New Banaskant…
0
VIEWS
Share on FacebookShare on Twitter

New Banaskantha Police Range: ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા સરહદી વિસ્તારોની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા અને વહીવટી સરળતા લાવવા માટે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યની વિશાળ ગણાતી ‘બોર્ડર રેન્જ’નું વિભાજન કરીને હવે નવી ‘બનાસકાંઠા રેન્જ’ની રચના કરવામાં આવી છે, જેનું મુખ્ય મથક પાલનપુર ખાતે કાર્યરત થશે. આ સાથે જ સરહદી જિલ્લાઓને સાંકળતા પોલીસના રેન્જ માળખામાં પણ મોટો ફેરબદલ કરાયો છે.

વિભાજન કેમ અનિવાર્ય બન્યું?

ગૃહ વિભાગના ઠરાવ અનુસાર, રાજ્યમાં હવે નવી ‘બનાસકાંઠા રેન્જ’ અસ્તિત્વમાં આવશે, જેનું મુખ્ય મથક પાલનપુર ખાતે રાખવામાં આવ્યું છે. અગાઉની બોર્ડર રેન્જ (ભુજ-કચ્છ) હેઠળ પશ્ચિમ કચ્છ, પૂર્વ કચ્છ, પાટણ અને બનાસકાંઠા એમ ચાર વિશાળ જિલ્લાઓ આવતા હતા. આ રેન્જનો ભૌગોલિક વિસ્તાર આશરે 550 કિલોમીટર જેટલો અત્યંત મોટો હતો અને તેમાં 406.87 કિલોમીટરની આંતરરાષ્ટ્રીય જમીન સરહદ તથા 238 કિલોમીટરનો દરિયાઈ વિસ્તાર સામેલ હતો. 

પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલા આ છેવાડાના વિસ્તારો અને પોલીસ સ્ટેશનો પર દેખરેખ રાખવી તેમજ કાયદો-વ્યવસ્થાનું નિયંત્રણ કરવું ખૂબ જ મુશ્કેલ બનતું હતું. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને નવ નિર્મિત વાવ-થરાદ જિલ્લો કાર્યરત કરવામાં આવ્યો છે. આ તમામ ભૌગોલિક અને વહીવટી પાસાઓને ધ્યાને રાખીને નવી રેન્જની રચના અનિવાર્ય બની હતી. રેન્જનું નવું માળખામાં મોરબી જિલ્લાનો સમાવેશ કરાયો છે.

ગુજરાત પોલીસની બોર્ડર રેન્જનું વિભાજન: નવી બનાસકાંઠા રેન્જ બનાવાઈ, મુખ્ય મથક પાલનપુર 2 - imageઆ પણ વાંચો: અમદાવાદ: જગતપુર ચાર રસ્તા પાસે જીવલેણ ડ્રાઈવિંગ કરતો ડમ્પર ચાલક ઝડપાયો, વીડિયો વાઈરલ થતાં પોલીસની કાર્યવાહી  

હવે કેવું રહેશે રેન્જનું નવું માળખું

•બોર્ડર રેન્જ: આ રેન્જમાં હવે પશ્ચિમ કચ્છ-ભુજ, પૂર્વ કચ્છ-ગાંધીધામ અને મોરબી જિલ્લાનો સમાવેશ થશે. મોરબી જિલ્લો અગાઉ રાજકોટ રેન્જમાં હતો, પરંતુ તે કચ્છની સરહદને અડીને આવેલો હોવાથી તેને બોર્ડર રેન્જમાં ભેળવવામાં આવ્યો છે.

•બનાસકાંઠા રેન્જ: પાલનપુર મુખ્ય મથક ધરાવતી આ નવી રેન્જ છે. જેમાં પાલનપુર, પાટણ અને નવનિર્મિત વાવ-થરાદ-જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

•રાજકોટ રેન્જ: મોરબી અલગ થયા બાદ હવે આ રેન્જમાં રાજકોટ ગ્રામ્ય, જામનગર, દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગર જિલ્લાઓ રહેશે.

ગૃહ વિભાગના આ મહત્ત્વપૂર્ણ નિર્ણયથી ભારત-પાકિસ્તાનની સરહદ પર ઘૂસણખોરી અને ડ્રગ્સની હેરાફેરી જેવી રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ પર કડક નજર રાખી શકાશે, તેમજ સ્થાનિક સ્તરે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદૃઢ બનશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં પણ ‘નો રિપીટ થિયરી’, ભાજપના 4 ઉમેદવાર જાહેર | BJP announces names for…
GUJARAT

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં પણ ‘નો રિપીટ થિયરી’, ભાજપના 4 ઉમેદવાર જાહેર | BJP announces names for…

June 4, 2026
જામનગરમાં આજે પડછાયો થયો ગાયબ! અદ્ભુત ખગોળીય ઘટનાની જમીન પર જોવા મળી અસર | Jamnagar Zero Shadow Day …
GUJARAT

જામનગરમાં આજે પડછાયો થયો ગાયબ! અદ્ભુત ખગોળીય ઘટનાની જમીન પર જોવા મળી અસર | Jamnagar Zero Shadow Day …

June 4, 2026
અમદાવાદ: બુલેટ ટ્રેનની કામગીરીને પગલે 5 જૂનની રાત્રે અનુપમ બ્રિજ બંધ રહેશે, જાણો વૈકલ્પિક રૂટ | Ahme…
GUJARAT

અમદાવાદ: બુલેટ ટ્રેનની કામગીરીને પગલે 5 જૂનની રાત્રે અનુપમ બ્રિજ બંધ રહેશે, જાણો વૈકલ્પિક રૂટ | Ahme…

June 4, 2026
Next Post
સીમાંકન બિલ 2.0? મહત્ત્વાકાંક્ષી બિલ પસાર કરાવવા વિપક્ષી સાંસદો પર સરકારની નજર | centre seeks consen…

સીમાંકન બિલ 2.0? મહત્ત્વાકાંક્ષી બિલ પસાર કરાવવા વિપક્ષી સાંસદો પર સરકારની નજર | centre seeks consen...

Explainer: શું ઈરાન અને અમેરિકા-ઈઝરાયલનો વિવાદ 2008 જેવી વૈશ્વિક મહા મંદી લાવશે? જાણો નિષ્ણાતો શું ક…

Explainer: શું ઈરાન અને અમેરિકા-ઈઝરાયલનો વિવાદ 2008 જેવી વૈશ્વિક મહા મંદી લાવશે? જાણો નિષ્ણાતો શું ક...

3 ઈંડા ઊભા અને 1 આડું! રાજપીપળામાં ટીટોડીના ઈંડાને આધારે વરસાદનું અનુમાન, જાણો કેવું રહેશે ચોમાસું |…

3 ઈંડા ઊભા અને 1 આડું! રાજપીપળામાં ટીટોડીના ઈંડાને આધારે વરસાદનું અનુમાન, જાણો કેવું રહેશે ચોમાસું |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તમારી પહોંચ હોય તો કરાવો મારી ધરપકડ: બે TMC સાંસદોની વોટ્સએપ ચેટ વાઇરલ થયાનો ભાજપનો દાવો | BJP it ce…

તમારી પહોંચ હોય તો કરાવો મારી ધરપકડ: બે TMC સાંસદોની વોટ્સએપ ચેટ વાઇરલ થયાનો ભાજપનો દાવો | BJP it ce…

1 year ago
નવરાત્રિ સમયે પણ ચોમાસું સક્રિય રહેવાની શક્યતા, છેલ્લા ચાર વર્ષથી ગુજરાત સહિત દેશમાં મેઘરાજા મોડી લે…

નવરાત્રિ સમયે પણ ચોમાસું સક્રિય રહેવાની શક્યતા, છેલ્લા ચાર વર્ષથી ગુજરાત સહિત દેશમાં મેઘરાજા મોડી લે…

9 months ago
કરમસદ આણંદ મહાપાલિકામાં અંદાજે 300 થી વધુ બૂથ પર મતદાન યોજાશે | Voting will be held at approximately…

કરમસદ આણંદ મહાપાલિકામાં અંદાજે 300 થી વધુ બૂથ પર મતદાન યોજાશે | Voting will be held at approximately…

9 months ago
‘ગામનું પાણી બંધ થશે..’, ભરૂચના જંબુસરમાં ભાજપના ઉમેદવારે હારતાં જ તલવાર સાથે ધમકાવ્યાં | Post Poll …

‘ગામનું પાણી બંધ થશે..’, ભરૂચના જંબુસરમાં ભાજપના ઉમેદવારે હારતાં જ તલવાર સાથે ધમકાવ્યાં | Post Poll …

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News