gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નવા ખરીદાયેલ 67194 વાહન ધારકોએ 6 ટકા લેખે 94.56 કરોડનો ટેક્સ ચૂકવ્યો | Owners of 67194 newly purchas…

G METRO NEWS by G METRO NEWS
June 11, 2026
in GUJARAT
0 0
0
નવા ખરીદાયેલ 67194 વાહન ધારકોએ 6 ટકા લેખે 94.56 કરોડનો ટેક્સ ચૂકવ્યો | Owners of 67194 newly purchas…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ભાવનગરમાં
છેલ્લા એક વર્ષમાં ૮૦ ટકા ખરીદી બાઇકની થઇ

ગત
વર્ષ દરમિયાન ૫૪૮૫ બાકી ટેક્સદારોમાંથી ૧૨૨૭ વાહનોના રૃા.૩.૮૭ કરોડની વસૂલાત

ભાવનગર – 
ભાવનગર આરટીઓ દ્વારા બાકી ટેક્સની વસૂલાત પેટે ૫૪૮૫ આસામી
પાસે કરોડોનો ટેક્સ બાકી બોલે છે. જો કે
, નોટીસ આપ્યા બાદ
વર્ષ ૨૫-૨૬ દરમિયાન કુલ ૧૨૨૭ બાકીદારો પાસેથી ૩.૮૭ કરોડની વસૂલાત કરાઇ હતી તો નવા
ખરીદાયેલ વાહનો પરનો ટેક્સની આવક ૯૪.૫૬ કરોડથી વધી જવા પામી છે.

મળતી
વિગતો પ્રમાણે ભાવનગર આરટીઓ દ્વારા વાહન ચેકીંગ અને મેમા આપી દંડની વસૂલાત કરવાની
સાથો સાથ રોડ ટેક્સ પણ વસૂલે છે. પરંતુ કેટલાક આસામી વખતો વખત ટેક્સ ભરતા નથી અને
કેસ પેન્ડીંગ ખેંચાતો આવે છએ. ભાવનગર જિલ્લામાં કુલ ૫૪૮૫ આસામી પાસે કરોડોનો ટેક્સ
બાકી બોલી રહ્યો છે. જો કે
,
આ વસૂલાત માટે મામલતદારની નિમણૂક પણ થાય છે. પરંતુ માંડ સેટ થાય
ત્યાં બદલીના ઓર્ડર કરતા નક્કર કાર્યવાહી થઇ શકતી નથી. ગત વર્ષમાં બાકી ટેક્સદારો
પૈકી ૫૪૪૫ આસામીઓને નોટીસો આપવામાં આવી હતી. જે પૈકી ૧૨૨૭ કરદાતાઓ પાસેથી ૩.૮૭
કરોડની વસૂલાત થઇ શકી છે
. જ્યારે હજુ ૪૨૫૮ આસામી પાસેથી
ટેક્સ વસૂલાત બાકી બોલી રહી છે. જ્યારે નવા વાહન ખરીદી સમયે રજિસ્ટર્ડ ફીની સાથે
વાહનની કિંમતના ૬ ટકા રોડ ટેક્સની પણ ભરપાઇ કરવાની હોય ગત વર્ષે ટુ વ્હીલ
, થ્રી વ્હીલ, ફોર વ્હીલ કે હેવી વ્હીકલ મળી કુલ ૬૭૧૯૪
વાહનોનું રજીસ્ટ્રેશન જિલ્લામાં થવા પામ્યું હતું જેના ૬ ટકા લેખેના ટેક્સની આવક
૯૪
,૫૬,૬૫૦૦ રૃપિયાની આવક સરકારી
તિજોરીમાં ઠલવાઇ હતી. જ્યારે રજિસ્ટ્રેશન ફી પેટે ચાર કરોડથી વધુ આંક વટી જાય છે.
આમ નવા વાહન ખરીદવામાં ભાવનગરની પ્રજાએ સરકારને ૯૮ કરોડથી વધુની આવક કરી આપી
હોવાનું જણાય છે.

૦૦૦૧
નંબર મેળવવા પસંદગીકારે ૩.૪૨ લાખ ચૂકવ્યા

નવા
વાહનની ખરીદીની સાથે ટેક્સ અને રજિસ્ટ્રેશન ફી ચૂકવ્યા બાદ પસંદગીનો નંબર
મેળવવામાં પણ બોલી બોલાતી હોય ઘણા પસંદગીકારો મનગમતો નંબર મેળવવા પણ ઉત્સુક હોય
છે. ગત વર્ષે ૦૦૦૧ નંબર મેળવવા પસંદગીકારે હાઇએસ્ટ ૩.૪૨ લાખ રૃપિયા ચૂકવ્યા છે. તો
ઘણા પસંદગીકારોએ પોતાને ગમતા નંબર મેળવવા બે લાખ
, એક લાખ, કે હજારોમાં
પણ નંબર પસંદ કરેલ છે. જ્યારે વર્ષ દરમિયાન ખુલેલી વિવિધ સીરીઝમાં કુલ ૨૦૭૪ પસંદગી
નંબરો કચેરીએ એલોટ કર્યા હતા અને તેની આવક ૧.૨૦ કરોડને વટી હોવાનું જાણવા મળ્યું
છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં પ્રેમીના ત્રાસથી કંટાળી મહિલાએ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું | In Bhavnagar a woman fed…
GUJARAT

ભાવનગરમાં પ્રેમીના ત્રાસથી કંટાળી મહિલાએ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું | In Bhavnagar a woman fed…

June 11, 2026
ભાવનગરમાં 42.01 ડિગ્રી સાથે જૂનની આકરી ગરમીથી હાશતોબા | Bhavnagar suffers from the intense heat of J…
GUJARAT

ભાવનગરમાં 42.01 ડિગ્રી સાથે જૂનની આકરી ગરમીથી હાશતોબા | Bhavnagar suffers from the intense heat of J…

June 11, 2026
અમદાવાદમાં સતત બીજા દિવસે 452 લિટર શંકાસ્પદ ઘી જપ્ત, દરોડા બાદ AMCએ ફેક્ટરી સીલ કરી | Fake Ghee Rack…
GUJARAT

અમદાવાદમાં સતત બીજા દિવસે 452 લિટર શંકાસ્પદ ઘી જપ્ત, દરોડા બાદ AMCએ ફેક્ટરી સીલ કરી | Fake Ghee Rack…

June 11, 2026
Next Post
રૂ. 3.40 લાખ કરોડ સાથે ખાતર સબસિડી બિલ બજેટ અંદાજ કરતા બમણું રહેવા વકી | Rs With 3 40 lakh crore the…

રૂ. 3.40 લાખ કરોડ સાથે ખાતર સબસિડી બિલ બજેટ અંદાજ કરતા બમણું રહેવા વકી | Rs With 3 40 lakh crore the...

જીકાસની ગુંચવણભરી પ્રવેશ પ્રક્રિયાના સ્થાને યુનિ.ને સત્તા આપો | Give power to universities instead o…

જીકાસની ગુંચવણભરી પ્રવેશ પ્રક્રિયાના સ્થાને યુનિ.ને સત્તા આપો | Give power to universities instead o...

સોનામાં રૂ. 5000, ચાંદીમાં રૂ.13 હજારનો કડાકો: ક્રૂડના ભાવ ફરી વધી 93 ડોલર પાર | In gold Rs 5000 Rs …

સોનામાં રૂ. 5000, ચાંદીમાં રૂ.13 હજારનો કડાકો: ક્રૂડના ભાવ ફરી વધી 93 ડોલર પાર | In gold Rs 5000 Rs ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એસટી બસના ડ્રાઇવરે મહિલા કંડક્ટરને લાફો મારતા ફરિયાદ | ST bus driver slaps female conductor complain…

એસટી બસના ડ્રાઇવરે મહિલા કંડક્ટરને લાફો મારતા ફરિયાદ | ST bus driver slaps female conductor complain…

1 year ago
બોદાલા પાટિયા પાસે ચાઇનીઝ દોરીની 48 ફિરકી પકડાઇ | 48 strands of Chinese rope seized near Bodala Pati…

બોદાલા પાટિયા પાસે ચાઇનીઝ દોરીની 48 ફિરકી પકડાઇ | 48 strands of Chinese rope seized near Bodala Pati…

6 months ago
વડોદરાના શિયાબાગ વિસ્તારમાં પિતાએ પુત્રીની છેડતી કરી | Father molested his daughter in Shahibaug are…

વડોદરાના શિયાબાગ વિસ્તારમાં પિતાએ પુત્રીની છેડતી કરી | Father molested his daughter in Shahibaug are…

8 months ago
ભાજપના નેતાઓને હવે ‘પતિ’ શબ્દ સામે વાંધો, રાજસ્થાનની યુનિવર્સિટીમાં ‘કુલપતિ’ હવે ‘કુલગુરુ’ કહેવાશે |…

ભાજપના નેતાઓને હવે ‘પતિ’ શબ્દ સામે વાંધો, રાજસ્થાનની યુનિવર્સિટીમાં ‘કુલપતિ’ હવે ‘કુલગુરુ’ કહેવાશે |…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News