gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધંધુકા-રાણપુર રોડ કોટડા ગામ નજીક અકસ્માતમાં યુવકનું મોત, 3ને ઈજા | Youth dies 3 injured in accident …

G METRO NEWS by G METRO NEWS
June 5, 2026
in GUJARAT
0 0
0
ધંધુકા-રાણપુર રોડ કોટડા ગામ નજીક અકસ્માતમાં યુવકનું મોત, 3ને ઈજા | Youth dies 3 injured in accident …
0
VIEWS
Share on FacebookShare on Twitter

ધંધુકા પોલીસ મથકમાં અકસ્માત સર્જનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો

પોરબંદરથી ઘરવખરીનો સામાન લઈને શિક્ષક પોતાના પરિવારને લઈને દાહોદ જઈ
રહ્યાં હતા

ભાવનગર – ધંધુકા-રાણપુર રોડ પર કોટડા ગામ નજીક ટ્રકે અડફેટે લેતા
કારમાં સવાર પોરબંદરના યુવકનું મોત નિપજ્યુ છે. જ્યારે કારમાં સવાર પત્નિ અને બાળક
સહિત ત્રણ લોકોને ઈજા પહોંચી છે. અકસ્માત સર્જી નાસી જનાર ટ્રક ચાલક સામે ધંધુકા
પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના અમીપુર ખાતે રહેતા મોહનભાઈ પરબતભાઈ
વાસણ (ઉ.વ.૩૭) દાહોદના લીમખેડા ખાતે શિક્ષકની નોકરી કરતા હોય અને છેલ્લા ૬ માસથી
લીમખેડા ખાતે એકલા રહેતા હતા અને હાલ વેકેશન હોવાથી ઘરવખરીનો સામાન ભરી પરિવાર
સાથે લીમખેડા જવા માટે તેમના મિત્ર મહેન્દ્રભાઈ રામભાઈના જીજે-૨૫-ડબલ્યુ-૧૪૪૮ નંબરના
પીકઅપ વાહનમાં ઘરવખરીનો સામાન ભરીને તથા મોહનભાઈ તથા તેમના પત્નિ લક્ષ્મીબેન
, દિકરો
જાસ્મીન અને ધનંજય દેવાભાઈ મોકરીયા જીજે-૦૧-કેક્યૂ-૩૪૫૭ નંબરની કારમાં ગત રાત્રિના
લીમખેડા જવા માટે નિકળ્યા હતા. જે બાદ આજે વહેલી સવારના ૪.૧૫ કલાકના અરસામાં
ધંધુકા-રાણપુર રોડ પર કોટડા ગામ પાસે પહોંચતા સામેથી આવી રહેલા જીજે-૦૪-એક્સ-૬૭૨૫
નંબરના ટ્રકના ચાલકે રોંગ સાઈડમાં આવી મોહનભાઈની કાર સાથે ગમખ્વાર અકસ્માત સર્જ્યો
હતો. જેમાં મોહનભાઈનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે કારમાં સવાર તેમના
પત્નિ
, પુત્ર સહિત ત્રણ લોકોને ઈમર્જન્સી ૧૦૮ મારફત સારવાર
માટે ધંધુકા ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે મહેન્દ્રભાઈ રામભાઈએ ધંધુકા પોલીસ
મથકમાં અકસ્માત સર્જી નાસી જનાર જીજે-૦૪-એક્સ-૬૭૨૫ નંબરના ટ્રકના ચાલક સામે ફરિયાદ
નોંધાવતા પોલીસે ગુનો નોેંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કૌન બનેગા કરોડપતિના મંચ પર ચમકશે ગુરુ-શિષ્યની જોડી : વિશ્વના સૌથી વામનકદના ડૉ.ગણેશ બારૈયા અને તેમના …
GUJARAT

કૌન બનેગા કરોડપતિના મંચ પર ચમકશે ગુરુ-શિષ્યની જોડી : વિશ્વના સૌથી વામનકદના ડૉ.ગણેશ બારૈયા અને તેમના …

July 23, 2026
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જનરલ નર્સિંગ સ્કૂલ, હિંમતનગરના વિદ્યાર્થીઓ માટે કોર્ટ મુલાકાત તથા કાન…
GUJARAT

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જનરલ નર્સિંગ સ્કૂલ, હિંમતનગરના વિદ્યાર્થીઓ માટે કોર્ટ મુલાકાત તથા કાન…

July 23, 2026
હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ
GUJARAT

હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ

July 23, 2026
Next Post
ગાંધીનગર ઉત્તરની બેઠક ભાજપે વધુ મજબુત કરીઃદોઢ વર્ષમાં લીડ બમણી | BJP further strengthened Gandhinaga…

ગાંધીનગર ઉત્તરની બેઠક ભાજપે વધુ મજબુત કરીઃદોઢ વર્ષમાં લીડ બમણી | BJP further strengthened Gandhinaga...

‘ફક્ત AIની માહિતીના આધારે ચુકાદા-આદેશ ન આપી શકાય…’, સુપ્રીમ કોર્ટે ડ્રાફ્ટ જાહેર કર્યો | Judgments…

'ફક્ત AIની માહિતીના આધારે ચુકાદા-આદેશ ન આપી શકાય...', સુપ્રીમ કોર્ટે ડ્રાફ્ટ જાહેર કર્યો | Judgments...

પેટ્રોલમાં ઈથેનોલની જેમ ડીઝલમાં બાયોફ્યુઅલનું મિશ્રણ કરવાની મંજૂરી આપવા કેન્દ્રની તૈયારી | Preparati…

પેટ્રોલમાં ઈથેનોલની જેમ ડીઝલમાં બાયોફ્યુઅલનું મિશ્રણ કરવાની મંજૂરી આપવા કેન્દ્રની તૈયારી | Preparati...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં SMCનો દરોડોઃ કન્ટેનરના ચોરખાનામાંથી રાજસ્થાનથી લવાયેલો 64 લાખનો દારૃ પકડાયો | SMC seized c…

વડોદરામાં SMCનો દરોડોઃ કન્ટેનરના ચોરખાનામાંથી રાજસ્થાનથી લવાયેલો 64 લાખનો દારૃ પકડાયો | SMC seized c…

2 months ago
વિકસિત ગુજરાતની વરવી વાસ્તવિકતા: છોટાઉદેપુરના કાંધા ગામે આંગણવાડી દોઢ વર્ષથી સડેલા ઝૂંપડામાં | Chhot…

વિકસિત ગુજરાતની વરવી વાસ્તવિકતા: છોટાઉદેપુરના કાંધા ગામે આંગણવાડી દોઢ વર્ષથી સડેલા ઝૂંપડામાં | Chhot…

7 months ago
નક્સલવાદ પર પ્રહારઃ 26 નક્સલોમાં 1.5 કરોડનો ઈનામી બસવરાજુ પણ ઠાર, જાણો એમ.ટેક. પાસ નક્સલીની કહાની | …

નક્સલવાદ પર પ્રહારઃ 26 નક્સલોમાં 1.5 કરોડનો ઈનામી બસવરાજુ પણ ઠાર, જાણો એમ.ટેક. પાસ નક્સલીની કહાની | …

1 year ago
અમરેલીમાં વ્યાજખોરે પડાવેલી 18 વીઘા જમીન ગુજરાત પોલીસે માલિકને પરત અપાવી | Gujarat Police returns 18…

અમરેલીમાં વ્યાજખોરે પડાવેલી 18 વીઘા જમીન ગુજરાત પોલીસે માલિકને પરત અપાવી | Gujarat Police returns 18…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News