gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદની ચોંકાવનારી ઘટના: હત્યાના પ્રયાસના ગુનાથી બચાવવા દીકરાને સગીર બતાવવા માતાએ ખોટું LC રજૂ કર્…

G METRO NEWS by G METRO NEWS
June 11, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદની ચોંકાવનારી ઘટના: હત્યાના પ્રયાસના ગુનાથી બચાવવા દીકરાને સગીર બતાવવા માતાએ ખોટું LC રજૂ કર્…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Ramol Police : રામોલમાં હત્યાની કોશિષના ગુનામાં આરોપી પુત્રે સગીવયનો બતાવવા માટે  માતાએ પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં આરોપી પુત્રએ વર્ષ પહેલા મિત્રને ચાકુના ઘા મારતોં આંતરડું બહાર આવી ગયું હતું. આ કેસમાં ફરાર આરોપીને પોલીસે અટક કર્યો હતો. આ હત્યાના પ્રયાસના ગુનામાં જુવેનાઇલ તરીકેનો લાભ મળે તેના માટે સ્કૂલનું ખોટું લિવિંગ સર્ટિફિકેટ રજૂ કરાયું હતું, જેમાં  પોલીસને  શંકા જતાં તપાસ કરાવતા ભાંડો ફૂટયો હતો. રામોલ પોલીસે આરોપી અને તેની માતા સામે ખોટું લિવિંગ સટફિકેટ રજુ કરવા અંગે ગુનો નોધીને વધુ તપાસ હાથ ધરી છે

રામોલના રામરાજ્યનગરમાં રહેતા યુવકે તા. 24-10-2025 ના રોજ  તેના મિત્ર ઉપર ચાકુથી હુમલો કર્યો હતો આ ખુનની કોશિષના કેસમાં વર્ષથી નાસતો ફરતો હતો. પોલીસ બાતમી આધારે તેના ઘરે આવી હતી અને તપાસ કરતા આરોપી મળી આવ્યો હતો. પોલીસે તેની ઉંમર પૂછતા 19 વર્ષ હોવાનું જણાવ્યું હતું જેથી પોલીસે આરોપીની હત્યાના પ્રયાસના ગુનામાં ધરપકડ કરી હતી. 

 બીજા દિવસે આરોપીની માતા પોલીસ સ્ટેશને આવી હતી. આરોપીની માતાએ સ્કૂલ લિવિંગ સટફિકેટ પોલીસ સમક્ષ રજૂ કરતા પુત્ર સગીર વયનો હોવાની વાત કરી હતી જેથી સ્કૂલ લિવિંગ સટફિકેટમાં જોતા તેની જન્મ તારીખ માં ચેડા કરીને એક વર્ષ નાનો હોવાનું દર્શાવ્યું હતું. સટફિકેટમાં ડુપ્લીકેટ હોવાથી પોલીસને જન્મ તારીખના આંકડા અને શબ્દોમાં ચેડા થયા હોવાની શંકા જતાં સ્કૂલમાં જઇને તપાસ કરતા તેનું અસલી સ્કૂલ લિવિંગ સટફિકેટ ખોવાઈ ગયું હતું હોવાનું કહીને ડુપ્લીકેટ લિવિંગ સટફિકેટ કાઢાવ્યું હતું અને જેમાં જુલાઈ જન્મ તારીખમાં ફેરફાર કર્યો હતો. સ્કૂલમાં ખરાઈ કરાવતા ચેડા કરવામાં આવ્યું હોવાનુ બહાર આવ્યુ હતું.,આરોપીની માતાએ પોતાના દીકરાને જુવેનાઇલ તરીકેનો હત્યાની કોશિષના ગુનામાં સગીરનો લાભ મળે તેના માટે સ્કૂલ લિવિંગ સટફિકેટમાં ચેડા કર્યા હોવાનું સાબિત થતાં તેની માતા સામે પણ ગુનો નોંધ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ મનપાએ કરી ચોમાસાની તૈયારી! ઝોન વાઈઝ ઇમરજન્સી કંટ્રોલ રૂમ શરૂ, નોંધીલો ફોન અને વોટ્સએપ નંબરો …
GUJARAT

અમદાવાદ મનપાએ કરી ચોમાસાની તૈયારી! ઝોન વાઈઝ ઇમરજન્સી કંટ્રોલ રૂમ શરૂ, નોંધીલો ફોન અને વોટ્સએપ નંબરો …

June 11, 2026
સાયલા-સુદામડા રોડ પર ગમખ્વાર અકસ્માત: ધોરણ 10ની પરીક્ષા આપી ઘરે પરત ફરતા યુવાનનું મોત, એક ગંભીર | su…
GUJARAT

સાયલા-સુદામડા રોડ પર ગમખ્વાર અકસ્માત: ધોરણ 10ની પરીક્ષા આપી ઘરે પરત ફરતા યુવાનનું મોત, એક ગંભીર | su…

June 11, 2026
અમદાવાદ: ખાડિયામાં ખાખીનો ખોફ ઓગળ્યો? કુખ્યાત મોન્ટુ નામદારે પોલીસ વાનમાં બેઠા-બેઠા ગાળો ભાંડી | ahm…
GUJARAT

અમદાવાદ: ખાડિયામાં ખાખીનો ખોફ ઓગળ્યો? કુખ્યાત મોન્ટુ નામદારે પોલીસ વાનમાં બેઠા-બેઠા ગાળો ભાંડી | ahm…

June 11, 2026
Next Post
ઉંડેરા વિસ્તારમાં જયશ્રી પાર્ટી પ્લોટમાં ગેરકાયદે ડ્રેનેજ કનેક્શનના મુદ્દે વિવાદ | Controversy over …

ઉંડેરા વિસ્તારમાં જયશ્રી પાર્ટી પ્લોટમાં ગેરકાયદે ડ્રેનેજ કનેક્શનના મુદ્દે વિવાદ | Controversy over ...

MSUની કોમર્સ ફેકલ્ટીમાં ATKT સોલ્વ ના થાય તો પણ ત્રીજા વર્ષમાં પ્રવેશ આપવા NSUIની માંગ | NSUI demand…

MSUની કોમર્સ ફેકલ્ટીમાં ATKT સોલ્વ ના થાય તો પણ ત્રીજા વર્ષમાં પ્રવેશ આપવા NSUIની માંગ | NSUI demand...

ભરૂચ જામા મસ્જિદ વિવાદ: ‘સમરી વિહાર’ના દાવા સાથે 15 જૂને મહારેલી, ગુજરાત-મહારાષ્ટ્રથી હજારો ભક્તો જો…

ભરૂચ જામા મસ્જિદ વિવાદ: 'સમરી વિહાર'ના દાવા સાથે 15 જૂને મહારેલી, ગુજરાત-મહારાષ્ટ્રથી હજારો ભક્તો જો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં પણ UGCના વિરોધની આગ ભભૂકી, સવર્ણ સમાજ નારાજ, ભાજપને ફેંક્યો પડકાર | Gujarat Erupts Against…

ગુજરાતમાં પણ UGCના વિરોધની આગ ભભૂકી, સવર્ણ સમાજ નારાજ, ભાજપને ફેંક્યો પડકાર | Gujarat Erupts Against…

4 months ago
છોટા ઉદેપુર: કવાંટમાં વિશ્વવિખ્યાત ‘ગેરનો મેળો’ જામ્યો, આદિવાસી સંસ્કૃતિ અને આસ્થાનો સંગમ | World Fa…

છોટા ઉદેપુર: કવાંટમાં વિશ્વવિખ્યાત ‘ગેરનો મેળો’ જામ્યો, આદિવાસી સંસ્કૃતિ અને આસ્થાનો સંગમ | World Fa…

3 months ago
રતનપુરા ગામની જમીન પચાવી પાડવા મામલે માતરના નાયબ મામલતદાર સહિત 7 સામે છેતરપિંડીની ફરિયાદ | Fraud com…

રતનપુરા ગામની જમીન પચાવી પાડવા મામલે માતરના નાયબ મામલતદાર સહિત 7 સામે છેતરપિંડીની ફરિયાદ | Fraud com…

4 months ago
મહેસાણાની મર્ચન્ટ નર્સિંગ કોલેજની હોસ્ટેલમાં નવસારીની વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | …

મહેસાણાની મર્ચન્ટ નર્સિંગ કોલેજની હોસ્ટેલમાં નવસારીની વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News