gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વિવિધ એરલાઈન્સે મુસાફરોને સિક્યોરિટી ચૅક-ઈન માટે ઍરપોર્ટ વહેલા પહોંચવા તાકીદ કરી | air india Spice j…

G METRO NEWS by G METRO NEWS
May 8, 2025
in INDIA
0 0
0
વિવિધ એરલાઈન્સે મુસાફરોને સિક્યોરિટી ચૅક-ઈન માટે ઍરપોર્ટ વહેલા પહોંચવા તાકીદ કરી | air india Spice j…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Air Travel Advisory: ભારત અને પાકિસ્તાન તણાવ ચરમસીમાએ છે. પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ-કાશ્મીરના ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી હતી. જેમાં કેટલાક આતંકવાદીઓ ઠાર મરાયા હતા. ત્યારબાદ પાકિસ્તાને ગુરૂવારે ડ્રોન-મિસાઈલ હુમલા કર્યા હતા, જેનો ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે. આ વચ્ચે ફ્લાઈટોને અસર પહોંચી છે. એર ઈન્ડિયા, સ્પાઇસજેટ, ઈન્ડિગો, આકાસા એરે એક એડવાઈઝરી જાહેર કરીને મુસાફરોને સચિત કર્યા છે કે, જો તેમની ફ્લાઈટનું શેડ્યુલ છે તો તેઓ સમયના ત્રણ કલાક પહેલા એરપોર્ટ પહોંચી જાય.

એર ઇન્ડિયાએ કહ્યું- ઉડાનના 75 મિનિટ પહેલા ચેક-ઈન બંધ કરી દેવાશે

એર ઇન્ડિયા દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટીના એરપોર્ટ પર સુરક્ષા પગલાં વધારવાના આદેશને ધ્યાનમાં રાખીને સમગ્ર ભારતમાં મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે તેઓ તેમના નિર્ધારિત ઉડાનના ઓછામાં ઓછા ત્રણ કલાક પહેલા પોતપોતાના એરપોર્ટ પર પહોંચી જાય જેથી ચેક-ઇન અને બોર્ડિંગ સુગમ રહે. ઉડાનના 75 મિનિટ પહેલા ચેક-ઇન બંધ કરવામાં આવશે.”

વિવિધ એરલાઈન્સે મુસાફરોને સિક્યોરિટી ચૅક-ઈન માટે ઍરપોર્ટ વહેલા પહોંચવા તાકીદ કરી 2 - image

સ્પાઇસજેટે ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી

સ્પાઇસજેટે એરલાઇને ટ્વીટ કર્યું છે કે, “તમામ એરપોર્ટ પર સુરક્ષાના પગલાં વધારવાને ધ્યાનમાં રાખીને મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ફ્લાઇટ ઉડાનના ઓછામાં ઓછા 3 કલાક પહેલા એરપોર્ટ પર પહોંચે જેથી ચેક-ઇન અને બોર્ડિંગ પ્રક્રિયા સરળ બને.”

વિવિધ એરલાઈન્સે મુસાફરોને સિક્યોરિટી ચૅક-ઈન માટે ઍરપોર્ટ વહેલા પહોંચવા તાકીદ કરી 3 - image

અકાસા એરે કહ્યું- 3 કલાક પહેલાં એરપોર્ટ પર પહોંચો

અકાસા એર ટ્રાવેલ એડવાઇઝરી જારી કરે છે. X પર લખ્યું છે કે, “ભારતભરના તમામ એરપોર્ટ પર સુરક્ષાના પગલાં વધારવાને કારણે અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે ઉડાનના ઓછામાં ઓછા 3 કલાક પહેલાં એરપોર્ટ પર પહોંચો, જેથી ચેક-ઇન અને બોર્ડિંગનો અનુભવ સરળ બને. કૃપા કરીને ખાતરી કરો કે તમે એરપોર્ટ પર પ્રવેશ માટે માન્ય સરકાર દ્વારા માન્ય ફોટો ઓળખ દસ્તાવેજો સાથે રાખો છો. તમારા ચેક-ઇન સામાન ઉપરાંત, 7 કિલો વજનની માત્ર એક હેન્ડબેગને મંજૂરી આપવામાં આવશે. નિયમનકારી માર્ગદર્શિકા અનુસાર, બધા મુસાફરોને બોર્ડિંગ પહેલાં ગૌણ સુરક્ષા તપાસમાંથી પસાર થવું પડશે…”

વિવિધ એરલાઈન્સે મુસાફરોને સિક્યોરિટી ચૅક-ઈન માટે ઍરપોર્ટ વહેલા પહોંચવા તાકીદ કરી 4 - image

ઇન્ડિગોએ કહ્યું- બધા એરપોર્ટ પર સુરક્ષાના કડક પગલાં લેવામાં આવ્યા

ઇન્ડિગોએ એરલાઇન્સે ટ્વીટ કર્યું છે કે, “આ મુશ્કેલ સમયમાં બધા એરપોર્ટ પર સુરક્ષાના કડક પગલાં લેવામાં આવ્યા છે. અમે તમને વિનંતી કરીએ છીએ કે સુરક્ષા તપાસ અને ઔપચારિકતાઓને સમાયોજિત કરવા માટે તમારી મુસાફરી માટે થોડો વધારાનો સમય આપો. અમે તમારી સમજણ અને સહકારની પ્રશંસા કરીએ છીએ.”

વિવિધ એરલાઈન્સે મુસાફરોને સિક્યોરિટી ચૅક-ઈન માટે ઍરપોર્ટ વહેલા પહોંચવા તાકીદ કરી 5 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ભારતીય સેનાએ પાકિસ્તાનું F-16 જેટ તોડી પાડ્યું, અનેક ડ્રોનનો પણ ખાતમો કર્યો | Pakistan Attack Foiled…

ભારતીય સેનાએ પાકિસ્તાનું F-16 જેટ તોડી પાડ્યું, અનેક ડ્રોનનો પણ ખાતમો કર્યો | Pakistan Attack Foiled...

પાકિસ્તાન સાથે તણાવ વધતાં ગુજરાતના 7 સહિત ભારતના 24 એરપોર્ટ બંધ, જુઓ લિસ્ટ | 24 airports in India in…

પાકિસ્તાન સાથે તણાવ વધતાં ગુજરાતના 7 સહિત ભારતના 24 એરપોર્ટ બંધ, જુઓ લિસ્ટ | 24 airports in India in...

ભારતીય સેનાએ પાકિસ્તાનું F-16 જેટ તોડી પાડ્યું, અનેક ડ્રોનનો પણ ખાતમો કર્યો | Pakistan Attack Foiled…

પાકિસ્તાની હુમલાનો જડબાતોડ જવાબ, ભારતીય સેનાએ ડ્રોન તોડી પાડ્યા | Pakistan Attack Foiled India S400 ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ગાઝા શાંતિ કરારમાં મહત્ત્વની ભૂમિકા’, ઇજિપ્તના વિદેશ મંત્રીએ PM મોદી સાથે કરી મુલાકાત | egypt fm me…

‘ગાઝા શાંતિ કરારમાં મહત્ત્વની ભૂમિકા’, ઇજિપ્તના વિદેશ મંત્રીએ PM મોદી સાથે કરી મુલાકાત | egypt fm me…

9 months ago
લખતરની મુખ્ય બજારમાં ગટર ઉભરાતા નાગરિકોને હાલાકી | Citizens suffer as sewage overflows in Lakhtar’s …

લખતરની મુખ્ય બજારમાં ગટર ઉભરાતા નાગરિકોને હાલાકી | Citizens suffer as sewage overflows in Lakhtar’s …

6 months ago
‘રાજકારણ પરિવારોની મિલકત નથી’ થરૂરે અનેક નેતાના નામ સાથે વંશવાદ પર સાધ્યું નિશાન | Shashi Tharoor On…

‘રાજકારણ પરિવારોની મિલકત નથી’ થરૂરે અનેક નેતાના નામ સાથે વંશવાદ પર સાધ્યું નિશાન | Shashi Tharoor On…

8 months ago
કરમસદ આણંદ મનપાના ગામડીમાં પાણીના નિકાલની સમસ્યા વિકટ બની | The problem of water disposal has become…

કરમસદ આણંદ મનપાના ગામડીમાં પાણીના નિકાલની સમસ્યા વિકટ બની | The problem of water disposal has become…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News