gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

શુભેન્દુ સરકારનો મોટો નિર્ણય : પશ્ચિમ બંગાળમાં CBIને તપાસની મળી ખુલ્લી છૂટ | West Bengal Government …

G METRO NEWS by G METRO NEWS
June 8, 2026
in INDIA
0 0
0
શુભેન્દુ સરકારનો મોટો નિર્ણય : પશ્ચિમ બંગાળમાં CBIને તપાસની મળી ખુલ્લી છૂટ | West Bengal Government …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Suvendu Government CBI Decision : પશ્ચિમ બંગાળ સરકારે એક મોટો વહીવટી નિર્ણય લેતા રાજ્યમાં સીબીઆઈ (CBI)ને તપાસ કરવા માટેની સંપૂર્ણ છૂટ આપી દીધી છે. હોમ એન્ડ હિલ અફેર્સ વિભાગ (ગૃહ મંત્રાલય) તરફથી 08 જૂન 2026ના રોજ જાહેર કરવામાં આવેલા સત્તાવાર નોટિફિકેશન અનુસાર, દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ (DSPE) એક્ટ, 1946 હેઠળ CBIને રાજ્યમાં કેન્દ્રીય કર્મચારીઓ, કેન્દ્રીય જાહેર ક્ષેત્રના ઉપક્રમો (PSU)ના કર્મચારીઓ અને તેમનાથી જોડાયેલા મામલાઓની તપાસ કરવાની સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે.

આ નોટિફિકેશનનો સીધો અર્થ એ છે કે, પશ્ચિમ બંગાળ સરકારે CBIને રાજ્યમાં અમુક ચોક્કસ કેસોની તપાસ કરવા માટે ફરીથી સામાન્ય સંમતિ (General Consent) આપી દીધી છે. જો કે, આ છૂટછાટ સંપૂર્ણપણે બિનશરતી નથી અને તેમાં કેટલીક મર્યાદાઓ રાખવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉના વર્ષોમાં પશ્ચિમ બંગાળમાં સીબીઆઈની એન્ટ્રી પર પ્રતિબંધ જેવી સ્થિતિ હતી અને દરેક તપાસ માટે રાજ્ય સરકારની અલગથી પરવાનગી લેવી પડતી હતી. પરંતુ રાજ્યમાં નવી સરકાર (શુભેન્દુ સરકાર)ના આવ્યા બાદ કેન્દ્રીય એજન્સીઓ સાથેના સંબંધો અને નીતિઓમાં આ મોટો બદલાવ જોવા મળ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
મોબાઇલ જપ્ત, ઇન્ટરનેટ પર પ્રતિબંધ: NEET પેપર લીક રોકવા પેપર સેટર્સ અને ટ્રાન્સલેટર્સ ‘લોકડાઉનમાં’ | …

મોબાઇલ જપ્ત, ઇન્ટરનેટ પર પ્રતિબંધ: NEET પેપર લીક રોકવા પેપર સેટર્સ અને ટ્રાન્સલેટર્સ 'લોકડાઉનમાં' | ...

અમે થોડી જવાબ આપતાં રહીશું…’, રામમંદિરના કરોડો રૂપિયા ગાયબ થવાના અખિલેશના આરોપ પર પંકજ ચૌધરીની ટિપ…

અમે થોડી જવાબ આપતાં રહીશું...', રામમંદિરના કરોડો રૂપિયા ગાયબ થવાના અખિલેશના આરોપ પર પંકજ ચૌધરીની ટિપ...

તૃણમૂલ કોંગ્રેસના નેતાને જૂતાની માળા પહેરાવી, દોરડા વડે બાંધી દીધો, મમતાના દિલ્હી જતાં જ બની ઘટના | …

તૃણમૂલ કોંગ્રેસના નેતાને જૂતાની માળા પહેરાવી, દોરડા વડે બાંધી દીધો, મમતાના દિલ્હી જતાં જ બની ઘટના | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહેસાણામાં 2 દિવસમાં 6ના કમકમાટીભર્યા મોત, માતા-પુત્રી અને દોહિત્રીએ કેનાલમાં ઝંપલાવ્યું, 3 બાળકો ટ્…

2 months ago
‘બંગાળ ચૂંટણીના કારણે વંદે માતરમ્ પર સંસદમાં ચર્ચા થઈ…’, પ્રિયંકા ગાંધીના સરકાર પર પ્રહાર | ‘Why A…

8 months ago
વડોદરા કોર્પોરેશનની કચેરી પાછળ જ પાર્કિંગ અને દબાણ મુદ્દે વેપારીઓ વચ્ચે મારામારી | Fight between tra…

1 year ago
અમરેલી: બાબરાના ઈંગોરાળા ગામે કૂવામાંથી યુવતીનો મૃતદેહ મળ્યો, પોલીસે તપાસ આદરી | Young woman body fo…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News