gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં ત્રણ સોસાયટીના પાણીના સેમ્પલ નાપાસ, પાણી વહી ગયા પછી પાળ, નવી SOPની તૈયારી | Ahmedabad Ne…

G METRO NEWS by G METRO NEWS
June 8, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદમાં ત્રણ સોસાયટીના પાણીના સેમ્પલ નાપાસ, પાણી વહી ગયા પછી પાળ, નવી SOPની તૈયારી | Ahmedabad Ne…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદના ગોતા વિસ્તારમાં દૂષિત પાણીની ગંભીર સમસ્યા બાદ રહી રહીને જાગેલી અમદાવાદ મહાનગરપાલિકા (AMC) એક્શન મોડમાં આવી છે. સામે આવેલા સત્તાવાર સેમ્પલ રિપોર્ટ અનુસાર, શરૂઆતમાં લેવાયેલા કેટલાક સેમ્પલ અનફિટ જાહેર થયા બાદ હવે પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા ભવિષ્યમાં આવી બેદરકારી રોકવા માટે નવી SOP પણ જાહેર કરવામાં આવી છે.

ગોતામાં પાણીના સેમ્પલ ફેઇલ, ત્રણ સોસાયટીઓમાં પ્રદૂષિત પાણીની પુષ્ટિ

ગોતા વિસ્તારમાંથી ઉઠેલી પાણીના પ્રદૂષણની ફરિયાદો બાદ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગત 3 જૂનના રોજ વિવિધ 14 જગ્યાએથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સેમ્પલના રિપોર્ટ જાહેર થતાં ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેમાં ત્રણ સેમ્પલ પરીક્ષણમાં નાપાસ (અનફિટ) જાહેર થયા છે. ગોતાની આકાંક્ષા સોસાયટી, વર્ધમાન સોસાયટી અને નવરત્ન સોસાયટીના વોટર ટેન્કના પાણીના રિપોર્ટ અનફિટ આવ્યા છે, જે દર્શાવે છે કે આ વિસ્તારોમાં પ્રદૂષિત અને જોખમી પાણી સપ્લાય થઈ રહ્યું હતું.

લેટેસ્ટ રિપોર્ટમાં પાણી ‘ફિટ’, તંત્રનો પરિસ્થિતિ કાબૂમાં હોવાનો દાવો

AMCના હેલ્થ ઓફિસરના જણાવ્યા મુજબ, ગયા અઠવાડિયે મળેલી ફરિયાદો બાદ તપાસ કરતા આ વિસ્તારોમાં પાણીમાં બેક્ટેરિયલ કોન્ટેમિનેશન એટલે કે જીવાણુઓનું પ્રમાણ જોવા મળ્યું હતું. જો કે, તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં ભરીને 4 જૂનના રોજ 17 સેમ્પલ અને 5 જૂનના રોજ વધુ 5 સેમ્પલ લેવામાં આવ્યા હતા. રાહતના સમાચાર એ છે કે, 4 અને 5 જૂનના તમામ સેમ્પલના રિપોર્ટ સંપૂર્ણપણે ‘ફિટ’ આવ્યા છે. હાલ આકાંક્ષા સોસાયટી અને તેની આસપાસના વિસ્તારોમાં ક્લોરિનનું પ્રમાણ 1 થી 2ની વચ્ચે યોગ્ય માત્રામાં મળી આવ્યું છે અને પાણી પીવાલાયક જાહેર કરાયું છે. મેડિકલ ચેકઅપ દરમિયાન પણ કોઈ નવો રોગચાળાનો કેસ નોંધાયો નથી.

ભવિષ્ય માટે નવી SOP, 5થી વધુ ફરિયાદો પર તાત્કાલિક એક્શન

ભવિષ્યમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે આવા ચેડાં ન થાય અને આવી ગંભીર સમસ્યા ફરી ન સર્જાય તે માટે AMC દ્વારા એક નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) બનાવવામાં આવી છે. આ નવી સિસ્ટમ મુજબ, હવે જો કોઈ પણ વિસ્તારમાંથી પાણીને લગતી 5 કે તેથી વધુ સોસાયટીઓની ફરિયાદ એકસાથે આવશે, તો કોર્પોરેશન દ્વારા તેને ઇમરજન્સી ગણીને યુદ્ધના ધોરણે તાત્કાલિક કામગીરી શરૂ કરી દેવામાં આવશે.

આ પણ વાંચો: ખેડા: સાબરમતી નદીને પ્રદૂષિત કરતું કૌભાંડ, કેમિકલ માફિયાઓએ બિછાવેલી 100 મીટર લાંબી ગુપ્ત પાઈપલાઈન ઝડપાઈ

જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડાં ક્યાં સુધી?

ભલે અત્યારે કોર્પોરેશન 3 સેમ્પલ અનફીટ બાદ બાકીના સેમ્પલ ‘ફિટ’ હોવાનો અને કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવાનો સંતોષ માની રહ્યું હોય, પરંતુ અહીં સવાલ એ થાય છે કે સોસાયટીઓના વોટર ટેન્ક સુધી પ્રદૂષિત અને બેક્ટેરિયાવાળું પાણી પહોંચ્યું જ કેવી રીતે? શું AMC ડ્રેનેજ અને પીવાના પાણીની લાઈનોના મેન્ટેનન્સમાં નિયમિત ધ્યાન નથી આપતું? પ્રદૂષિત પાણી પીવાના કારણે જો રોગચાળો ફાટી નીકળ્યો હોત તો તેનો જવાબદાર કોણ? તંત્ર હંમેશા પાણી વહી ગયા પછી જ કેમ પાળ બાંધે છે? નવી SOP બનાવવી આવકારદાયક છે, પરંતુ આવી નોબત જ ન આવે તેવું પૂર્વ-આયોજન કેમ કરવામાં આવતું નથી તેવા તીખા સવાલો સ્થાનિક રહીશો પૂછી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રંઘોળા PHCમાં બે મહિનાથી CBC મશીન બંધ, આરોગ્ય સેવા ખાડે
GUJARAT

રંઘોળા PHCમાં બે મહિનાથી CBC મશીન બંધ, આરોગ્ય સેવા ખાડે

September 7, 2026
Madhu Panwar Brings Pride to Gujarat, Crowned 1st Runner-Up at Aura on the Ramp Goa National Pageant

Next Post
ખેડા: સાબરમતી નદીને પ્રદૂષિત કરતું કૌભાંડ, કેમિકલ માફિયાઓએ બિછાવેલી 100 મીટર લાંબી ગુપ્ત પાઈપલાઈન ઝડ…

ખેડા: સાબરમતી નદીને પ્રદૂષિત કરતું કૌભાંડ, કેમિકલ માફિયાઓએ બિછાવેલી 100 મીટર લાંબી ગુપ્ત પાઈપલાઈન ઝડ...

અમદાવાદ: સશક્તિકરણનું સુરસુરિયું! ખુલ્લેઆમ મહિલા સરપંચને બદલે પુત્રોનો ગેરકાયદે વહીવટ, તંત્રની આંખે …

અમદાવાદ: સશક્તિકરણનું સુરસુરિયું! ખુલ્લેઆમ મહિલા સરપંચને બદલે પુત્રોનો ગેરકાયદે વહીવટ, તંત્રની આંખે ...

બંગાળમાં ‘ખેલા’ પાર્ટ-2! શું નંબર ગેમ હારી રહ્યા છે મમતા બેનર્જી? પક્ષપલટાની પૂરી કહાની | West Benga…

બંગાળમાં 'ખેલા' પાર્ટ-2! શું નંબર ગેમ હારી રહ્યા છે મમતા બેનર્જી? પક્ષપલટાની પૂરી કહાની | West Benga...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુંદરપુરા પાસે વાળંદની ધોળા દિવસે તીક્ષ્ણ હથિયારથી હત્યા | Barber murdered with sharp weapon in broa…

સુંદરપુરા પાસે વાળંદની ધોળા દિવસે તીક્ષ્ણ હથિયારથી હત્યા | Barber murdered with sharp weapon in broa…

6 months ago
અમરેલી: કેળા પકવતા ખેડૂતો રાતા પાણીએ રડ્યા, રૂ. 50,000ના ખર્ચ સામે રૂ 1 કિલોનો ભાવ | amreli banana f…

અમરેલી: કેળા પકવતા ખેડૂતો રાતા પાણીએ રડ્યા, રૂ. 50,000ના ખર્ચ સામે રૂ 1 કિલોનો ભાવ | amreli banana f…

1 year ago
ગોધરામાં જીવલેણ ખાડાનો ત્રાસ: ચીફ ઓફિસરની કાર ખાડામાં ખાબકી છતાં કાર્યવાહી નહીં, રોજ અનેક વાહનો પડે …

ગોધરામાં જીવલેણ ખાડાનો ત્રાસ: ચીફ ઓફિસરની કાર ખાડામાં ખાબકી છતાં કાર્યવાહી નહીં, રોજ અનેક વાહનો પડે …

12 months ago
VIDEO| છોટા ઉદેપુર: AAPના જિલ્લા પંચાયતના સદસ્ય રાજેશ રાઠવાની ધરપકડ, પોતાની જ પાર્ટીના તાલુકા પ્રમુખ…

VIDEO| છોટા ઉદેપુર: AAPના જિલ્લા પંચાયતના સદસ્ય રાજેશ રાઠવાની ધરપકડ, પોતાની જ પાર્ટીના તાલુકા પ્રમુખ…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News