gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચોમાસામાં અંડરપાસમાંથી પસાર થતા મૃત્યુ થાય તો જવાબદારી તમારી, AMCએ હાથ ખંખેર્યા | Ahmedabad Underpas…

G METRO NEWS by G METRO NEWS
June 8, 2026
in GUJARAT
0 0
0
ચોમાસામાં અંડરપાસમાંથી પસાર થતા મૃત્યુ થાય તો જવાબદારી તમારી, AMCએ હાથ ખંખેર્યા | Ahmedabad Underpas…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Underpass Flooding: ચોમાસા દરમિયાન અમદાવાદમાં આવેલા તમામ 25 અંડરબ્રિજમાં પાણી ભરાશે અને ત્યાંથી પસાર થતાં કોઈ નાગરિક અકસ્માતનો ભોગ બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નહીં પણ નાગરિકની પોતાની રહેશે તેવું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરાયું છે.

અકસ્માત કે જાનહાનિ પર AMCના હાથ ઊંચા

ચોમાસા દરમિયાન 1-2 ઇંચ જેટલો સામાન્ય વરસાદ પડે તો પણ અનેક અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ જાય છે. હવે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા એવા 25 અંડરપાસની યાદી જાહેર કરવામાં આવી છે, જે ચોમાસા દરમિયાન પાણી ભરાવવાથી મોતનો કૂવો સમાન બની શકે છે. આ સાથે તેમણે ઉમેર્યું છે કે અંદરના કાદવ-કિચડની સફાઈ બાકી હોય તે દરમિયાન, ગેટ બંધ હોય ત્યારે આ અંડરપાસનો ઉપયોગ કરવો નહીં તેવી કડક ચેતવણી આપવામાં આવે છે.

ચેતવણી અવગણશો તો જોખમ તમારું

આ ચેતવણી છતાં વાહનચાલક, રાહદારી અંડરપાસનો ઉપયોગ કરશે અને જેના કારણે જો કોઈ અકસ્માત સર્જાશે કે જાનહાનિ થશે તો તેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કોઈપણ પ્રકારની જવાબદારી રહેશે નહીં. આવી પરિસ્થિતિમાં અંડરપાસના રસ્તાને બદલે તેની આજુબાજુમાં આવેલા વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવામાં આવે.

ખરાબ રસ્તા અને ખાડાઓની ચિંતા

અમદાવાદ હવે કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવા જઈ રહ્યું છે ત્યારે પાણી ભરાય નહીં, રસ્તામાં ખાડા પડે નહીં તેની તકેદારી વધારે રાખવી જોઈએ. જેના સ્થાને કોર્પોરેશન પોતાના પર દોષનો ટોપલો ઢોળાય તો છટકબારી કેવી રીતે શોધવી તેની મથામણમાં અત્યારથી જ છે.

આ પણ વાંચો: નલ સે જલ કૌભાંડ: લુણાવાડા પાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપ નેતા મનહર પટેલની ધરપકડ

ચોમાસા દરમિયાન કયા અંડરપાસ જોખમી પુરવાર થઈ શકે છે?

સ્ટેડિયમ અંડરપાસ, ઉસ્માનપુરા અંડરપાસ, અખબારનગર અંડરપાસ, નિર્ણયનગર અંડરપાસ, મણિનગર (દક્ષિણી) અંડરપાસ, પરિમલ અંડરપાસ, કુબેરનગર અંડરપાસ, મીઠાખળી અંડરપાસ, જી.એસ.ટી. અંડરપાસ, કાળીગામ ડેમુ અંડરપાસ, આર.વી.એન.એલ. -રેલવે દ્વારા અમદાવાદ-બોટાદ તથા ખોડિયાર રેલવે લાઇન પર તૈયાર કરાયેલા અંડરપાસ, લેવલ ક્રોસિંગ-1સી અંડરપાસ (સિલ્વર સ્ટાર ચાર રસ્તા પાસે), લેવલ ક્રોસિંગ-02 અંડરપાસ (ચેનપુર લેક પાસે), લેવલ ક્રોસિંગ-03 અંડરપાસ (ચાંદલોડિયા લેક પાસે), લેવલ ક્રોસિંગ-06 અંડરપાસ (અગિયારસી માતા મંદિર પાસે, વાડજ), લેવલ ક્રોસિંગ-20 અંડરપાસ (મકરબા ક્રોસિંગ પાસે), લેવલ ક્રોસિંગ-26 અંડરપાસ (ગીન્ની લેક, મકરબા), એલ.સી. 241 અંડરપાસ (ઉમા ભવાની), લેવલ ક્રોસિંગ-242 અંડરપાસ (આઇ.ઓ.સી. રોડ, ચાંદખેડા), કાળીગામ ગરનાળા, લેવલ ક્રોસિંગ-243 (સાબરમતી ડી કેબિન), જલારામ અંડરપાસ (પાલડી).

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગર શહેર અને જિલ્લામાં 35 દિવસના વેકેશન બાદ તમામ શાળાઓમાં ફરી ગુંજી વિદ્યાર્થીઓની કિલકારીઓ | Afte…
GUJARAT

જામનગર શહેર અને જિલ્લામાં 35 દિવસના વેકેશન બાદ તમામ શાળાઓમાં ફરી ગુંજી વિદ્યાર્થીઓની કિલકારીઓ | Afte…

June 8, 2026
જામનગર નજીક સિક્કામાં ટીપીએસ કંપનીના ટેન્ડરમાં બનાવટી અનુભવ પ્રમાણપત્રનો આક્ષેપ : કોન્ટ્રાક્ટર સામે …
GUJARAT

જામનગર નજીક સિક્કામાં ટીપીએસ કંપનીના ટેન્ડરમાં બનાવટી અનુભવ પ્રમાણપત્રનો આક્ષેપ : કોન્ટ્રાક્ટર સામે …

June 8, 2026
જામનગરના બેડી વિસ્તારમાં પારિવારિક ઝઘડામાં યુવક સામે ગુનો નોંધાયો : સાવકા પિતાને મુઠ વડે હુમલો કરી ઇ…
GUJARAT

જામનગરના બેડી વિસ્તારમાં પારિવારિક ઝઘડામાં યુવક સામે ગુનો નોંધાયો : સાવકા પિતાને મુઠ વડે હુમલો કરી ઇ…

June 8, 2026
Next Post
નલ સે જલ કૌભાંડ: લુણાવાડા પાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપ નેતા મનહર પટેલની ધરપકડ | Former Lunawada Ci…

નલ સે જલ કૌભાંડ: લુણાવાડા પાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપ નેતા મનહર પટેલની ધરપકડ | Former Lunawada Ci...

ફેશન વીક 2026 સીઝન 3.0ના ભવ્ય આયોજન સાથે.. ભારતના ફેશન જગતનું ધ્યાન મેગા સીટી અમદાવાદ તરફ અકર્ષાયું.

ફેશન વીક 2026 સીઝન 3.0ના ભવ્ય આયોજન સાથે.. ભારતના ફેશન જગતનું ધ્યાન મેગા સીટી અમદાવાદ તરફ અકર્ષાયું.

‘મમતા બેનરજી અને કેજરીવાલે I.N.D.I.A ગઠબંધનનો સત્યાનાશ કર્યો…’, દિગ્ગજ નેતાનો દાવો | Why Nitish Ku…

'મમતા બેનરજી અને કેજરીવાલે I.N.D.I.A ગઠબંધનનો સત્યાનાશ કર્યો...', દિગ્ગજ નેતાનો દાવો | Why Nitish Ku...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિહાર રાજ્યમાંથી નશીલા પદાર્થ ગાંજાના જથ્થાને જામનગરમાં ઘુસાડવાનું ષડયંત્ર એસ.ઓ.જી.ની ટુકડીએ પકડી પા…

બિહાર રાજ્યમાંથી નશીલા પદાર્થ ગાંજાના જથ્થાને જામનગરમાં ઘુસાડવાનું ષડયંત્ર એસ.ઓ.જી.ની ટુકડીએ પકડી પા…

5 months ago
સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ ચૂટણી પંચ સામે બે લાખનો દંડ ફટકાર્યો | Supreme Court imposes fine of Rs 2 l…

સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ ચૂટણી પંચ સામે બે લાખનો દંડ ફટકાર્યો | Supreme Court imposes fine of Rs 2 l…

8 months ago
કર્ણાટકમાં કરુણાંતિકા, ટ્રક અને બસ વચ્ચે ભીષણ ટક્કર; 17 લોકો જીવતા બળીને ખાખ | 17 Feared Dead in Fie…

કર્ણાટકમાં કરુણાંતિકા, ટ્રક અને બસ વચ્ચે ભીષણ ટક્કર; 17 લોકો જીવતા બળીને ખાખ | 17 Feared Dead in Fie…

6 months ago
ગીરમાં મંજૂરી વગર ધમધમતા 10થી વધુ રિસોર્ટ અને ફાર્મહાઉસ સીલ, હાઈકોર્ટના આદેશ બાદ કાર્યવાહી | Gujarat…

ગીરમાં મંજૂરી વગર ધમધમતા 10થી વધુ રિસોર્ટ અને ફાર્મહાઉસ સીલ, હાઈકોર્ટના આદેશ બાદ કાર્યવાહી | Gujarat…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News