gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રોડની બાજુમાં ઊભેલી મહિલાને લક્ઝરી બસે ટક્કર મારતા મોત | Woman standing on the side of the road dies…

G METRO NEWS by G METRO NEWS
June 4, 2026
in GUJARAT
0 0
0
રોડની બાજુમાં ઊભેલી મહિલાને લક્ઝરી બસે ટક્કર મારતા મોત | Woman standing on the side of the road dies…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,હાઇવે પર પુત્ર સાથે જતી મહિલાની તબિયત બગડતા તેઓ રોડની બાજુમાં ઊભા રહી ગયા હતા. તે દરમિયાન લક્ઝરી બસના ચાલકે ટક્કર મારતા મહિલાનું સ્થળ પર જ કરૃણ મોત થયું હતું.

મકરપુરા એરફોર્સની પાછળ હરિદર્શન પેલેસમાં  રહેતો સંજીવ અનિલભાઇ પંડયા પોર જી.આઇ.ડી.સી.ની ખાનગી કંપનીમાં નોકરી કરે છે. જ્યારે તેની માતા જાગૃતિબેન તાલુકા  પંચાયત કચેરી સંચાલિત આંગણવાડીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. ગઇકાલે રાત્રે જાગૃતિબેને પુત્ર સંજીવને કહ્યું કે, ચાલ આપણે ટુ વ્હિલર પર ચક્કર મારવા જઇએ. રાતે સવા નવ વાગ્યે માતા અને પુત્ર ટુ વ્હિલર લઇને હાઇવે પર નીકળ્યા હતા. તે દરમિયાન જાગૃતિબેનને વોમિટ જેવું લાગતા તેમણે પુત્રને મોપેડ ઊભું રાખવા કહ્યું હતું. જેથી,સંજીવે મોપેડ રોડની સાઇડમાં ઊભું કરી દીધું હતું. જાગૃતિબેન રોડની બાજુમાં ઊભા હતા. તે દરમિયાન પૂરઝડપે આવેલી લક્ઝરી બસના ડ્રાઇવરે તેઓને અડફેટે લેતા ગંભીર ઇજા થતા  સ્થળ પર જ મોત થયું હતું. કપુરાઇ  પોલીસે ભાગી ગયેલા લક્ઝરી બસના ડ્રાઇવરની શોધખોળ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।
GUJARAT

September 15, 2026
બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

September 14, 2026
શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

Next Post
હાઇવે પર અકસ્માતમાં બાઇક સવાર એન્જિનિયરનું મોત | Engineer riding bike dies in highway accident

યુનિ.ના કોમ્પ્યુટરો માટે સોફટવેર લાઈસન્સ સત્તાધીશોએ રિન્યૂ ના કર્યું | software license not renew by…

યુનિ.ના કોમ્પ્યુટરો માટે સોફટવેર લાઈસન્સ સત્તાધીશોએ રિન્યૂ ના કર્યું | software license not renew by...

ખેતર નજીક વીજ કરંટ લાગતા શ્રમજીવીનું મોત | Worker dies after being electrocuted near farm

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અંબાજીમાં પોષી પૂનમે માં અંબાના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી, ઝાંખીઓ સાથે નીકળશે શોભાયાત્રા | Ambaji Pos…

9 months ago
મોબાઈલ-ટીવીના ગુલામ ના બનશો, AIને પૂછો કે સારા પુસ્તક ક્યાં મળશે: ‘પરીક્ષા પે ચર્ચા’માં PM મોદીની સલ…

7 months ago
જમ્મુ-કાશ્મીરના રામબનમાં આભ ફાટ્યું, રિયાસીમાં ભયાનક ભૂસ્ખલનથી વિનાશ, 7 લોકોના મોત | Devastation due…

1 year ago
ગુજરાતમાં માવઠાનું જોર: ગાંધીનગરમાં ધોધમાર વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા | Heavy Unseasonal …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News