gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નાંદોદના તત્કાલીન મામલતદારની ધરપકડ, જમીન કૌભાંડ કરી સરકારને 1.29 કરોડની ખોટ ખવડાવી, 3 દિવસના રિમાન્ડ…

G METRO NEWS by G METRO NEWS
June 5, 2026
in GUJARAT
0 0
0
નાંદોદના તત્કાલીન મામલતદારની ધરપકડ, જમીન કૌભાંડ કરી સરકારને 1.29 કરોડની ખોટ ખવડાવી, 3 દિવસના રિમાન્ડ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Nandod Mamlatdar Rohit Pakhwala Land Scam: જમીનના હક્કપત્રકમાં સરકારી કાયદાઓનું ઉલ્લંઘન કરી આચરવામાં આવેલા કરોડોના કૌભાંડમાં CID ક્રાઇમે કડક વલણ અપનાવ્યું છે. નર્મદા જિલ્લાના નાંદોદ ખાતે અગાઉ મામલતદાર તરીકે ફરજ બજાવી ચૂકેલા રોહિત બાબુલાલ પખાવાલાની ધરપકડ કરવામાં આવી છે, જેમની પર હોદ્દાનો ખોટો ઉપયોગ કરીને ખાનગી તત્વોના ફાયદા માટે સરકારને મોટું આર્થિક નુકસાન પહોંચાડવાનો ગંભીર આરોપ છે. વર્ષ 2008ના સમયગાળા દરમિયાન થયેલા આ ભ્રષ્ટાચારના મામલામાં કાયદાકીય ગાળિયો મજબૂત થતાં જ મહેસૂલ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. ધરપકડ બાદ CID ક્રાઇમની ટીમે આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરી પૂછપરછ માટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરાવ્યા છે.

અંગત હિત માટે દ્વેષપૂર્વક જમીનની નોંધ પ્રમાણિત કરી દીધી

ગુજરાત સી.આઇ.ડી. ક્રાઇમ ગાંધીનગર દ્વારા નાંદોદના તત્કાલીન મામલતદાર રોહિત બાબુલાલ પખાવાલા સામે સરકારે આપેલી સત્તા અને હોદ્દાનો દુરુપયોગ કરવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ અન્ય સહ-આરોપીઓ સાથે મળીને કાયદાકીય પ્રક્રિયાથી વિપરીત જઈને પોતાના અંગત હિત માટે દ્વેષપૂર્વક જમીનની નોંધ પ્રમાણિત કરી દીધી હતી.

શું છે સમગ્ર મામલો?

વર્ષ 2008નો આ સમગ્ર મામલો બખર ગામના સર્વે નંબર-33, 35, 41, 42 ની જમીન સાથે જોડાયેલો છે. આ જમીનની હક્કપત્રક નોંધ નંબર-504 અગાઉ તારીખ 15/06/1999થી રદ કરવામાં આવી હોવા છતાં, આરોપીએ જન્મજાત ખેડૂત ખાતેદાર હોવા બાબતની પૂરતી ચકાસણી કરી ન હતી. સરકારના નિયમો, પરિપત્રો અને કાયદાકીય જોગવાઈઓને નેવે મૂકીને માત્ર એક અરજીના આધારે, બદઈરાદાથી તારીખ 10/12/2008ના રોજ ગેરધોરણે નોંધ નંબર-670 પ્રમાણિત કરી દેવામાં આવી હતી.

સરકારને અંદાજે રૂપિયા 1,29,39,150 રૂપિયાનું નુકસાન

આ ગંભીર ગેરરીતિ અને ગુનાહિત વિશ્વાસઘાતના કારણે સરકારને અંદાજે રૂપિયા 1,29,39,150/- (એક કરોડ ઓગણત્રીસ લાખ ઓગણચાળીસ હજાર એકસો પચાસ)નું મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ સંદર્ભે વડોદરા ઝોન પોલીસ સ્ટેશનમાં તારીખ 04/06/2026ના રોજ આઇ.પી.સી. (IPC) ની કલમ 120(B), 166, 219, 405, 406 અને 409 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. 

આ પણ વાંચો: ગુજરાત એસટી નિગમમાં કંડકટર અને ડ્રાઇવરની 8917 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, 6 જૂનથી ભરાશે ફોર્મ

સધન તપાસ બાદ સી.આઇ.ડી. ક્રાઇમની ટીમે તત્કાલીન મામલતદાર રોહિત બાબુલાલ પખાવાલાને તારીખ 04/06/2026 ના રોજ રાત્રે 23:15 કલાકે ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અને ત્રણ દિવસના રિમાન્ડ પણ કોર્ટ પાસેથી મંજૂર કરાવ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કડકનાથ’ ફિલ્મ સ્ક્રિનિંગ: કર્ણાવતી ક્લબમાં જામ્યો કલાકારો અને ટાફ (TAFF) ગ્રુપના સભ્યોનો અનોખો સંગમ
GUJARAT

કડકનાથ’ ફિલ્મ સ્ક્રિનિંગ: કર્ણાવતી ક્લબમાં જામ્યો કલાકારો અને ટાફ (TAFF) ગ્રુપના સભ્યોનો અનોખો સંગમ

July 22, 2026
બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…
GUJARAT

BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

July 21, 2026
Next Post
વડાપ્રધાન મોદીએ સુરતથી દક્ષિણ ગુજરાતને આપી અનેક ભેટ, રૂ.18,778 કરોડના કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર…

વડાપ્રધાન મોદીએ સુરતથી દક્ષિણ ગુજરાતને આપી અનેક ભેટ, રૂ.18,778 કરોડના કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર...

ગુજરાત એસટી નિગમમાં કંડકટર અને ડ્રાઇવરની 8917 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, 6 જૂનથી ભરાશે ફોર્મ | GSRT…

ગુજરાત એસટી નિગમમાં કંડકટર અને ડ્રાઇવરની 8917 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, 6 જૂનથી ભરાશે ફોર્મ | GSRT...

Explainer: ડિજિટલ ક્રાંતિ વચ્ચે રોકડની અછતનો ખતરો, જાણો દેશભરના ATM કેમ છે મુશ્કેલીમાં | ATM Industr…

Explainer: ડિજિટલ ક્રાંતિ વચ્ચે રોકડની અછતનો ખતરો, જાણો દેશભરના ATM કેમ છે મુશ્કેલીમાં | ATM Industr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવાયાર્ડમાં મોડી રાત્રે કેમિકલ કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ, ગેસનું ગોડાઉન બચાવી લીધું | massive fire b…

નવાયાર્ડમાં મોડી રાત્રે કેમિકલ કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ, ગેસનું ગોડાઉન બચાવી લીધું | massive fire b…

3 months ago
ટ્રકે પદયાત્રિકોનાં જૂથને કચડતાં બે સહોદર સહિત 4નાં મોત | 4 people including two siblings die after …

ટ્રકે પદયાત્રિકોનાં જૂથને કચડતાં બે સહોદર સહિત 4નાં મોત | 4 people including two siblings die after …

7 months ago
પાકિસ્તાને સંભવિત તૂર્કિયે ડ્રોનનો કર્યો ઉપયોગ, ગુપ્ત માહિતી મેળવવાનો પણ હતો ઉદ્દેશ્ય: ભારતીય વિદેશ …

પાકિસ્તાને સંભવિત તૂર્કિયે ડ્રોનનો કર્યો ઉપયોગ, ગુપ્ત માહિતી મેળવવાનો પણ હતો ઉદ્દેશ્ય: ભારતીય વિદેશ …

1 year ago
૨૩ મહિના પછી પણ હરણી બોટ દુર્ઘટનામાં પીડિત પરિવારોને ન્યાય અને વળતર મળવામાં વિલંબ | delay in getting…

૨૩ મહિના પછી પણ હરણી બોટ દુર્ઘટનામાં પીડિત પરિવારોને ન્યાય અને વળતર મળવામાં વિલંબ | delay in getting…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News