gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સીઆઇડી દ્વારા રાજપીપળાના નાંદોદના તત્કાલીન મામલતદારની ધરપકડ | CID arrests then Mamlatdar of Nandod R…

G METRO NEWS by G METRO NEWS
June 5, 2026
in GUJARAT
0 0
0
સીઆઇડી દ્વારા રાજપીપળાના નાંદોદના તત્કાલીન મામલતદારની ધરપકડ | CID arrests then Mamlatdar of Nandod R…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,જમીનના હક્કપત્રકની નોંધને ગેરકાયદેસર રીતે પ્રમાણિત કરી સરકારને  ૧.૨૯ કરોડથી વધુનું નુકસાન પહોંચાડવાના ગંભીર ગુનામાં નાંદોદના તત્કાલીન મામલતદારની સીઆઇડી દ્વારા ધરપકડ કરી સોમવાર સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.

ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ દ્વારા રાજપીપળાના નાંદોદ તાલુકાના બખર ગામે મંજૂર થયેલી જમીનની એક નોંધ અંગેની ફરિયાદની  તપાસ હાથ ધરવામા આવતા ગંભીર બેદરકારી બહાર આવી હતી.એવા આક્ષેપ હતા  કે,  બખર ગામના સર્વે નં. ૩૩, ૩૫, ૪૧ અને ૪૨ સંબંધિત હક્કપત્રક નોંધ નં. ૫૦૪ તા. ૧૫-૦૬-૧૯૯૯થી રદ થયેલી હોવા છતા જન્મજાત ખેડૂત હોવાના બાબતે પૂરતી ચકાસણી કર્યા વિના અને કાયદાકીય જોગવાઈઓની અવગણના કરીને નોંધ નં. ૬૭૦ તા. ૧૦-૧૨-૨૦૦૮ના રોજ ગેરરીતિપૂર્વક પ્રમાણિત કરવામાં આવી હતી. આ કેસમાં નાંદોદના તત્કાલીન મામલતદાર રોહિત બાબુલાલ પખાવાલા દ્વારા પોતાના હોદ્દાનો દુરૃપયોગ કરી અંગત હિત માટે નોંધ પ્રમાણિત કરી હોવાની દિશામાં પણ  પોલીસ દ્વારા  તપાસ શરૃ કરવામાં આવી છે. 

 તત્કાલીન મામલતદારના આવા કૃત્યથી રાજ્ય સરકારને રૃ. ૧,૨૯,૩૯,૧૫૦નું આથક નુકસાન થયું હોવાનું બહાર  આવ્યું હતું. આ અંગે ગઇકાલે વડોદરા સી.આઇ.ડી. ઝોનમાં ગુનો દાખલ થતા તત્કાલીન મામલતદારની રાત્રે સવા અગિયાર વાગ્યે ધરપકડ કરવામાં આવી હતી.  ગાંધીનગર સીઆઇડી દ્વારા આ કેસમાં અન્ય કોઈ સરકારી અધિકારી અથવા ખાનગી વ્યક્તિની સંડોવણી અંગે પણ તપાસ શરૃ કરવામાં આવી છે. 

સાડા ત્રણ વર્ષ પહેલા કચ્છમાંથી નિવૃત્ત કરી દેવાયા હતા

રાજપીપળા,

આર.બી. પખાવાલાની નાંદોદ ખાતેથી બદલી થયા પછી છેલ્લે તેઓએ કચ્છ  ખાતે ગુડખર અભ્યારણ્યમાં ફરજ બજાવી  હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, તેઓને સામે ત્યાં ચાર્જશીટ દાખલ થઇ હતી. સાડા ત્રણ વર્ષ પહેલા તેઓને નિવૃત્ત કરી દેવાયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાણીધ્રા નજીક રસાયણ યુક્ત કેફી પીણું પીનાર વધુ એક યુવાનનું મોત | Another youth dies after drinking c…
GUJARAT

પાણીધ્રા નજીક રસાયણ યુક્ત કેફી પીણું પીનાર વધુ એક યુવાનનું મોત | Another youth dies after drinking c…

June 6, 2026
મહુવાના લાતીબજાર જુગારની બાજી માંડી બેઠેલી 3 મહિલા સહિત 8 લોકો ઝબ્બે | 8 people including 3 women ar…
GUJARAT

મહુવાના લાતીબજાર જુગારની બાજી માંડી બેઠેલી 3 મહિલા સહિત 8 લોકો ઝબ્બે | 8 people including 3 women ar…

June 6, 2026
વડોદરાની યુવતીની જિંદગી સાથે ચેડાં, કેનેડામાં રહેતા પતિએ અમેરિકાના બિઝનેસ વિઝા હોવાનું કહી લગ્ન કર્ય…
GUJARAT

વડોદરાની યુવતીની જિંદગી સાથે ચેડાં, કેનેડામાં રહેતા પતિએ અમેરિકાના બિઝનેસ વિઝા હોવાનું કહી લગ્ન કર્ય…

June 5, 2026
Next Post
વડોદરા જિલ્લાના સહકારી ક્ષેત્રમાં સરકારની મનમાનીઃ 5 APMCમાંથી માત્ર ડભોઇની ચૂંટણી કરી | Out of 5 APM…

વડોદરા જિલ્લાના સહકારી ક્ષેત્રમાં સરકારની મનમાનીઃ 5 APMCમાંથી માત્ર ડભોઇની ચૂંટણી કરી | Out of 5 APM...

ધો.૯ થી ૧૨ના પાઠય પુસ્તકો વિતરણ માટે ગ્રાન્ટેડ સ્કૂલોમાં હજી પહોંચ્યા નથી | textbooks of gujarat boa…

ધો.૯ થી ૧૨ના પાઠય પુસ્તકો વિતરણ માટે ગ્રાન્ટેડ સ્કૂલોમાં હજી પહોંચ્યા નથી | textbooks of gujarat boa...

૭૧ મોબાઇલ ફોન સાથે નેપાળી યુવક સહિત બે ઝડપાયા | Two arrested including a Nepali youth with 71 mobile…

૭૧ મોબાઇલ ફોન સાથે નેપાળી યુવક સહિત બે ઝડપાયા | Two arrested including a Nepali youth with 71 mobile...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગાંધીનગર: PM મોદીએ કર્યું ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ, કહ્યું- અશાંતિની આગમાં દાઝી રહેલા વ…

ગાંધીનગર: PM મોદીએ કર્યું ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ, કહ્યું- અશાંતિની આગમાં દાઝી રહેલા વ…

2 months ago
જયપુરમાં કાર-ટ્રેલર વચ્ચે ભયંકર અકસ્માત, ખાટૂ શ્યામના દર્શને જતાં એક જ પરિવારના 5નાં મોત | /five peo…

જયપુરમાં કાર-ટ્રેલર વચ્ચે ભયંકર અકસ્માત, ખાટૂ શ્યામના દર્શને જતાં એક જ પરિવારના 5નાં મોત | /five peo…

1 year ago
મુસાફરો આનંદો… રેલવેએ અમદાવાદ-મુંબઈ વંદે ભારત અને ઓખા-બાંદ્રા સ્પેશિયલ ટ્રેન માટે કરી મોટી જાહેરાત…

મુસાફરો આનંદો… રેલવેએ અમદાવાદ-મુંબઈ વંદે ભારત અને ઓખા-બાંદ્રા સ્પેશિયલ ટ્રેન માટે કરી મોટી જાહેરાત…

4 months ago
LPG vs PNG: રસોઈ માટે કયું ઈંધણ સુરક્ષિત? જાણો સિલિન્ડર અને પાઈપલાઈન ગેસ વચ્ચેનો તફાવત | LPG vs PNG …

LPG vs PNG: રસોઈ માટે કયું ઈંધણ સુરક્ષિત? જાણો સિલિન્ડર અને પાઈપલાઈન ગેસ વચ્ચેનો તફાવત | LPG vs PNG …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News