gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કેરળમાં એન્ટ્રી બાદ ચોમાસું 4 રાજ્યોમાં પહોંચ્યું, ગુજરાતમાં એન્ટ્રી ક્યારે? IMDની લેટેસ્ટ અપડેટ | G…

G METRO NEWS by G METRO NEWS
June 5, 2026
in INDIA
0 0
0
કેરળમાં એન્ટ્રી બાદ ચોમાસું 4 રાજ્યોમાં પહોંચ્યું, ગુજરાતમાં એન્ટ્રી ક્યારે? IMDની લેટેસ્ટ અપડેટ | G…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Monsoon 2026: ભીષણ ગરમી વચ્ચે ચોમાસાની રાહ જોઈ રહેલા લોકો માટે ટાઢક આપતા સમાચાર છે. ચોમાસાએ આખરે ભારતમાં દસ્તક આપી દીધી છે. પરંતુ આ વર્ષે ચોમાસું ત્રણ દિવસના વિલંબથી ભારત પહોંચ્યું છે. ગઈકાલે ગુરુવારે ચોમાસું કેરળમાં પ્રવેશી ચૂક્યું છે. આજે કેરળ, કર્ણાટક અને તમિલનાડુના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ છવાયો છે. આગામી દિવસોમાં તે દેશના અન્ય રાજ્યો સુધી પહોંચશે. અહીં દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં પણ વાવાઝોડા અને વરસાદનો દોર ચાલુ છે. ગુજરાતમાં પણ જૂનના છેલ્લા સપ્તાહમાં ચોમાસાની એન્ટ્રી થશે તેવી સંભાવના છે.

ગઈકાલે ચોમાસાએ આપી હતી દસ્તક

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસું ગઈકાલે એટલે કે 4 જૂને દક્ષિણ-પશ્ચિમ અને દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રના બાકીના ભાગો, પશ્ચિમ-મધ્ય અને પૂર્વ-મધ્ય અરબી સમુદ્રના કેટલાક ભાગો, સમગ્ર લક્ષદ્વીપ દ્વીપસમૂહ, કેરળ, કર્ણાટક અને તમિલનાડુના કેટલાક ભાગો, કોમોરિન વિસ્તારના બાકીના ભાગો, દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી તેમજ દક્ષિણ-પશ્ચિમ, પશ્ચિમ-મધ્ય, પૂર્વ-મધ્ય અને ઉત્તર-પૂર્વ બંગાળની ખાડીના કેટલાક વધુ ભાગો તરફ આગળ વધી ગયું છે.

ક્યાં ક્યારે પહોંચશે ચોમાસું?

ગોવા અને તેલંગાણા: 7-8 જૂન સુધી

મહારાષ્ટ્ર: 5થી 10 જૂન સુધી

ગુજરાત: 20 જૂન સુધી

મધ્યપ્રદેશ: 15થી 20 જૂન

પૂર્વી યુપી અને બિહાર: 15થી 20 જૂન સુધી

મધ્ય યુપી: 20થી 25 જૂન

રાજસ્થાન: 25થી 30 જૂન

દિલ્હી-NCR: 30 જૂનની આસપાસ

ગુજરાતમાં ક્યાં ક્યાં પડી શકે વરસાદ?

આવતીકાલે શનિવાર 6(જૂન)ના રોજ ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના 3 જિલ્લા ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

કેરળમાં એન્ટ્રી બાદ ચોમાસું 4 રાજ્યોમાં પહોંચ્યું, ગુજરાતમાં એન્ટ્રી ક્યારે? IMDની લેટેસ્ટ અપડેટ 2 - image

આ રાજ્યોમાં ચોમાસાના વરસાદનું ઍલર્ટ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કેરળ અને કર્ણાટકમાં આગામી 7 દિવસ દરમિયાન છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદનું ઍલર્ટ રહેશે. તમિલનાડુમાં પણ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે. ઉત્તર-પૂર્વ ભારતમાં આગામી 5-6 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. આગામી 2-3 દિવસ દરમિયાન ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતના ઘણા ભાગોમાં અને દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે મધ્યમથી ગંભીર ગાજવીજ સાથે વાવાઝોડું આવવાની સંભાવના છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
PM મોદી નિકોબારમાં 1.5 કરોડ વૃક્ષો કાપી નાંખશે: પર્યાવરણ દિવસ પર રાહુલ ગાંધીએ શેર કર્યો ખાસ વીડિયો |…

PM મોદી નિકોબારમાં 1.5 કરોડ વૃક્ષો કાપી નાંખશે: પર્યાવરણ દિવસ પર રાહુલ ગાંધીએ શેર કર્યો ખાસ વીડિયો |...

આખરે પવન ખેડાની ‘તપસ્યા’ થઈ પૂરી! કોંગ્રેસે ખડગે સહિત આ દિગ્ગજોને મોકલ્યા રાજ્યસભા, જુઓ લિસ્ટ | Cong…

આખરે પવન ખેડાની 'તપસ્યા' થઈ પૂરી! કોંગ્રેસે ખડગે સહિત આ દિગ્ગજોને મોકલ્યા રાજ્યસભા, જુઓ લિસ્ટ | Cong...

રાજકારણમાં ભૂકંપ: TMCના 23 સાંસદો બળવાખોર જૂથના સંપર્કમાં, મમતા બેનરજીએ બોલાવી બેઠક | tmc party spli…

રાજકારણમાં ભૂકંપ: TMCના 23 સાંસદો બળવાખોર જૂથના સંપર્કમાં, મમતા બેનરજીએ બોલાવી બેઠક | tmc party spli...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કરમસદ-આણંદ મનપાની મનાઈ છતાં વીટકોસે એસટીને સમાંતર રૂટ શરૂ કર્યા | Despite Karamsad Anand Municipalit…

કરમસદ-આણંદ મનપાની મનાઈ છતાં વીટકોસે એસટીને સમાંતર રૂટ શરૂ કર્યા | Despite Karamsad Anand Municipalit…

7 months ago
પોરબંદર: વર્ષમાં માત્ર એક જ વાર સુદામાજીના ચરણ સ્પર્શનો લ્હાવો, અખાત્રીજે સુદામા મંદિરે ‘તાંદુલ’ લઈન…

પોરબંદર: વર્ષમાં માત્ર એક જ વાર સુદામાજીના ચરણ સ્પર્શનો લ્હાવો, અખાત્રીજે સુદામા મંદિરે ‘તાંદુલ’ લઈન…

3 months ago
શિવાજી હાઉસે ઇન્ટર હાઉસ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ ૨૦૨૫-૨૬ જીતી

શિવાજી હાઉસે ઇન્ટર હાઉસ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ ૨૦૨૫-૨૬ જીતી

11 months ago
વડોદરામાં સયાજીબાગના ઝૂમાં વન્યજીવન સપ્તાહની ઉજવણી માસ્ક મેકિંગ કોમ્પિટિશન યોજાઇ | Mask making compe…

વડોદરામાં સયાજીબાગના ઝૂમાં વન્યજીવન સપ્તાહની ઉજવણી માસ્ક મેકિંગ કોમ્પિટિશન યોજાઇ | Mask making compe…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News