gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજ્યમાં ડબલ ઋતુનો માહોલ: કાળઝાળ ગરમી વચ્ચે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી | Gujarat W…

G METRO NEWS by G METRO NEWS
June 8, 2026
in GUJARAT
0 0
0
રાજ્યમાં ડબલ ઋતુનો માહોલ: કાળઝાળ ગરમી વચ્ચે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી | Gujarat W…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Weather Update: ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટ વચ્ચે હવામાન વિભાગે આગાહી જાહેર કરી છે. રાજ્યમાં એકતરફ મહત્તમ તાપમાન 40થી 42 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાઈ રહ્યું છે, ત્યારે બીજી તરફ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગામી 12મીથી 14મી જૂન દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની અગાઉથી જ શક્યતા જોવામાં આવી રહી છે.

દક્ષિણ ગુજરાતમાં સાત દિવસ વરસાદી માહોલ 

અમદાવાદ હવામાન વિભાગ ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યાનુસાર, આઠમીથી 14મી જૂન દરમિયાન ગુજરાત રીજનના મુખ્યત્વે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેવા કે નવસારી, તાપી, ડાંગ, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. શરૂઆતના પાંચ દિવસ બાદ વરસાદનો આ વ્યાપ વધશે અને ઉત્તર ગુજરાતના વિસ્તારો તરફ પણ વાદળછાયું વાતાવરણ અને વરસાદ જોવા મળી શકે છે. આ સમયગાળા દરમિયાન પવનની ગતિ પ્રતિ કલાક 15થી 25 કિલોમીટર જેટલી રહેવાની ધારણા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ‘સિઝેરિયન’નું પ્રમાણ વધ્યું, નોર્મલ પ્રસુતિ ભૂતકાળ બની, નેશનલ ફેમિલી હેલ્થ સરવેમાં ખુલાસો

સૌરાષ્ટ્રમાં 4 દિવસ સૂકું વાતાવરણ

સૌરાષ્ટ્ર પંથકમાં આગામી ચાર દિવસ સુધી હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની સંભાવના છે. જોકે, ત્યારબાદ એટલે કે 12મીથી 14મી જૂન દરમિયાન અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે, જેને પગલે સ્થાનિક લોકોને ગરમીથી થોડી રાહત મળશે. સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત 15મી જૂનની આસપાસ થતી હોય છે, પરંતુ ચોમાસાના આગમન અંગે હજુ સુધી ઇન્ડિયન મેટ્રોલૉજીકલ ડિપાર્ટમેન્ટ (IMD) દ્વારા કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી.

તાપમાનનો પારો યથાવત્ રહેશે

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશામાં 15થી 20 નોટ્સની ગતિએ ફૂંકાશે, જે ક્યારેક વધીને 25 નોટ્સ સુધી પહોંચી શકે છે.

રાજ્યના પ્રમુખ શહેરોમાં નોંધાયેલા તાપમાન પર નજર કરીએ તો, સૌથી વધુ તાપમાન રાજકોટ અને અમદાવાદમાં 41.9 ડિગ્રી સેન્ટીગ્રેડ, સુરેન્દ્રનગરમાં 41.5 ડિગ્રી, ગાંધીનગરમાં 41 ડિગ્રી અને વીવી નગરમાં 3.3 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું છે.

ચોમાસા પૂર્વેની આ ડબલ ઋતુની સ્થિતિને કારણે મિશ્ર વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે, જ્યાં બપોરે આકરી ગરમી અને સાંજે પવન સાથે વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કૌન બનેગા કરોડપતિના મંચ પર ચમકશે ગુરુ-શિષ્યની જોડી : વિશ્વના સૌથી વામનકદના ડૉ.ગણેશ બારૈયા અને તેમના …
GUJARAT

કૌન બનેગા કરોડપતિના મંચ પર ચમકશે ગુરુ-શિષ્યની જોડી : વિશ્વના સૌથી વામનકદના ડૉ.ગણેશ બારૈયા અને તેમના …

July 23, 2026
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જનરલ નર્સિંગ સ્કૂલ, હિંમતનગરના વિદ્યાર્થીઓ માટે કોર્ટ મુલાકાત તથા કાન…
GUJARAT

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જનરલ નર્સિંગ સ્કૂલ, હિંમતનગરના વિદ્યાર્થીઓ માટે કોર્ટ મુલાકાત તથા કાન…

July 23, 2026
હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ
GUJARAT

હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ

July 23, 2026
Next Post
Explainer: CBSEનો ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદ, આજે પણ ધો. 12નું પરિણામ વિદ્યાર્થીનું ભવિષ્ય નક્કી કરે …

Explainer: CBSEનો ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદ, આજે પણ ધો. 12નું પરિણામ વિદ્યાર્થીનું ભવિષ્ય નક્કી કરે ...

હવે ખાવાનું તેલ ખરીદતી ગ્રાહકો તુલના કરીને ફાયદાનો સોદો કરી શકશે, સરકારે જાહેર કર્યા કડક નિયમ | gove…

હવે ખાવાનું તેલ ખરીદતી ગ્રાહકો તુલના કરીને ફાયદાનો સોદો કરી શકશે, સરકારે જાહેર કર્યા કડક નિયમ | gove...

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં ભયાનક અકસ્માત : ઉકળતું પ્રવાહી સ્ટીલ પડતાં 8 મજૂરોના મોત, અનેક દાઝ્યા …

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં ભયાનક અકસ્માત : ઉકળતું પ્રવાહી સ્ટીલ પડતાં 8 મજૂરોના મોત, અનેક દાઝ્યા ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સમાજ ભેદભાવ કરે છે, કાશીના મણિકર્ણિકા ઘાટ પર મૃતદેહોના અંતિમ સંસ્કાર કરતા લોકો પર MSUના વિદ્યાર્થીનો…

સમાજ ભેદભાવ કરે છે, કાશીના મણિકર્ણિકા ઘાટ પર મૃતદેહોના અંતિમ સંસ્કાર કરતા લોકો પર MSUના વિદ્યાર્થીનો…

1 month ago
એજ્યુકેશન હબ વિદ્યાનગરમાં પકડાયેલા 63 લાખના ડ્રગ્સ પ્રકરણમાં વડોદરાની ઝરીના ઝડપાઇ | Vadodara’s Zarin…

એજ્યુકેશન હબ વિદ્યાનગરમાં પકડાયેલા 63 લાખના ડ્રગ્સ પ્રકરણમાં વડોદરાની ઝરીના ઝડપાઇ | Vadodara’s Zarin…

11 months ago
અમદાવાદમાં ઘર ખરીદવું મોંઘું બનશે, 1 જુલાઈથી પ્રોપર્ટીના ભાવમાં મોટો વધારો, CREDAIનો નિર્ણય | credai…

અમદાવાદમાં ઘર ખરીદવું મોંઘું બનશે, 1 જુલાઈથી પ્રોપર્ટીના ભાવમાં મોટો વધારો, CREDAIનો નિર્ણય | credai…

1 month ago
સુરેન્દ્રનગરના મફતિયાપરા સ્માર્ટ વીજ મીટર નાખતા સ્થાનિકોમાં વિરોધ | Locals protest against installat…

સુરેન્દ્રનગરના મફતિયાપરા સ્માર્ટ વીજ મીટર નાખતા સ્થાનિકોમાં વિરોધ | Locals protest against installat…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News