gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હંગામી અધ્યાપકોને ઈન્ટરવ્યૂ થઈ ગયા પછી પણ નિમણૂકના ઓર્ડર અપાયા નથી | appointment orders not given to…

G METRO NEWS by G METRO NEWS
June 10, 2026
in GUJARAT
0 0
0
હંગામી અધ્યાપકોને ઈન્ટરવ્યૂ થઈ ગયા પછી પણ નિમણૂકના ઓર્ડર અપાયા નથી | appointment orders not given to…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં ફરજ બજાવતા હંગામી અધ્યાપકોની ટર્મ તા.૧૨ જૂનના રોજ પૂરી થઈ રહી છે.બીજી તરફ મોટાભાગની ફેકલ્ટીઓમાં નવા શૈક્ષણિક વર્ષ માટે હંગામી અધ્યાપકોના ઈન્ટરવ્યૂ લેવાઈ ગયા હોવા છતા ઉમેદવારોને હજી સુધી એપોઈન્ટમેન્ટ ઓર્ડર આપવામાં આવ્યા નથી.

મળતી જાણકારી પ્રમાણે સાયન્સ અને કોમર્સ ફેકલ્ટીને બાદ કરતા અન્ય ફેકલ્ટીઓમાં ઈન્ટરવ્યૂ બાદ ૬૦૦થી વધારે ઉમેદવારોની પસંદગી થઈ ગઈ છે.જેની ફાઈલો યુનિવર્સિટી સત્તાધીશોને મોકલી દેવામાં આવી છે.જોકે હજી સુધી પસંદ થયેલા ઉમેદવારોને ઓર્ડર અપાયા નથી.

જો  તા.૧૨ જૂન સુધીમાં ઓર્ડર નહીં અપાય તો  એડમિશનની અને બીજી કામગીરી હંગામી અધ્યાપકો કેવી રીતે કરશે તે એક સવાલ છે.કારણકે આ કામગીરીમાં હંગામી અધ્યાપકોનો મોટો ફાળો હોય છે.

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે હંગામી અધ્યાપકોને તેમની ટર્મ પૂરી થાય તે પહેલા જ એપોઈન્ટમેન્ટ ઓર્ડર મળી ગયા હતા.અત્યારે જે ઉમેદવારોની પસંદગી થઈ છે તેમની સ્ક્રુટિની ચાલી રહી હોવાનો જવાબ સત્તાધીશો આપી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી
GUJARAT

July 26, 2026
મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Next Post
આર્થિક સંકડામણના કારણે પ્રૌઢનો ઝેરી દવા પીને આપઘાત | Due to financial constraints an adult committed…

આર્થિક સંકડામણના કારણે પ્રૌઢનો ઝેરી દવા પીને આપઘાત | Due to financial constraints an adult committed...

નાંદોદ તાલુકાના તત્કાલીન મામલતદારની જામીન અરજી નામંજૂર | Bail application of then Mamlatdar of Nando…

નાંદોદ તાલુકાના તત્કાલીન મામલતદારની જામીન અરજી નામંજૂર | Bail application of then Mamlatdar of Nando...

NRI નો તોડ કરવાની ઘટનામાં હે.કો.ની હેડક્વાર્ટર બદલી | HC headquarters shifted in NRI vandalism incid…

NRI નો તોડ કરવાની ઘટનામાં હે.કો.ની હેડક્વાર્ટર બદલી | HC headquarters shifted in NRI vandalism incid...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આગસ્ટ-2025 માં અલંગમાં 11 શિપ આખરી સફરે આવ્યા | 11 ships arrived in Alang on their last voyage in Au…

11 months ago
વૈશ્વિક પીછેહઠને પગલે ઘરઆંગણે સોનાચાંદીમાં સાધારણ નરમાઈ | Gold and silver prices moderated domestica…

સલૂનની દુકાન બહાર મારામારી, યુવાન પર હુમલો ઃ ચાર સામે ગુનો દાખલ | Fight outside salon shop attack on…

9 months ago
કેપ્ટન અમરિંદરનો ભાજપથી મોહભંગ! એક નિવેદનથી ફરી કોંગ્રેસમાં ઘરવાપસીના સંકેત | Captain Amarinder Disa…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News