gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ચીન-પાકિસ્તાનની ઊંઘ ઉડી જશે! પુતિનની ભારતને મોટી ઓફર, ટ્રમ્પની પણ વધી ચિંતા | putin su57 stealth fig…

G METRO NEWS by G METRO NEWS
June 5, 2026
in INDIA
0 0
0
ચીન-પાકિસ્તાનની ઊંઘ ઉડી જશે! પુતિનની ભારતને મોટી ઓફર, ટ્રમ્પની પણ વધી ચિંતા | putin su57 stealth fig…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vladimir Putin Offers Su-57 Stealth Fighter To India : ભારતીય વાયુસેના લાંબા સમયથી પોતાની સૈન્ય શક્તિ વધારવા માટે ફિફ્થ જનરેશન એટલે કે પાંચમી પેઢીના ફાઇટર જેટની શોધમાં છે. આ દરમિયાન રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિને ભારત માટે પોતાના સંરક્ષણ જગતનો સૌથી મોટો દરવાજો ખોલી દીધો છે. 

ફાઈટર જેટની સાથે તેની ટેકનોલોજી આપવા તૈયાર છે રશિયા

ગુરુવારે વૈશ્વિક ન્યૂઝ એજન્સીઓ સાથે વાતચીત કરતી વખતે પુતિને જાહેરાત કરી છે કે રશિયા ભારતમાં સંયુક્ત રીતે સુખોઈ Su-57 સ્ટીલ્થ ફાઇટર જેટ વિકસાવવા અને તેનું ઉત્પાદન કરવા માટે સંપૂર્ણ તૈયાર છે. 

પુતિનની આ ઓફર એવા સમયે આવી છે જ્યારે ભારતીય વાયુસેનાના ભાથામાં એક પણ 5th-ગ્રેડનું સ્ટીલ્થ વિમાન નથી. બીજી તરફ, પાકિસ્તાન ટૂંક સમયમાં જ ચીન પાસેથી અત્યંત આધુનિક શેનયાંગ J-35AE સ્ટીલ્થ ફાઇટર જેટ ખરીદવાનું હોવાની આશંકાઓ છે. ભારતનું પોતાનું સ્વદેશી ફિફ્થ જનરેશન જેટ અત્યારે ડેવલપમેન્ટ હેઠળ છે, પરંતુ તે વર્ષ 2030ના દાયકાની મધ્યમાં સેનામાં સામેલ થાય તેવી અપેક્ષા છે. આ સ્થિતિમાં વાયુસેના આ ગેપને પૂરવા માટે ફાઇટર જેટની શોધમાં છે.

પુતિને શું ઓફર આપી? 

પુતિને કહ્યું કે, અમે ભારતને આ એરક્રાફ્ટ સપ્લાય કરવા અને તેને સતત વિકસિત કરવા માટે તૈયાર છીએ. અમારી સામે એવી કોઈ અડચણ નથી. આ જ વાત એર ડિફેન્સ સિસ્ટમ્સને પણ લાગુ પડે છે. 

અમે તો 2018માં પણ ભારતને ઓફર આપી હતી: પુતિન

વ્લાદિમિર પુતિને જણાવ્યું કે રશિયાએ વર્ષ 2018ની આસપાસ પણ ભારતને Su-57 જેટ સંયુક્ત રીતે બનાવવાની ઓફર આપી હતી, જેને તે સમયે ‘ફિફ્થ જનરેશન ફાઇટર એરક્રાફ્ટ’ (FGFA) પ્રોજેક્ટ તરીકે ઓળખવામાં આવતો હતો. પરંતુ ભારતે તે સમયે આ પ્રોજેક્ટમાંથી પીછેહઠ કરી લીધી હતી. પુતિને કહ્યું કે, એક સમયે, અમે અમારા ભારતીય મિત્રોને આ ટેક્નોલોજી પર સાથે કામ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ ત્યારે અમારા ભારતીય મિત્રોએ કહ્યું હતું કે, તમે તમારી જાતે આગળ વધો, અને પછી અમે જોઈશું, કદાચ અમે પછી જોડાઈશું. આ એરક્રાફ્ટ આપણો સંયુક્ત પ્રોજેક્ટ હોઈ શકે તેમ હતું. અમે તેને સ્વતંત્ર રીતે બનાવ્યું છે, પણ અમે આ ક્ષેત્રમાં ભારત સાથે કામ કરવા તૈયાર છીએ. 

વર્ષ 2018માં ભારતે કેમ છોડ્યો હતો સાથ?

રશિયાનું આ પ્રીમિયર ફાઇટર એરક્રાફ્ટ Su-57 સ્ટીલ્થ ક્ષમતા અને આધુનિક એવિઓનિક્સથી સજ્જ છે. તે હવામાં, જમીન પર અને દરિયાઈ પ્રદેશમાં મલ્ટી-રોલ કોમ્બેટ મિશન માટે ડિઝાઈન કરાયું છે. તે ચીનના J-35 અને અમેરિકાના F-35 ની સમકક્ષ ગણાય છે. અગાઉ ન્યૂ દિલ્હીએ આ પ્રોગ્રામમાં રસ દાખવ્યો હતો, પરંતુ ભારતીય વાયુસેનાએ તારણ કાઢ્યું કે આ વિમાન તેની ઓપરેશનલ જરૂરિયાતોને સંપૂર્ણપણે સંતોષતું નથી, એટલે ભારત આગળ વધ્યું નહોતું. તે સમયે અહેવાલો હતા કે વાયુસેના તેની સ્ટીલ્થ ક્ષમતાથી સંતુષ્ટ નહોતી અને ટેક્નોલોજી ટ્રાન્સફરને લઈને પણ અસંમતિ હતી. પરંતુ હવે પુતિને આ તમામ પ્રશ્નો ઉકેલી દીધા હોવાના સંકેત આપ્યા છે.

અમેરિકાએ પણ ભારતને ફાઈટર જેટની ઓફર આપી હતી

સંરક્ષણ વર્તુળોમાં એવી જોરદાર અટકળો ચાલી રહી છે કે ભારત હવે અમેરિકાના F-35 ને બદલે રશિયન ફાઇટર જેટ પર ફરી વિચાર કરી શકે છે. નોંધનીય છે કે ગત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વ્હાઇટ હાઉસની મુલાકાત દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને F-35 ની ઓફર કરી હતી. તાજેતરમાં ઈરાનના સંઘર્ષે પણ સાબિત કરી દીધું છે કે ભવિષ્યના હવાઈ યુદ્ધમાં જે વિમાન રડારમાં પકડાતું નથી તે જ જીત નક્કી કરશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
મોદી કેબિનેટમાં ઉથલપાથલની શક્યતા, 4 મોટા મંત્રીઓએ રાજીનામુ આપવું પડશે, જાણો કેમ? | These 4 ministers…

મોદી કેબિનેટમાં ઉથલપાથલની શક્યતા, 4 મોટા મંત્રીઓએ રાજીનામુ આપવું પડશે, જાણો કેમ? | These 4 ministers...

મુખ્યમંત્રી બનતાં જ શિવકુમારને મોટો ઝટકો, પસંદગીનું મંત્રાલય ન મળતાં ગુસ્સામાં મંત્રીનું રાજીનામું |…

મુખ્યમંત્રી બનતાં જ શિવકુમારને મોટો ઝટકો, પસંદગીનું મંત્રાલય ન મળતાં ગુસ્સામાં મંત્રીનું રાજીનામું |...

ભાજપને મોટો ઝટકો, દ.ભારતના દિગ્ગજ નેતા અન્નામલાઈએ રાજીનામું આપ્યું, પાર્ટીએ કર્યું મંજૂર | K Annamal…

ભાજપને મોટો ઝટકો, દ.ભારતના દિગ્ગજ નેતા અન્નામલાઈએ રાજીનામું આપ્યું, પાર્ટીએ કર્યું મંજૂર | K Annamal...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રૂ.7 કરોડની એક ટિકિટ, 140 દિવસમાં 40 દેશોની યાત્રા! દુનિયાની સૌથી મોંઘી ક્રૂઝ યાત્રામાં જુઓ કેવી છે સુવિધાઓ | the worlds most expensive cruise where a ticket costs rs 7 crore 140 nights and a mumbai stop

10 months ago
નર્મદા: રાજપીપળામાં કલેક્ટરની પહેલી સંકલન બેઠક, પ્રજાના પ્રશ્નો મુદ્દે ચૈતર વસાવા અને મનસુખ વસાવા એક…

નર્મદા: રાજપીપળામાં કલેક્ટરની પહેલી સંકલન બેઠક, પ્રજાના પ્રશ્નો મુદ્દે ચૈતર વસાવા અને મનસુખ વસાવા એક…

2 months ago
રશિયા ખાતેથી ક્રુડ તેલની ખરીદીના મુદ્દાને અમેરિકાએ વેપાર મંત્રણામાં ઊભો કર્યો | US raises issue of c…

રશિયા ખાતેથી ક્રુડ તેલની ખરીદીના મુદ્દાને અમેરિકાએ વેપાર મંત્રણામાં ઊભો કર્યો | US raises issue of c…

10 months ago
બિહારમાં ચૂંટણી પહેલા રાહુલ ગાંધી-ખડગે સાથે તેજસ્વી યાદવની બેઠક, CM ફેસ મુદ્દે આપ્યો જવાબ | RJD lead…

બિહારમાં ચૂંટણી પહેલા રાહુલ ગાંધી-ખડગે સાથે તેજસ્વી યાદવની બેઠક, CM ફેસ મુદ્દે આપ્યો જવાબ | RJD lead…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News