gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘ભત્રીજા અભિષેકને પસંદ કરો કા મને…’ દિગ્ગજ નેતાના અલ્ટીમેટમથી મમતાની TMC સામે મોટું સંકટ | TMC Cri…

G METRO NEWS by G METRO NEWS
June 11, 2026
in INDIA
0 0
0
‘ભત્રીજા અભિષેકને પસંદ કરો કા મને…’ દિગ્ગજ નેતાના અલ્ટીમેટમથી મમતાની TMC સામે મોટું સંકટ | TMC Cri…
0
VIEWS
Share on FacebookShare on Twitter

TMC political crisis West Bengal: પશ્ચિમ બંગાળની સત્તા પર છેલ્લા 15 વર્ષથી રાજ કરનાર મમતા બેનરજી અને તેમની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC) અત્યારે ભારે સંકટમાં ઘેરાયેલા છે. પાર્ટીના નેતાઓ એક પછી એક સાથ છોડી રહ્યા છે. અત્યાર સુધીમાં 60થી વધુ ધારાસભ્યો બળવાખોર થઈ ચૂક્યા છે, જ્યારે દિલ્હીમાં પક્ષના લોકસભા સાંસદોએ પણ બગાવતનું રણશિંગું ફૂંકી દીધું છે. આ બધાની વચ્ચે મમતા બેનરજી માટે સૌથી મોટો ઝટકો તેમના પરમ વફાદાર ગણાતા કલ્યાણ બેનરજીનું બદલાયેલું વલણ છે, જે હવે પાર્ટીના પતન તરફ ઈશારો કરી રહ્યું છે.

કલ્યાણ બેનરજીનું અલ્ટીમેટમ: ‘અભિષેક અથવા વફાદાર નેતાઓમાંથી ગમે તે એકને ચૂંટો’

મમતા બેનરજીએ જેમને ચીફ વ્હીપ બનાવવા માટે પોતાના 40 વર્ષ જૂના સાથી કાકોલી ઘોષને પદ પરથી હટાવી દીધા હતા, તે જ કલ્યાણ બેનરજી હવે બળવાના માર્ગે છે. કલ્યાણ બેનરજીએ ટીએમસી પ્રમુખ મમતા બેનરજીને સીધું અલ્ટીમેટમ આપતાં કહ્યું છે કે, ‘દીદીએ હવે નક્કી કરવું પડશે કે તેમને કાં તો અભિષેક બેનરજી જોઈએ અથવા મારા જેવા વફાદાર નેતાઓ. જો મમતા બેનરજી અભિષેક બેનરજીને પદ પરથી નહીં હટાવે, તો હું ક્ષમાં રહી શકીશ નહીં.

મધ્યરાત્રિએ વકીલ બદલાતા કલ્યાણ બેનરજી થયા અપમાનિત

અભિષેક બેનરજી સામે ચાલી રહેલા નકલી સહીના કેસમાંથી કલ્યાણ બેનરજીએ પોતાને અલગ કરી લીધા છે. તેમણે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, ‘અમે મધ્યરાત્રિ સુધી અભિષેકના કેસની તૈયારી કરી રહ્યા હતા અને અચાનક રાત્રે મને જાણ કરવામાં આવી કે વકીલ બદલી નાખવામાં આવ્યા છે. આ ઘણું અપમાનજનક છે. અભિષેકે ક્યારેય મારા પર ભરોસો કર્યો નથી અને તેઓ વરિષ્ઠ નેતાઓનું સન્માન કરવાનું જાણતા નથી.’

‘અભિષેક ઘમંડી છે, દીદી હવે પરિવાર કે પાર્ટીમાંથી એકને પસંદ કરે’

કલ્યાણ બેનરજીએ અભિષેક બેનરજી પર આકરા પ્રહારો કરતા તેમને ‘ઘમંડી’ ગણાવ્યા છે અને કહ્યું છે કે તેમના કારણે જ પાર્ટીને આટલું મોટું નુકસાન વેઠવું પડ્યું છે. તેમણે કહ્યું, ‘હું મમતા બેનરજીની સાથે જ છું, પરંતુ દીદીએ હવે ફેંસલો કરવો પડશે કે તેમને પક્ષ અને વફાદાર નેતાઓ વહાલા છે કે પછી પરિવાર.’

આ પણ વાંચો: કોંગ્રેસમાં વિલયના અહેવાલોને TMCના બળવાખોર જૂથે ફગાવ્યા, કહ્યું – હજુ તો ઘણા રાજીનામા પડશે

કલ્યાણ બેનરજી માત્ર મમતા બેનરજીના ખાસ જ નહોતા, પરંતુ પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં હાર બાદ કોર્ટમાં પાર્ટીના તમામ મહત્ત્વના કેસોની પેરવી પણ તેઓ જ કરી રહ્યા હતા. અભિષેક બેનરજી આરોપી છે તેવા નકલી સહીના કેસમાં પણ તેઓ જ મુખ્ય વકીલ હતા. આવી સ્થિતિમાં કલ્યાણ બેનરજીનું બળવાખોર વલણ હવે ટીએમસી માટે શબપેટીમાં છેલ્લા ખીલા સમાન સાબિત થઈ શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
અમદાવાદ પ્લેન ક્રેશનું એક વર્ષઃ મેડિકલ કોલેજમાં આજેય અનુભવાય છે હૃદય ચીરતો સન્નાટો, ને સંભળાય છે મરણ…

અમદાવાદ પ્લેન ક્રેશનું એક વર્ષઃ મેડિકલ કોલેજમાં આજેય અનુભવાય છે હૃદય ચીરતો સન્નાટો, ને સંભળાય છે મરણ...

કોંગ્રેસમાં વિલયના અહેવાલોને TMCના બળવાખોર જૂથે ફગાવ્યા, કહ્યું – હજુ તો ઘણા રાજીનામા પડશે | TMC reb…

કોંગ્રેસમાં વિલયના અહેવાલોને TMCના બળવાખોર જૂથે ફગાવ્યા, કહ્યું - હજુ તો ઘણા રાજીનામા પડશે | TMC reb...

ગીર સોમનાથ: ‘જાહેર રસ્તો બંધ કરવાનો પાવર કલેક્ટરને કોણે આપ્યો?’, ગુજરાત હાઈકોર્ટે માગ્યો જવાબ | Somn…

ગીર સોમનાથ: 'જાહેર રસ્તો બંધ કરવાનો પાવર કલેક્ટરને કોણે આપ્યો?', ગુજરાત હાઈકોર્ટે માગ્યો જવાબ | Somn...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કેન્સર-ડાયાબિટીસની દવાઓ માટે બજેટમાં મોટી જાહેરાત, ‘બાયોફાર્મા શક્તિ’ માટે રૂ. 10 હજાર કરોડની ફાળવણી…

કેન્સર-ડાયાબિટીસની દવાઓ માટે બજેટમાં મોટી જાહેરાત, ‘બાયોફાર્મા શક્તિ’ માટે રૂ. 10 હજાર કરોડની ફાળવણી…

6 months ago
થાનગઢ રેલવે સ્ટેશન પરિસરમાં ગંદકીથી મુસાફરોને હાલાકી | Passengers suffer due to dirt in Thangadh rai…

થાનગઢ રેલવે સ્ટેશન પરિસરમાં ગંદકીથી મુસાફરોને હાલાકી | Passengers suffer due to dirt in Thangadh rai…

4 months ago
સૈન્યમાં મહિલા અધિકારીઓ કાયમી કમિશનની હકદાર: સુપ્રીમ કોર્ટ, 23 વર્ષની લડતનો અંત! | supreme court lan…

સૈન્યમાં મહિલા અધિકારીઓ કાયમી કમિશનની હકદાર: સુપ્રીમ કોર્ટ, 23 વર્ષની લડતનો અંત! | supreme court lan…

4 months ago
સ્ટ્રીટ લાઈટ ઉપર કામ કરતા યુવાનને વીજ કરંટ લાગ્યો : નીચે પટકાતા મોત | A young man working on a stree…

સ્ટ્રીટ લાઈટ ઉપર કામ કરતા યુવાનને વીજ કરંટ લાગ્યો : નીચે પટકાતા મોત | A young man working on a stree…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News