gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતનો યુવા કોઈની કઠપૂતળી નહીં બને…, કોકરોચ જનતા પાર્ટી’પર ભાજપ પ્રમુખ નિતિન નબીનનો પ્રહાર | bjp p…

G METRO NEWS by G METRO NEWS
June 6, 2026
in INDIA
0 0
0
ભારતનો યુવા કોઈની કઠપૂતળી નહીં બને…, કોકરોચ જનતા પાર્ટી’પર ભાજપ પ્રમુખ નિતિન નબીનનો પ્રહાર | bjp p…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Nitin Nabin slams Cockroach Janta Party: દિલ્હીના જંતર-મંતર પર ‘કોકરોચ જનતા પાર્ટી’ના પ્રદર્શન અને તેને મળેલા વિપક્ષી સમર્થન બાદ હવે ભારતીય જનતા પાર્ટીએ જવાબ આપ્યો છે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નિતિન નબીને શનિવારે આક્ષેપ કર્યો છે કે કેટલીક અદ્રશ્ય તાકાતો દેશના યુવાનોને ‘નકારાત્મક રાજનીતિ’ તરફ ધકેલવાનો પ્રયાસ કરી રહી છે. ભારતના યુવાનો દેશના નવનિર્માણમાં અને પોતાના ભવિષ્યને સુરક્ષિત કરવામાં વિશ્વાસ રાખે છે, તેઓ કોઈના હાથની કઠપૂતળી બનશે નહીં.

કોકરોચ જનતા પાર્ટીનું નામ લીધા વિના પ્રહાર

ઝારખંડના રાંચીમાં કાર્યક્રમને સંબોધિત કરતી વખતે નિતિન નબીને જણાવ્યું હતું કે, કેટલાક લોકો વિદેશમાં બેસીને એવું વિચારે છે કે તેઓ ભારતના યુવાનોને ખોટી દિશામાં દોરી શકે છે. જોકે તેમણે પોતાના ભાષણમાં કોઈનું નામ લીધું ન હતું, પરંતુ તેમનું આ નિવેદન સીધું જ ‘કોકરોચ જનતા પાર્ટી’ના સ્થાપક અભિજીત દીપકેના સંદર્ભમાં જોવામાં આવી રહ્યું છે.

યુવાનો હંમેશા સકારાત્મક રાજકારણ જ પસંદ કરશે: નિતિન નબીન

નિતિન નબીને કહ્યું હતું કે, આજનો યુવાન ઇનોવેશન રાષ્ટ્ર નિર્માણની પ્રગતિશીલ વિચારસરણી સાથે આગળ વધી રહ્યો છે. દેશમાં અત્યારે કાર્યરત આશરે 2 લાખ જેટલા સ્ટાર્ટઅપ્સ ભારતીય યુવાનોની સખત મહેનત અને અદભુત પ્રતિભાનું જ પરિણામ છે. ભારત આજે ગ્લોબલ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું મુખ્ય કેન્દ્ર બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. 

નિતિન નબીને વધુમાં કહ્યું હતું કે લોકશાહીમાં વિરોધ પ્રદર્શન કરવાનો દરેકને અધિકાર છે, પરંતુ તે લોકતાંત્રિક મર્યાદાઓની અંદર જ હોવો જોઈએ. જે લોકો યુવાનોને સિસ્ટમ વિરોધી રાજનીતિ તરફ ધકેલવા માંગે છે, તેમણે સમજી લેવું જોઈએ કે ભારતનો યુવા હંમેશાં માત્ર સકારાત્મક રાજનીતિની જ પસંદગી કરશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

NEET રી-એક્ઝામ પહેલાં જ પેપર લીકના દાવા પર NTAનો જવાબ, વિદ્યાર્થી-વાલીઓને ખાસ અપીલ | NEET UG 2026 Re…
INDIA

NEET રી-એક્ઝામ પહેલાં જ પેપર લીકના દાવા પર NTAનો જવાબ, વિદ્યાર્થી-વાલીઓને ખાસ અપીલ | NEET UG 2026 Re…

June 6, 2026
દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન : અખિલેશ યાદવ, ઠાકરે અને કેજરીવાલે કેન્દ્ર સામે ખોલ્યો મોરચો …

TMCમાં બળવા બાદ મમતા બેનર્જીની ભૂલ સુધારણા! ‘ભાઈપો’નું કદ વેતરી નાંખ્યું; સંગઠનમાં પણ ફેરબદલ | mamat…

Next Post
દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન : અખિલેશ યાદવ, ઠાકરે અને કેજરીવાલે કેન્દ્ર સામે ખોલ્યો મોરચો …

દિલ્હીમાં કોકરોચ જનતા પાર્ટીનું આંદોલન : અખિલેશ યાદવ, ઠાકરે અને કેજરીવાલે કેન્દ્ર સામે ખોલ્યો મોરચો ...

NEET રી-એક્ઝામ પહેલાં જ પેપર લીકના દાવા પર NTAનો જવાબ, વિદ્યાર્થી-વાલીઓને ખાસ અપીલ | NEET UG 2026 Re…

NEET રી-એક્ઝામ પહેલાં જ પેપર લીકના દાવા પર NTAનો જવાબ, વિદ્યાર્થી-વાલીઓને ખાસ અપીલ | NEET UG 2026 Re...

મોગલવાડામાં ગેરકાયદે પાણીના કનેક્શન દૂર કરાતા રહીશોનો વિરોધ | Residents protest against removal of i…

મોગલવાડામાં ગેરકાયદે પાણીના કનેક્શન દૂર કરાતા રહીશોનો વિરોધ | Residents protest against removal of i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO : MPમાં દારૂડિયા સ્કૂલ વાન ડ્રાઈવરે ભયાનક અકસ્માત સર્જ્યો, 2 કાર, 20 બાઈકોને અડફેડે લીધી, અનેક…

8 months ago
પ્રયાગરાજથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, 8 લોકોના કરૂણ મોત, કૌશાંબી નજીક બની દુર્ઘટના |…

2 months ago
ભાજપના દિગ્ગજ નેતાએ રિતેશ દેશમુખની માંગી માફી, પિતા અંગે ટિપ્પણી પર થયો હતો વિવાદ | National News Ma…

5 months ago
રિફાઇનરીઓને રાંધણ ગેસનું ઉત્પાદન વધારવા સરકારનો આદેશ : એસ્મા લાગુ | Government orders refineries to …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News