gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ રેલવે સ્ટેશન પર ‘ડિજિટલ લગેજ લોકર’ સુવિધાનો પ્રારંભ, મુસાફરોની મોટી ચિંતા દૂર | Ahmedabad Ra…

G METRO NEWS by G METRO NEWS
June 10, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ રેલવે સ્ટેશન પર ‘ડિજિટલ લગેજ લોકર’ સુવિધાનો પ્રારંભ, મુસાફરોની મોટી ચિંતા દૂર | Ahmedabad Ra…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Digital Lockers In Ahmedabad Railway: અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધા અને આધુનિક સેવાઓના વિસ્તરણના ભાગરૂપે આજથી (10મી જૂન) રેલવે સ્ટેશન પરિસરમાં ‘ડિજિટલ લગેજ લોકર’ સુવિધાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. આ નવી ડિજિટલ સેવા શરૂ થવાને કારણે હવે મુસાફરો પ્રવાસ દરમિયાન સામાન સાચવવાની ચિંતામાંથી મુક્ત બનશે.

મુસાફરોને કેવી રીતે થશે ફાયદો?

આ આધુનિક સુવિધાના શુભારંભ પ્રસંગે 10મી જૂન 2026ના રોજ સવારે કાલુપુર રેલવે સ્ટેશન ખાતે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સિસ્ટમની કાર્યપ્રણાલીની સમીક્ષા કરી હતી.

અમદાવાદ રેલવે સ્ટેશન પર 'ડિજિટલ લગેજ લોકર' સુવિધાનો પ્રારંભ, મુસાફરોની મોટી ચિંતા દૂર 2 - image

ઘણીવાર અન્ય શહેરોમાંથી અમદાવાદ આવતા પ્રવાસીઓ અથવા કનેક્ટિંગ ટ્રેનની રાહ જોતા મુસાફરો પાસે ઘણો સામાન હોય છે, જેના કારણે તેઓ રેલવે સ્ટેશનની બહાર નીકળી શકતા નથી. પરંતુ હવે આ ડિજિટલ લગેજ લોકર સુવિધાની મદદથી મુસાફરો પોતાનો નાનો-મોટો સામાન અત્યંત સુરક્ષિત રીતે લોકરમાં જમા કરાવી શકશે. ત્યારબાદ તેઓ સામાનની કોઈ પણ પ્રકારની ચિંતા વિના નિશ્ચિંત થઈને અમદાવાદ શહેરમાં ખરીદી કરવા, ફરવા અથવા પોતાના અન્ય અગત્યના કામો પતાવવા માટે જઈ શકશે.

આ પણ વાંચો: મુખ્યમંત્રી કાર્યાલય, AMC અને RSS કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્રમાં દોડધામ

રેલવે તંત્રના જણાવ્યાનુસાર, ક્લોક રૂમની સરખામણીએ આ ડિજિટલ લગેજ લોકર સેવા મુસાફરોને વધુ સુરક્ષિત, ઓટોમેટેડ અને સરળ ટેક્નોલોજી આધારિત સુવિધા પૂરી પાડે છે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

बाहुबली’ यूनिवर्स को ग्लोबल ले जाने की तैयारी, आर्का मीडिया वर्क्स ने ड्रीम थिएटर को बनाया पार्टनर
GUJARAT

बाहुबली’ यूनिवर्स को ग्लोबल ले जाने की तैयारी, आर्का मीडिया वर्क्स ने ड्रीम थिएटर को बनाया पार्टनर

September 10, 2026
ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયે…
GUJARAT

ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયે…

September 10, 2026
રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં
GUJARAT

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં

September 9, 2026
Next Post
આતાપી વન્ડરલેન્ડ વિવાદ વકર્યો : આતાપી વન્ડરલેન્ડની તપાસ ફાઈલ ગુમ થવા મામલે એફઆઈઆર અને સીબીઆઈ તપાસની …

આતાપી વન્ડરલેન્ડ વિવાદ વકર્યો : આતાપી વન્ડરલેન્ડની તપાસ ફાઈલ ગુમ થવા મામલે એફઆઈઆર અને સીબીઆઈ તપાસની ...

પાણીના સંકટ વચ્ચે મોટર જપ્તીની કાર્યવાહી સામે વિરોધ : કાર્યવાહી તાત્કાલિક બંધ કરવા મ્યુનિ. કમિશનરને …

પાણીના સંકટ વચ્ચે મોટર જપ્તીની કાર્યવાહી સામે વિરોધ : કાર્યવાહી તાત્કાલિક બંધ કરવા મ્યુનિ. કમિશનરને ...

ગુજરાતઃ CM ઓફિસ, AMC અને RSS કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્રમાં દોડધામ | Bomb Threat …

ગુજરાતઃ CM ઓફિસ, AMC અને RSS કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્રમાં દોડધામ | Bomb Threat ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધૂમાડે બળતા પેટ્રોલ-ડીઝલના ભાવ : રૂ.100ને પાર | Petrol diesel prices skyrocket: Crossing Rs 100

ધૂમાડે બળતા પેટ્રોલ-ડીઝલના ભાવ : રૂ.100ને પાર | Petrol diesel prices skyrocket: Crossing Rs 100

4 months ago
ભાજપ- કોંગ્રેસના બે MLAનો સ્ટંટઃ સીટબેલ્ટ વગર ST બસ દોડાવી | Stunt of two BJP Congress MLAs: Driving…

ભાજપ- કોંગ્રેસના બે MLAનો સ્ટંટઃ સીટબેલ્ટ વગર ST બસ દોડાવી | Stunt of two BJP Congress MLAs: Driving…

6 months ago
અગ્નિ-5 મિસાઈલે ઉડાન વચ્ચે 90 ડિગ્રીનો શાર્પ ટર્ન લીધો, દુનિયા ચોંકી, મિશન દિવ્યાસ્ત્રએ રચ્યો ઈતિહાસ…

અગ્નિ-5 મિસાઈલે ઉડાન વચ્ચે 90 ડિગ્રીનો શાર્પ ટર્ન લીધો, દુનિયા ચોંકી, મિશન દિવ્યાસ્ત્રએ રચ્યો ઈતિહાસ…

1 year ago
તપસ્વીઓના પારણા બાદ જય મહાવીરના જયઘોષ સાથે શહેરમાં શોભાયાત્રા નીકળી | a procession was taken out in …

તપસ્વીઓના પારણા બાદ જય મહાવીરના જયઘોષ સાથે શહેરમાં શોભાયાત્રા નીકળી | a procession was taken out in …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News