gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં મર્ડર મિસ્ટ્રી પાછળ નીકળ્યું ₹60 લાખનું નકલી નોટોનું કૌભાંડ! વટવા પોલીસે કર્યો પર્દાફાશ |…

G METRO NEWS by G METRO NEWS
June 6, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદમાં મર્ડર મિસ્ટ્રી પાછળ નીકળ્યું ₹60 લાખનું નકલી નોટોનું કૌભાંડ! વટવા પોલીસે કર્યો પર્દાફાશ |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Crime: અમદાવાદના વટવા વિસ્તારમાં પોલીસે એક સનસનાટીભર્યા ઓપરેશન હાથ ધરીને મોટા પાયે ચાલી રહેલા નકલી ચલણી નોટોના રેકેટનો પર્દાફાશ કર્યો છે. ચોંકાવનારી વાત એ છે કે, આ આખા કૌભાંડનો પર્દાફાશ તાજેતરમાં થયેલી ઇમરાન સિંઘા નામના યુવકની હત્યાની તપાસ દરમિયાન થયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક અને તેના હત્યારાઓએ ભેગા મળીને વટવાના એક મકાનમાં ₹60 લાખની નકલી નોટો છાપી હતી. ઇમરાનની હત્યા કર્યા બાદ આરોપીઓ ₹30 લાખની નકલી નોટો અને નોટો છાપવાની સામગ્રી લઈને નાસી ગયા હતા. વટવા પોલીસે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં દરોડા પાડીને આ ગુનામાં સામેલ 6 આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને તેમની પાસેથી ₹28.94 લાખની નકલી નોટો કબજે કરી છે.

મૃતક ઇમરાન જ હતો આ ગુનાહિત કાવતરાનો મુખ્ય સૂત્રધાર

ઝોન 8 લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) અને વટવા પોલીસે તાજેતરમાં વટવા વિસ્તારમાં આવેલા ‘સતેજ હોમ્સ’ ખાતે થયેલી ઇમરાન સિંઘાની હત્યાનો ભેદ ઉકેલવા માટે તપાસ તેજ કરી હતી. આ કેસની કડીઓ જોડતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી જ્યારે ખબર પડી કે આ સમગ્ર નકલી નોટોના રેકેટનો માસ્ટરમાઇન્ડ ખુદ મૃતક ઇમરાન જ હતો.

ભાડાનું મકાન અને હાઈટેક સાધનો: મુખ્ય સૂત્રધાર ઇમરાન સિંઘાએ આ વર્ષે માર્ચ મહિનાથી વટવાના ‘સતેજ હોમ્સ’માં એક મકાન ભાડે રાખ્યું હતું. આ બંધ મકાનની અંદર કમ્પ્યુટર, કલર પ્રિન્ટર અને અન્ય હાઈટેક ડિજિટલ સાધનો વસાવીને ₹500ની નકલી નોટો છાપવાનું આખું કારખાનું શરૂ કરવામાં આવ્યું હતું.

₹60 લાખનું પ્રિન્ટિંગ: આરોપીઓએ આ હાઈટેક સેટઅપની મદદથી અત્યાર સુધીમાં આશરે ₹60 લાખની નકલી નોટો છાપી હોવાના પાકા પુરાવા પોલીસને હાથ લાગ્યા છે.

યુપી-રાજસ્થાનમાં દરોડા અને 6ની ધરપકડ

વટવા ખાતે પૈસાની લેતીદેતી અથવા નકલી નોટોની વહેંચણીના વિવાદમાં સાથીદારોએ જ ભેગા મળીને ઇમરાનની હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ આરોપીઓ મકાનમાંથી આશરે ₹30 લાખની નકલી નોટો અને નોટો છાપવા માટે વપરાતી સામગ્રી, કાગળ વગેરે લઈને ઉત્તર પ્રદેશ ભાગી ગયા હતા અને ત્યાં આ સામગ્રી છુપાવી દીધી હતી.

ટેકનિકલ સર્વેલન્સ તેમજ લોકેશન ટ્રેકિંગના આધારે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના અલગ-અલગ ઠેકાણાઓ પર દરોડા બાદ પોલીસે હત્યામાં સામેલ અને નકલી નોટોના કાળા કારોબાર સાથે જોડાયેલા તમામ 6 આરોપીઓને દબોચી લીધા હતા. હાલમાં પોલીસ આ ગેંગના અન્ય તાર ક્યાં-ક્યાં જોડાયેલા છે અને માર્કેટમાં આ લોકોએ કેટલી નોટો વટાવી દીધી છે, તે દિશામાં વધુ તપાસ ચલાવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શૈક્ષણિક વર્ષ શરુ થવાની તૈયારી પણ સ્કૂલોમાં જ્ઞાાન સહાયકોની નિમણૂક થઈ નથી | gyan sahayak appointment…
GUJARAT

શૈક્ષણિક વર્ષ શરુ થવાની તૈયારી પણ સ્કૂલોમાં જ્ઞાાન સહાયકોની નિમણૂક થઈ નથી | gyan sahayak appointment…

June 6, 2026
વાઘોડિયારોડના મકાનમાંથી સાડા છ તોલાના દાગીનાની ચોરી
GUJARAT

વાઘોડિયારોડના મકાનમાંથી સાડા છ તોલાના દાગીનાની ચોરી

June 6, 2026
સરકારના પરિપત્રની ઐસી કી તૈસી..સંખ્યાબંધ ખાનગી સ્કૂલોમાં પુસ્તકોનું વેચાણ | private schools in vaoda…
GUJARAT

સરકારના પરિપત્રની ઐસી કી તૈસી..સંખ્યાબંધ ખાનગી સ્કૂલોમાં પુસ્તકોનું વેચાણ | private schools in vaoda…

June 6, 2026
Next Post
જાફરાબાદ કોસ્ટલ બેલ્ટમાં ફિશિંગ વેકેશન: ચોમાસા પહેલાં દરિયા કિનારે 700 જેટલી બોટોના સમારકામની કામગીર…

જાફરાબાદ કોસ્ટલ બેલ્ટમાં ફિશિંગ વેકેશન: ચોમાસા પહેલાં દરિયા કિનારે 700 જેટલી બોટોના સમારકામની કામગીર...

અંબાજીમાં તળાવમાં નહાવા પડેલા બે સગા ભાઈઓ સહિત 3 બાળકોના કરુણ મોત, કોન્ટ્રાક્ટર પર ગંભીર આરોપ | amba…

અંબાજીમાં તળાવમાં નહાવા પડેલા બે સગા ભાઈઓ સહિત 3 બાળકોના કરુણ મોત, કોન્ટ્રાક્ટર પર ગંભીર આરોપ | amba...

મોદી સરકાર સામે કોંગ્રેસનું હલ્લાબોલ: દેશભરમાં જનઆંદોલનનું એલાન, 20 જુલાઈએ જંતર-મંતરમાં દેખાવ | cong…

મોદી સરકાર સામે કોંગ્રેસનું હલ્લાબોલ: દેશભરમાં જનઆંદોલનનું એલાન, 20 જુલાઈએ જંતર-મંતરમાં દેખાવ | cong...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સેપ્ટિક ટેન્કની સફાઈ વખતે ઝેરી ગેસની અસરથી સાળા-બનેવીનાં મોત | Brother in law dies due to toxic gas …

સેપ્ટિક ટેન્કની સફાઈ વખતે ઝેરી ગેસની અસરથી સાળા-બનેવીનાં મોત | Brother in law dies due to toxic gas …

1 year ago
વટવા વિસ્તારમાં ૨૮૫ આવાસમાં ગેરકાયદે વસવાટ, હાઉસીંગ કમિટીને ગેરમાર્ગે દોરી અધિકારીએ નોટિસ અપાઈ હોવાન…

વટવા વિસ્તારમાં ૨૮૫ આવાસમાં ગેરકાયદે વસવાટ, હાઉસીંગ કમિટીને ગેરમાર્ગે દોરી અધિકારીએ નોટિસ અપાઈ હોવાન…

7 months ago
ખાદ્ય ચીજોના ભાવોમાં ઘટાડો નોંધાતા રિટેલ મોંઘવારી છ વર્ષના તળિયે, એપ્રિલમાં ફુગાવો 3.16 ટકા | pril 2…

ખાદ્ય ચીજોના ભાવોમાં ઘટાડો નોંધાતા રિટેલ મોંઘવારી છ વર્ષના તળિયે, એપ્રિલમાં ફુગાવો 3.16 ટકા | pril 2…

1 year ago
ટેરિફ એન્ડ ટાઇઝ : ભારત રશિયા પર તેલ અને સંરક્ષણ ક્ષેત્રે વધુ આધારિત છે | Tariffs and Ties: India is …

ટેરિફ એન્ડ ટાઇઝ : ભારત રશિયા પર તેલ અને સંરક્ષણ ક્ષેત્રે વધુ આધારિત છે | Tariffs and Ties: India is …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News