gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના બેડી વિસ્તારમાં પારિવારિક ઝઘડામાં યુવક સામે ગુનો નોંધાયો : સાવકા પિતાને મુઠ વડે હુમલો કરી ઇ…

G METRO NEWS by G METRO NEWS
June 8, 2026
in GUJARAT
0 0
0
જામનગરના બેડી વિસ્તારમાં પારિવારિક ઝઘડામાં યુવક સામે ગુનો નોંધાયો : સાવકા પિતાને મુઠ વડે હુમલો કરી ઇ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Crime : જામનગરના બેડી વિસ્તારમાં પારિવારિક ઝઘડાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. ફરિયાદ મુજબ પરિવારના એક સભ્યને મોડા ઘરે આવવા બાબતે ઠપકો આપતાં થયેલા મનદુઃખના કારણે નૌસાદ કાસમ સચડા નામના યુવકે પોતાના સાવકા પિતા કાસમભાઈ સુલેમાનભાઈ સચડા સાથે ઝઘડો કર્યો હતો.

આરોપ છે કે નૌસાદે પારીવારીક કારણોસર ઝગડો કરી ફરિયાદી કાસમભાઈ ઉપર મુઠ વડે હુમલો કરી ડાબા કાન ઉપર ઇજા પહોંચાડી હતી, જેના કારણે ટાંકા લેવા પડ્યા હતા. સાથે જ જાહેરનામાનો ભંગ પણ કરવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

બેડી મરીન પોલીસ સ્ટેશને ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 118(1) તથા જી.પી. એક્ટ કલમ 135(1) મુજબ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ નથી ત્યારે આજથી શૈક્ષણિક સત્ર શરૂ | Academic session begins today when textbooks…
GUJARAT

પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ નથી ત્યારે આજથી શૈક્ષણિક સત્ર શરૂ | Academic session begins today when textbooks…

June 8, 2026
ગુજરાતના નવા DGP જી.એસ. મલિકે આજે ચાર્જ સંભાળ્યો, પોલીસ ભવનમાં અપાયું ‘ગાર્ડ ઓફ ઓનર’ | G S Malik Ass…

કેનેડાના PR અપાવવા માટે છાણીના વિઝા કન્સલ્ટન્ટે ખંભાતના ચોકસી પાસે 12.57 લાખ પડાવી લીધા | visa consu…

Next Post
જામનગર નજીક સિક્કામાં ટીપીએસ કંપનીના ટેન્ડરમાં બનાવટી અનુભવ પ્રમાણપત્રનો આક્ષેપ : કોન્ટ્રાક્ટર સામે …

જામનગર નજીક સિક્કામાં ટીપીએસ કંપનીના ટેન્ડરમાં બનાવટી અનુભવ પ્રમાણપત્રનો આક્ષેપ : કોન્ટ્રાક્ટર સામે ...

જામનગર શહેર અને જિલ્લામાં 35 દિવસના વેકેશન બાદ તમામ શાળાઓમાં ફરી ગુંજી વિદ્યાર્થીઓની કિલકારીઓ | Afte…

જામનગર શહેર અને જિલ્લામાં 35 દિવસના વેકેશન બાદ તમામ શાળાઓમાં ફરી ગુંજી વિદ્યાર્થીઓની કિલકારીઓ | Afte...

જામનગરના પોલીસ હેડ ક્વાર્ટરમાં સ્વસ્થ ભારતના સંદેશ સાથે ‘સન્ડે ઓન સાઇકલ’ રેલી યોજાઈ | ‘Sunday on Cyc…

જામનગરના પોલીસ હેડ ક્વાર્ટરમાં સ્વસ્થ ભારતના સંદેશ સાથે ‘સન્ડે ઓન સાઇકલ’ રેલી યોજાઈ | 'Sunday on Cyc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આણંદ તાલુકાની ચિખોદરા ગામની હાઇસ્કુલના બહુપ્રતિભાશાળી શિક્ષક શ્રી મુકેશકુમાર મહિડાને રાજ્યકક્ષાના શ્…

9 months ago
જેસરના સનાળા પાસે સર્જાયેલા અકસ્માતમાં બે લોકોના મોત | Two people died in an accident near Sanala Je…

4 months ago
ફરી પલટશે રાજ ઠાકરે? ઉદ્ધવ ઠાકરેના સૌથી મોટા હરીફને જ ગળે લગાવવાની તૈયારી | maharashtra news raj tha…

5 months ago
આઇપીએસના વહીવટદાર સાથે મળી દિર્ઘાયુ વ્યાસે કરોડો રૂપિયા ખંખેર્યા! | Dirghayu vyas has operated crime…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News