gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં ગરમીનો આકરો મિજાજ યથાવત : સિઝનનું સૌથી વધુ 39.5 ડિગ્રી તાપમાન નોંધાયું | highest temperatu…

G METRO NEWS by G METRO NEWS
June 5, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં ગરમીનો આકરો મિજાજ યથાવત : સિઝનનું સૌથી વધુ 39.5 ડિગ્રી તાપમાન નોંધાયું | highest temperatu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Summer : જામનગર શહેર અને જિલ્લામાં ઉનાળાએ ફરી એકવાર આકરો મિજાજ બતાવ્યો છે. ગુરૂવારે સિઝનનું સૌથી વધુ તાપમાન નોંધાતા લોકો ગરમી અને ઉકળાટથી ત્રસ્ત બન્યા હતા. દિવસ દરમિયાન સૂર્યનારાયણે આકરા તાપ વરસાવતાં રસ્તાઓ સૂમસામ જોવા મળ્યા હતા, જ્યારે બપોરના સમયે ગરમ પવનો ફૂંકાતા લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા હતા.

હવામાન વિભાગના આંકડા મુજબ જામનગરમાં મહત્તમ તાપમાન 39.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે ચાલુ સિઝનનું સૌથી વધુ તાપમાન ગણાઈ રહ્યું છે. જ્યારે લઘુત્તમ તાપમાન 29.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દિવસ અને રાત્રિના તાપમાનમાં ઘટાડો ન થતાં લોકોને સતત ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.

આ ઉપરાંત હવામાં ભેજનું પ્રમાણ 75 ટકા નોંધાતા ગરમી સાથે ઉકળાટમાં પણ નોંધપાત્ર વધારો થયો હતો. ભેજના ઊંચા પ્રમાણના કારણે લોકોને વાસ્તવિક તાપમાન કરતાં વધુ ગરમીનો અનુભવ થયો હતો. બપોરના સમયે બહાર નીકળતા લોકોને ગરમ લૂ અને તીવ્ર તાપનો સામનો કરવો પડ્યો હતો.

દરમિયાન પવનની ગતિ 14.3 કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ હતી. જોકે પવન ફૂંકાવા છતાં તેમાં ઠંડકનો અહેસાસ થવાના બદલે ગરમ હવાના કારણે લોકોને રાહત મળી નહોતી. બપોરના સમયે મુખ્ય માર્ગો, બજારો અને જાહેર સ્થળોએ સામાન્ય દિવસોની સરખામણીએ લોકોની અવરજવર ઓછી જોવા મળી હતી.

ગરમીના વધતા પ્રકોપને કારણે આરોગ્ય નિષ્ણાતોએ લોકોને બપોરના સમયે અનાવશ્યક બહાર ન નીકળવા, પૂરતું પાણી પીવા અને તડકાથી બચવા માટે જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપી છે. આગામી દિવસોમાં પણ તાપમાન ઊંચું રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી હોવાથી ગરમીનો પ્રકોપ હજુ યથાવત રહે તેવી શક્યતા છે. જામનગર જિલ્લામાં ઉનાળાની ગરમી હવે વધુ આક્રમક બનતી જઈ રહી છે, અને ચોમાસાના આગમન પૂર્વે લોકો આકરા તાપ અને ઉકળાટનો સામનો કરી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચેતજો! અમદાવાદના બોપલમાં ગ્રાહકને ઓનલાઇન ઓર્ડરમાં વેજના નામે નોનવેજ બર્ગર પધરાવી દેતા ભારે હોબાળો | …
GUJARAT

ચેતજો! અમદાવાદના બોપલમાં ગ્રાહકને ઓનલાઇન ઓર્ડરમાં વેજના નામે નોનવેજ બર્ગર પધરાવી દેતા ભારે હોબાળો | …

June 5, 2026
विश्व पर्यावरण दिवस पर ग्रीन आर्मी चैरिटेबल ट्रस्ट द्वारा भव्य वृक्षारोपण अभियान आयोजित
GUJARAT

विश्व पर्यावरण दिवस पर ग्रीन आर्मी चैरिटेबल ट्रस्ट द्वारा भव्य वृक्षारोपण अभियान आयोजित

June 5, 2026
વડોદરા રેલવે સ્ટેશન વિસ્તારમાં બે મહિલા પેસેન્જર સાથે ગાળાગાળી કરનાર રીક્ષા ચાલકની ધરપકડ | Rickshaw …
GUJARAT

વડોદરા રેલવે સ્ટેશન વિસ્તારમાં બે મહિલા પેસેન્જર સાથે ગાળાગાળી કરનાર રીક્ષા ચાલકની ધરપકડ | Rickshaw …

June 5, 2026
Next Post
કાલાવડના મોટા વડાળા ગામમાં ખેડૂતની વાડીમાં ચાલતી દારૂની મહેફિલ પર પોલીસ ત્રાટકી | Police raided a li…

કાલાવડના મોટા વડાળા ગામમાં ખેડૂતની વાડીમાં ચાલતી દારૂની મહેફિલ પર પોલીસ ત્રાટકી | Police raided a li...

જામનગરમાં પાનની દુકાન અને હોટલમાં ચાઇલ્ડ લેબર સામે તવાઈ : શ્રમ વિભાગ અને પોલીસનો સંયુક્ત દરોડો | Chi…

જામનગરમાં પાનની દુકાન અને હોટલમાં ચાઇલ્ડ લેબર સામે તવાઈ : શ્રમ વિભાગ અને પોલીસનો સંયુક્ત દરોડો | Chi...

વાવ-થરાદ: અભેપુરામાં દારૂના દૂષણથી કંટાળેલી મહિલાઓ પોલીસ મથકે દોડી ગઈ, પોલીસે અઠવાડિયાનો સમય માગ્યો …

વાવ-થરાદ: અભેપુરામાં દારૂના દૂષણથી કંટાળેલી મહિલાઓ પોલીસ મથકે દોડી ગઈ, પોલીસે અઠવાડિયાનો સમય માગ્યો ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુવતીને ભગાડી જવાના મનદુ:ખમાં 20 જેટલા શખ્સો ધોકા-પાઈપ સાથે તૂટી પડયા | About 20 people broke out wi…

યુવતીને ભગાડી જવાના મનદુ:ખમાં 20 જેટલા શખ્સો ધોકા-પાઈપ સાથે તૂટી પડયા | About 20 people broke out wi…

7 days ago
ચાઈનીઝ ફોનથી ચેતજો: બોટાદમાં યુવકના ખિસ્સામાં રહેલા મોબાઇલમાં થયો બ્લાસ્ટ, જાંઘના ભાગે પહોંચી ઈજા | …

ચાઈનીઝ ફોનથી ચેતજો: બોટાદમાં યુવકના ખિસ્સામાં રહેલા મોબાઇલમાં થયો બ્લાસ્ટ, જાંઘના ભાગે પહોંચી ઈજા | …

10 months ago
ગુજરાતના રાજકારણમાં અજીબ ડ્રામા: દાહોદમાં એક જ નેતાએ ભાજપ, કોંગ્રેસ અને AAP ત્રણેયમાંથી ફોર્મ ભર્યું…

ગુજરાતના રાજકારણમાં અજીબ ડ્રામા: દાહોદમાં એક જ નેતાએ ભાજપ, કોંગ્રેસ અને AAP ત્રણેયમાંથી ફોર્મ ભર્યું…

2 months ago
યુવક પર હુમલાની ઘટનામાં પિતા, પુત્રની ધરપકડ | Father son arrested in attack on youth

યુવક પર હુમલાની ઘટનામાં પિતા, પુત્રની ધરપકડ | Father son arrested in attack on youth

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News