gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

CBSEનો વધુ એક છબરડો, વિદ્યાર્થીને બ્લેન્ક માર્કશીટ ઈશ્યૂ કરી, હવે રિ-ચેકિંગમાં મુશ્કેલી | CBSE Issue…

G METRO NEWS by G METRO NEWS
June 5, 2026
in INDIA
0 0
0
CBSEનો વધુ એક છબરડો, વિદ્યાર્થીને બ્લેન્ક માર્કશીટ ઈશ્યૂ કરી, હવે રિ-ચેકિંગમાં મુશ્કેલી | CBSE Issue…
0
VIEWS
Share on FacebookShare on Twitter

CBSE Class 12 Result Controversy :  દિલ્હીના 12માં ધોરણના વિદ્યાર્થી તનિષ્કને 81% માર્ક્સ આવ્યા છે, પરંતુ તેને બ્લેન્ક (કોરી) માર્કશીટ આપી દેવામાં આવી હતી. જ્યારે પરિણામ આવ્યું ત્યારે માર્કશીટ સાવ ખાલી હતી. તનિષ્કના પિતા સચિને જણાવ્યું કે, ‘અમે એક અઠવાડિયા સુધી સ્કૂલના ધક્કા ખાધા, ત્યાર પછી CBSE ની ઓફિસે પણ ચક્કર કાપવા પડ્યા, પરંતુ ઘણાં દિવસો સુધી કોઈ સુનાવણી ન થઈ અને કોઈએ યોગ્ય જવાબ ન આપ્યો.’

રી-ઇવેલ્યુએશન પ્રોસેસમાં પડી રહી છે મુશ્કેલી

વિદ્યાર્થી તનિષ્કના પિતાએ જણાવ્યું કે ‘આશરે એક અઠવાડિયા પછી કોઈક રીતે સાચું પરિણામ આપવામાં આવ્યું, પરંતુ તેમાં માર્ક્સ ઓછા આવ્યા હતા. આથી પેપરની સ્કેન કોપી મંગાવવામાં આવી. તનિષ્કે તમામ 6 વિષયોની કોપી માંગી હતી, પરંતુ તેને માત્ર પાંચ વિષયની જ કોપી આપવામાં આવી. હવે અમને રિ-ઇવેલ્યુએશન (ફરીથી મૂલ્યાંકન)ની પ્રક્રિયામાં મોટી મુશ્કેલી પડી રહી છે. આવતીકાલે એટલે કે 6 જૂનના રોજ આ પ્રોસેસની છેલ્લી તારીખ છે, અને હજુ સુધી રિ-ઇવેલ્યુએશન પ્રોસેસ પૂરી થઈ નથી, જેના કારણે મારો દીકરો ભારે માનસિક તણાવ (ડિપ્રેશન) માં છે.’

સચિને જણાવ્યું કે ‘હું દીકરાને સતત સમજાવી રહ્યો છું ,અને તેની સાથે મજબૂતાઈથી અમે ઉભા છીએ, પરંતુ તેમ છતાં તે એક જ વાત કહી રહ્યો છે કે, તેની સાથે જ આવું કેમ થઈ રહ્યું છે.’ તેમની કોશિશ છે કે હવે ગમે તે રીતે દીકરાના તમામ પેપર્સનું રિ-ઇવેલ્યુએશન સમયસર પૂરું થઈ જાય.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હોર્મુઝ સંકટ વચ્ચે ભારતની નવી એનર્જી લાઇફલાઇન! જાણો કેમ બૂસ્ટર સાબિત થઈ શકે છે વેનેઝુએલાનું ઓઇલ | In…
INDIA

હોર્મુઝ સંકટ વચ્ચે ભારતની નવી એનર્જી લાઇફલાઇન! જાણો કેમ બૂસ્ટર સાબિત થઈ શકે છે વેનેઝુએલાનું ઓઇલ | In…

June 5, 2026
દુનિયા જોતી રહી ગઈ! સંકટ વચ્ચે Q4માં ભારતનો GDP ગ્રોથ રેટ 7.8 ટકા, જુઓ આખા વર્ષનું રિપોર્ટ કાર્ડ | i…

મમતા બેનરજી મોટા ખેલની તૈયારીમાં, યુસુફ પઠાણનું રાજીનામું લઈ ખુદ લોકસભાની ચૂંટણી લડશે | Mamata Baner…

Next Post
દુનિયા જોતી રહી ગઈ! સંકટ વચ્ચે Q4માં ભારતનો GDP ગ્રોથ રેટ 7.8 ટકા, જુઓ આખા વર્ષનું રિપોર્ટ કાર્ડ | i…

દુનિયા જોતી રહી ગઈ! સંકટ વચ્ચે Q4માં ભારતનો GDP ગ્રોથ રેટ 7.8 ટકા, જુઓ આખા વર્ષનું રિપોર્ટ કાર્ડ | i...

હોર્મુઝ સંકટ વચ્ચે ભારતની નવી એનર્જી લાઇફલાઇન! જાણો કેમ બૂસ્ટર સાબિત થઈ શકે છે વેનેઝુએલાનું ઓઇલ | In…

હોર્મુઝ સંકટ વચ્ચે ભારતની નવી એનર્જી લાઇફલાઇન! જાણો કેમ બૂસ્ટર સાબિત થઈ શકે છે વેનેઝુએલાનું ઓઇલ | In...

આહવા સબ જેલમાંથી બે રીઢા કેદીઓ ફરાર, પેટમાં દુખે છેનું બહાનું કાઢી જેલ કર્મીને ધક્કો માર્યો, વ્યવસ્થ…

આહવા સબ જેલમાંથી બે રીઢા કેદીઓ ફરાર, પેટમાં દુખે છેનું બહાનું કાઢી જેલ કર્મીને ધક્કો માર્યો, વ્યવસ્થ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત-અમેરિકા ટ્રેડ ડીલની ગાડી ફરી પાટે ચઢી, સાત કલાક મંત્રણા | India US trade deal back on track tal…

9 months ago
ભારતના ટેક્સટાઈલ પર અમેરિકામાં શૂન્ય ટેરિફની સંભાવના : ગોયલ | Zero tariff likely in US on Indian tex…

4 months ago
હોટલમાં પત્ની અન્ય યુવક સાથે નજરે ચડતા પતિએ માર મારી કાઢી મુકતા ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો | Husband …

મોટી દુર્ઘટના: મોઝામ્બિકમાં બોટ પલટતા 3 ભારતીયોના મોત, પાંચ હજુ ગુમ, પાંચને બચાવાયા | Mozambique boa…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News