gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વાપી સેશન્સ કોર્ટેનો મોટો ચુકાદો, કિશોરીના દુષ્કર્મ કેસમાં પડોશી આરોપીને 20 વર્ષની સજા, 10 હજારનો દં…

G METRO NEWS by G METRO NEWS
June 11, 2026
in GUJARAT
0 0
0
વાપી સેશન્સ કોર્ટેનો મોટો ચુકાદો, કિશોરીના દુષ્કર્મ કેસમાં પડોશી આરોપીને 20 વર્ષની સજા, 10 હજારનો દં…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vapi Additional Sessions Court: વાપી વિસ્તારમાં રહેતી એક કિશોરીને લસ્સીમાં માદક પદાર્થ પીવડાવી, તેની સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેના નગ્ન ફોટા અને વીડિયો ઉતારી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ બ્લેકમેલિંગ કરીને વારંવાર તેનું શારીરિક શોષણ કરવામાં આવ્યું અને અંતે આ ફોટા તથા વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ કરી દેવાયા હતા. આ ગંભીર કેસમાં વાપીની એડિશનલ સેશન્સ કોર્ટે આરોપીને 20 વર્ષની કેદની સજા અને રૂપિયા 10,000નો દંડ ફટકારતો ચુકાદો આપ્યો છે, જ્યારે ભોગ બનનાર પીડિતાને રૂપિયા 4 લાખનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે.

શું છે સમગ્ર કેસ?

કેસની વિગત પર નજર કરીએ તો વાપી વિસ્તારમાં એક પરપ્રાંતિય પરિવાર રહે છે. વર્ષ 2021માં પાડોશમાં રહેતો રાજકુમાર સિંગ આ પરિવારના ઘરે પહોંચ્યો હતો. તે સમયે કામિની (નામ બદલ્યું છે) ઘરે એકલી હોવાથી તેણે તેની લસ્સીમાં નશીલો પદાર્થ ભેળવી દીધો હતો. લસ્સી પીધા બાદ કામિની બેભાન થઈ ગઈ હતી, જેનો લાભ ઉઠાવીને રાજકુમારે તેની પર દુષ્કર્મ આચર્યું હતું અને કામિનીના નગ્ન ફોટા તથા વીડિયો ઉતારી લીધા હતા.

બદનામ કરવાની ધમકી આપી બ્લેકમેઇલ

ત્યારબાદ, રાજકુમારે આ વીડિયો અને ફોટા બતાવીને તેને બદનામ કરવાની ધમકી આપી બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું. રાજકુમારે 2 વર્ષના સમયગાળા દરમિયાન કિશોરીને ડરાવી-ધમકાવીને વારંવાર તેનું શારીરિક શોષણ કર્યું હતું. એટલું જ નહીં, અંતે રાજકુમારે કામિનીના નગ્ન ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ પણ કરી દીધા હતા.

ફરિયાદ બાદ આરોપીની કરાઇ હતી ધરપકડ

આ ત્રાસથી કંટાળીને આખરે કામિનીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં પોલીસે નરાધમ આરોપી રાજકુમારની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. વાપી એડિશનલ સેશન્સ કોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન સરકારી વકીલ (પબ્લિક પ્રોસિક્યુટર)એ ભોગ બનનાર પીડિતા, તેના પરિવારજનો અને અન્ય સાક્ષીઓના નિવેદનો તેમજ મેડિકલ રિપોર્ટ સહિતના સજ્જડ પુરાવાઓ રજૂ કર્યા હતા.

કેસના તમામ પાસાઓની સુનાવણી બાદ કોર્ટે આરોપી રાજકુમારને દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા અને રૂપિયા 10,000 નો દંડ ફટકારતો મહત્વનો ચુકાદો આપ્યો છે. આ સાથે જ ભોગ બનનાર પીડિતાને ‘ગુજરાત વિક્ટિમ કોમ્પેન્સેશન સ્કીમ’ હેઠળ રૂપિયા 4 લાખનું વળતર ચૂકવવાનો પણ કોર્ટે આદેશ કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી
GUJARAT

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

July 26, 2026
મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન
GUJARAT

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

July 26, 2026
Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…
GUJARAT

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Next Post
ભારતીય બેંકો પર AI સ્કેમનો મોટો ખતરો: દર વર્ષે 80 કરોડથી વધુનું નુકસાન, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો…

ભારતીય બેંકો પર AI સ્કેમનો મોટો ખતરો: દર વર્ષે 80 કરોડથી વધુનું નુકસાન, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો...

વોર્ડ નંબર 4માં વૃક્ષારોપણના કાર્યક્રમમાં ફરી વિવાદ : હાલના કોર્પોરેટરે પૂર્વ કોર્પોરેટર સાથે ફોટા ન…

વોર્ડ નંબર 4માં વૃક્ષારોપણના કાર્યક્રમમાં ફરી વિવાદ : હાલના કોર્પોરેટરે પૂર્વ કોર્પોરેટર સાથે ફોટા ન...

કાલુપુરામાં ભૂવાના સમારકામ મુદ્દે હોબાળો : સ્થાનિકોના વિરોધ વચ્ચે કોન્ટ્રાક્ટર સ્થળ પરથી નીકળી ગયો |…

કાલુપુરામાં ભૂવાના સમારકામ મુદ્દે હોબાળો : સ્થાનિકોના વિરોધ વચ્ચે કોન્ટ્રાક્ટર સ્થળ પરથી નીકળી ગયો |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના નવા વાડજમાં પાન પાર્લર પર સોડાની ખાલી બોટલો વડે હુમલો, હત્યાના આરોપી સહિત 4ની ધરપકડ! | 4 A…

અમદાવાદના નવા વાડજમાં પાન પાર્લર પર સોડાની ખાલી બોટલો વડે હુમલો, હત્યાના આરોપી સહિત 4ની ધરપકડ! | 4 A…

8 months ago
વડોદરા: નેશનલ હાઈવે પર ફાજલપુર ગામ નજીક ટ્રકચાલકે બાઇકને અડફેટે લીધું, બેના મોત, એક ગંભીર | NH 48 Ac…

વડોદરા: નેશનલ હાઈવે પર ફાજલપુર ગામ નજીક ટ્રકચાલકે બાઇકને અડફેટે લીધું, બેના મોત, એક ગંભીર | NH 48 Ac…

4 months ago
વડોદરા જિ.પં.ની 34 અને 8 તા.પં.માં ભજપની ટિકિટ મેળવવા ધસારો,લેડી ડોક્ટર ઘોડિયા અને બાળક સાથે આવી | T…

વડોદરા જિ.પં.ની 34 અને 8 તા.પં.માં ભજપની ટિકિટ મેળવવા ધસારો,લેડી ડોક્ટર ઘોડિયા અને બાળક સાથે આવી | T…

4 months ago
પહલગામના આતંકીઓ તેમજ હાફિઝ સઈદ, મસૂદ અંગે કોંગ્રેસના કેન્દ્ર સરકારને ગંભીર સવાલ

પહલગામના આતંકીઓ તેમજ હાફિઝ સઈદ, મસૂદ અંગે કોંગ્રેસના કેન્દ્ર સરકારને ગંભીર સવાલ

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News