gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

શાળામાં પુસ્તકો મોડા પહોંચશે તો પણ શિક્ષણ નહીં અટકે, ઓનલાઈન e-Booksથી ભણાવી શકશે શિક્ષકો | Gujarat S…

G METRO NEWS by G METRO NEWS
June 5, 2026
in GUJARAT
0 0
0
શાળામાં પુસ્તકો મોડા પહોંચશે તો પણ શિક્ષણ નહીં અટકે, ઓનલાઈન e-Booksથી ભણાવી શકશે શિક્ષકો | Gujarat S…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gsbstb Online E-Books: રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ પૂર્વે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પાઠ્યપુસ્તક વિતરણની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત બોર્ડ સંલગ્ન પ્રાથમિકથી લઈને હાયર સેકન્ડરી શાળાઓ સુધીના તમામ માધ્યમોના પાઠ્યપુસ્તકો નિયત સમયમર્યાદામાં વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા માટે વહીવટી તંત્ર દ્વારા માઇક્રો-પ્લાનિંગ કરવામાં આવ્યું છે. નવા સત્રમાં જો પુસ્તકો મોડા પહોંચશે તો પણ શિક્ષણ નહીં અટકે તેવી વ્યવસ્થા સાથે ‘ડિજિટલ પ્લાન-B’ તૈયાર કરવામાં આવ્યો છે.

આંતરરાષ્ટ્રીય અવરોધો છતાં કિંમતો કાબૂમાં

ચાલુ શૈક્ષણિક વર્ષે વિદ્યાર્થીઓના હિતમાં કેટલાક નવા વિષયોનો ઉમેરો કરી પાઠ્યપુસ્તક નિર્માણની પ્રક્રિયા સમયસર શરૂ કરાઈ હતી. જો કે, કેટલીક અનિવાર્ય ન્યાયિક પ્રક્રિયાઓ (કોર્ટ કેસ) તેમજ ઈરાન સહિતના દેશો વચ્ચે સર્જાયેલી વૈશ્વિક યુદ્ધની વિષમ પરિસ્થિતિને કારણે કાગળની આયાતમાં અંદાજે અઢીથી ત્રણ મહિનાનો આકસ્મિક વિલંબ થયો હતો. આમ છતાં, મંડળની ટીમે તમામ આંતરરાષ્ટ્રીય અને કાનૂની અવરોધોને પાર પાડીને દિવસ-રાત પ્રિન્ટિંગની કામગીરી ચાલુ રાખી છે. રાહતની વાત એ છે કે આ તમામ આકસ્મિક વૈશ્વિક પડકારો છતાં પુસ્તકોના ભાવમાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી.

સરકારી શાળાઓમાં વિનામૂલ્યે વિતરણનું આયોજન

મંડળ દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓના તમામ વિદ્યાર્થીઓને આગામી ‘શાળા પ્રવેશોત્સવ’ પૂર્વે જ તમામ પાઠ્યપુસ્તકો તાલુકા કક્ષા સુધી સંપૂર્ણપણે વિનામૂલ્યે મળી રહે તેવું સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ખાનગી અને નોન-ગ્રાન્ટેડ શાળાઓમાં કિંમતવાળા પુસ્તકો વિતરકો સુધી સમયસર પહોંચાડી દેવાયા છે, જે હાલ વિદ્યાર્થીઓને ઉપલબ્ધ થઈ ચૂક્યા છે. તો સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પુસ્તકો ઝડપથી પહોંચાડવા માટે વિવિધ સરકારી એજન્સીઓ ખડેપગે કામ કરી રહી છે.

શિક્ષણ કાર્ય ન અટકે તે માટે ‘ડિજિટલ બેકઅપ’

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના અધ્યક્ષ મનુભાઈ પાવરાએ જણાવ્યું હતું કે, ભૌગોલિક પડકારો કે અંતરિયાળ-રીમોટ વિસ્તારોમાં આકસ્મિક સંજોગોવશાત જો ભૌતિક પુસ્તક પહોંચવામાં સહેજ પણ વિલંબ થાય, તો પણ વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય ક્યાંય અટકે નહીં તે માટે મંડળે અત્યાધુનિક ‘ડિજિટલ બેકઅપ’ની આગોતરી વ્યવસ્થા ઊભી કરી છે.

આ પણ વાંચો: AI ડેવલપમેન્ટ નહીં રોકીએ, તો માણસની જરૂર જ નહીં રહે! Claudeની સ્પિડ જોઈને વિજ્ઞાનીઓ પણ ડરી ગયા!

ઓનલાઈન ઈ-બુક્સ (e-Books) ઉપલબ્ધ:

મંડળની અધિકૃત વેબસાઇટ gsstb.gujarat.gov.in/gsstb/Textbook પર તમામ માધ્યમોના પાઠ્યપુસ્તકો ડિજિટલ સ્વરૂપે (e-Books) અપલોડ કરી દેવામાં આવ્યા છે. શૈક્ષણિક સત્રના પ્રારંભિક તબક્કે શિક્ષકો અને વિદ્યાર્થીઓ કોઈપણ અડચણ વગર વેબસાઇટ પરથી સીધા જ પ્રકરણો ડાઉનલોડ કરીને સંદર્ભ તરીકે તેનો ઉપયોગ કરી બાળકોને ભણાવી શકશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુ ટયુબર પરિણીતાનો અશ્લીલ વીડિયો વાયરલ કર્યા | Pornographic video of a married YouTuber goes viral
GUJARAT

યુ ટયુબર પરિણીતાનો અશ્લીલ વીડિયો વાયરલ કર્યા | Pornographic video of a married YouTuber goes viral

June 5, 2026
સાવલીની શ્રી સરકાર જમીન અને પુત્રને નોકરી અપાવવાના નામે 14 લાખની ઠગાઇ | cheating of rs 14 lakhs on t…

ગુજરાત એસટી નિગમમાં કંડકટર અને ડ્રાઇવરની 8917 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, 6 જૂનથી ભરાશે ફોર્મ | GSRT…

Next Post
સાવલીની શ્રી સરકાર જમીન અને પુત્રને નોકરી અપાવવાના નામે 14 લાખની ઠગાઇ | cheating of rs 14 lakhs on t…

સાવલીની શ્રી સરકાર જમીન અને પુત્રને નોકરી અપાવવાના નામે 14 લાખની ઠગાઇ | cheating of rs 14 lakhs on t...

યુ ટયુબર પરિણીતાનો અશ્લીલ વીડિયો વાયરલ કર્યા | Pornographic video of a married YouTuber goes viral

યુ ટયુબર પરિણીતાનો અશ્લીલ વીડિયો વાયરલ કર્યા | Pornographic video of a married YouTuber goes viral

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત ભાજપનો નવો મંત્ર : પેપર ફોડો, હોદ્દો મેળવો, વધુ એક આરોપીને બક્ષીપંચમાં પદ અપાયું | gujarat bj…

2 months ago
વિવાદો વચ્ચે જજ વર્માની અલ્લાહાબાદ હાઇકોર્ટમાં ટ્રાન્સફર | Judge Verma transferred to Allahabad High…

1 year ago
વિક્રમી પાકનો લાભ તો દૂર ઉલ્ટુ મોંઘવારી, સિંગતેલ 3000ને પાર | The benefits of record crops are far f…

અમદાવાદ: વસ્ત્રાપુર અને ગોતામાં 50થી વધુ PG સીલ, રોષે ભરાયેલા સંચાલકો અને યુવાનો કોર્પોરેશન ઓફિસે સુ…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News