gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં બાવરીવાસ અને વુલન મિલ વિસ્તારમાંથી દેશી દારૂના 3 અડ્ડા ઝડપાયા : ત્રણ મહિલાઓ સામે ગુના નોંધ…

G METRO NEWS by G METRO NEWS
June 11, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં બાવરીવાસ અને વુલન મિલ વિસ્તારમાંથી દેશી દારૂના 3 અડ્ડા ઝડપાયા : ત્રણ મહિલાઓ સામે ગુના નોંધ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Liquor Raid : જામનગર શહેરના બાવરીવાસ અને વુલન મિલ વિસ્તાર ખાતે સીટી ‘સી’ ડિવિઝન પોલીસે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી દેશી દારૂ બનાવવાના ત્રણ અડ્ડાઓનો પર્દાફાશ કર્યો છે. કાર્યવાહી દરમિયાન દેશી દારૂ, દારૂ બનાવવાનો આથો તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ.8,250થી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

પોલીસે ખુલ્લી ફાટક બાવરીવાસ વિસ્તારમાં શંકુતલાબેન દીપકભાઈ કોળીના ઝૂંપડામાં દરોડો પાડી 10 લિટર દેશી દારૂ, 90 લિટર આથો અને દારૂ બનાવવાના સાધનો મળી કુલ રૂ.4,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અન્ય એક દરોડામાં ગણપતનગર બાવરીવાસ વિસ્તારમાં સોનલબેન સુરજભાઈ સોલંકીના રહેણાંક ઝૂંપડામાંથી 5 લિટર દેશી દારૂ, 90 લિટર આથો અને ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ.3,400નો મુદ્દામાલ ઝડપાયો હતો.જ્યારે વુલન મિલ ફાટક નજીક બાવરીવાસ વિસ્તારમાં કલીબેન સંતોષભાઈ સોલંકીના ઝૂંપડામાંથી 2 લિટર દેશી દારૂ, 70 લિટર આથો અને દારૂ બનાવવાના સાધનો મળી આવ્યા હતા. ત્રણેય મહિલાઓ પોલીસ દરોડા સમયે હાજર મળી આવી ન હોવાથી તેમની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુના નોંધી પોલીસે શોધખોળ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી
GUJARAT

July 26, 2026
મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Next Post
જામનગરની યુવતિને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યાની પોલીસ ફરિયાદ નોંધાવાતાં ભારે ચકચાર | police com…

જામનગરની યુવતિને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યાની પોલીસ ફરિયાદ નોંધાવાતાં ભારે ચકચાર | police com...

‘આ કોઈ ભૂતિયા ડિમોલિશન નથી…’: નાસીર નગર વિવાદના 12મા દિવસે સુરત પાલિકાના એડિશનલ સિટી ઈજનેરનું નિવે…

'આ કોઈ ભૂતિયા ડિમોલિશન નથી...': નાસીર નગર વિવાદના 12મા દિવસે સુરત પાલિકાના એડિશનલ સિટી ઈજનેરનું નિવે...

વડોદરા નજીક બિલ ગામના રહેણાંક વિસ્તારમાંથી 8 ફૂટના મગરનું રેસ્ક્યુ | 8 foot crocodile rescued from r…

વડોદરા નજીક બિલ ગામના રહેણાંક વિસ્તારમાંથી 8 ફૂટના મગરનું રેસ્ક્યુ | 8 foot crocodile rescued from r...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કપાસ સહિતના પાકોને નુકશાન પહોંચતા ખેડુતોની હાલત કફોડી | Farmers condition worsens as crops including…

11 months ago
અમદાવાદમાં બે અધિકારીઓ 15 લાખની લાંચ લેતા ઝડપાયા, એસીબીએ ટ્રેપ ગોઠવી રંગે હાથ દબોચ્યા | Two official…

1 year ago
વડોદરા તેમજ આસપાસના મંદિરોમાં ત્રાટકતી ગેંગ પકડાઈ, 22 ગુના ઉકેલાયા, 5 લાખની મત્તા કબજે | thieves Gan…

ઓર્ગન ફેઈલ્યોર, ન્યુમોનિયા વગેરે વ્યાધિથી 6 માસમાં 29 સિંહનાં મૃત્યુ | 29 lions die in 6 months due …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News