gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાણપુરના ગુંદા ગામે પત્નિએ 2 પુત્રો સાથે મળી પતિની હત્યા કરી | In Gunda village of Ranpur a wife kil…

G METRO NEWS by G METRO NEWS
June 12, 2026
in GUJARAT
0 0
0
રાણપુરના ગુંદા ગામે પત્નિએ 2 પુત્રો સાથે મળી પતિની હત્યા કરી | In Gunda village of Ranpur a wife kil…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પુત્રના
નામે જમીન નહી કરી દેતા ખેલાયો ખુની ખેલ

ફરાર
માતા અને બે પુત્રને શોધવા પોલીસે બે ટીમ બનાવી
, રાણપુર પોલીસ મથકમાં ગુનો નોંધાયો

ભાવનગર – રાણપુરના ગુંદા ગામે
દિકરાના નામે જમીન નહી કરી દેતા પત્નિએ બે પુત્રો સાથે મળી પતિની હત્યા કરી
દીધાંનો ચકચારી બનાવ બન્યો છે. આ મામલે મૃતકના ભાઈએ રાણપુર પોલીસ મથકમાં ફરિયાદ
નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

રાણપુર
તાલુકાના ગુંદા ગામેે રહેતા અનિરૃદ્ધભાઈ ખાચર (ઉ.વ.આ.૪૩)ના નામે આવેલી જમીન તેમના
દિકરાના અમીરાજ અને વિશ્વજીત પોતાના નામે કરવા માંગતા હોય પરંતુ અનિરૃદ્ધભાઈએ
તેમની જમીન બન્ને દિકરાઓના નામે નહી કરતા તેની દાઝ રાખી ગત તા.૧૦ની મોડી રાતના ૨
કલાકના અરસામાં અનિરૃદ્ધભાઈના પત્નિ ઉમાબેને બન્ને પુત્રો સાથે મળી ઉમાબેને પતિનું
ગળું દબાવી તથા બન્ને દિકરાઓએ તથા પત્નિએ લોખંડના પાટલા વડે અનિરૃદ્ધભાઈના માથા પર
ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. આ દરમિયાન દેકારો થતાં બાજુમાં રહેતા
અનિરૃદ્ધભાઈના મોટા ભાઈ માણશીભાઈએ તેમના ઘરે જઈ વચ્ચે બચાવવા જતા આ શું કર્યું તેમ
પુછતા અમીરાજે અમે જે કર્યું એ બરાબર કર્યું છે તેમ જણાવી ત્રણેય ભાગી ગયા હતા.
બાદમાં માણશીભાઈ અને તેમના દિકરા સત્યજીતભાઈ અનિરૃદ્ધભાઈને ઈજાગ્રસ્ત હાલતે
હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને તપાસી મૃત જાહેર કર્યાં હતા.
બનાવ અંગે માણશીભાઈ મોટુભાઈ ખાચરે રાણપુર પોલીસ મથકમાં તેમના ભત્રીજા અમીરાજ
અનિરૃદ્ધભાઈ ખાચર
, વિશ્વજીત અનિરૃદ્ધભાઈ ખાચર તથા તેમના ભાભી ઉમાબેન અનિરૃદ્ધભાઈ ખાચર
(ત્રણેય રહે.ગુંદા) સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી હત્યા કરી નાસી જનારા
માતા અને બે પુત્રને શોધવા તપાસ હાથ ધરી અલગ-અલગ બે ટીમ બનાવી છે.

અગાઉ
જમીન માટે ઝઘડાનું સમાધાન થયું હતું

મૃતક
અનિરૃદ્ધભાઈના નામે આવેલી જમીન તેમના બન્ને ભત્રીજાઓ અમીરાજ અને વિશ્વજીત પોતાના
નામે કરાવવા માંગતા હોય અને તે બાબતે અગાઉ બોલાચાલી અને ઝઘડો થયો હતો. પરંતુ તે
ઝઘડાનું સામાજીક કક્ષાએ સમાધાન થઈ ગયું હતું.

ગંગાજળિયા
પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો

મનપાના
રેકોર્ડ રૃમમાંથી ચોરી કરનારા બે ઝડપાયા

નગીનદાસ
વાણિજ્ય ભવનમાંથી પોટલાં ચોરી મોતીબાગ પાસે બંધ જીપમાં મુકી દીધાં હતા

ભાવનગર, ગુરૃવાર

મનપાના
રેકોર્ડ રૃમમાંથી સરકારી રેકોર્ડના પોટલાં ચોરાયા અંગેની પોલીસ ફરિયાદ શહેરના
ગંગાજળિયા પોલીસ મથકમાં નોંધાઈ હતી. જે પોટલા ચોરનારા બે શખ્સને ગંગાજળિયા પોલીસ
ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

શહેરના
મોતીબાગ ટાઉન હોલ પાસે આઈસીડીએસ વિભાગની કન્ડમ જીપમાંથી ગત તા.૨૧-૪ના રોજ ભાવનગર
મહાનગરપાલિકાના જુદાં-જુદાં વિભાગના જુના રેકોર્ડના પોટલાં મળી આવ્યા હતા. જેની
તપાસ માટે મ્યુનિસિપલ કમિશનરે એક કમિટિ બનાવી હતી જેની તપાસમાં આ પોટલાં ઘોઘાગેટ
નગીનદાસ વાણિજ્ય ભવનમાંથી ચોરાયા હોવાનું ખુલતા આ મામલે ગંગાજળિયા પોલીસ મથકમાં
ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદના અનુસંધાને તપાસમાં રહેલી ગંગાજળિયા પોલીસની ટીમે
રેકોર્ડ રૃમમાંથી ચોરી કરનાર ગફાર કાળુભાઈ ચૌહાણ (રહે.રૃપમચોક
, ફુટપાથ પર) તથા તેને
મદદગારી કરનાર સરફરાજ ઉર્ફે શેખુ રસુલભાઈ જુનેજા (રહે.જુની માણેકવાડી)ને ઝડપી લઈ
આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં આરોપી પસ્તી વેચવાનું કામ કરતો હોવાનું
ખુલ્યું હતું. તેમજ તેણે ચોરેલા પોટલાં કોને આપ્યા તે દિશામાં તપાસ ચાલી રહી
હોવાનું ગંગાજળિયા પીઆઈ આર.બી.ચૌહાણે જણાવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામજોધપુર નજીક મોટી ગોપ ગામે વાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો : વાડી માલિકને ફરાર જાહેર કરાયો…
GUJARAT

જામજોધપુર નજીક મોટી ગોપ ગામે વાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો : વાડી માલિકને ફરાર જાહેર કરાયો…

June 12, 2026
સુશાસનના 12 વર્ષના માનમાં વૃક્ષારોપણના કાર્યક્રમમાં મંત્રી અને તેમના હજુરિયા હાજર : મજૂરીયા કાર્યકર્…
GUJARAT

સુશાસનના 12 વર્ષના માનમાં વૃક્ષારોપણના કાર્યક્રમમાં મંત્રી અને તેમના હજુરિયા હાજર : મજૂરીયા કાર્યકર્…

June 12, 2026
જામનગર નજીક ભરતપુર ગામે ઘેટાં-બકરાં ચરાવવાના મુદ્દે તકરાર : એક બુઝુર્ગ પર હુમલો | Dispute over grazi…
GUJARAT

જામનગર નજીક ભરતપુર ગામે ઘેટાં-બકરાં ચરાવવાના મુદ્દે તકરાર : એક બુઝુર્ગ પર હુમલો | Dispute over grazi…

June 12, 2026
Next Post
સિહોરની જગદીશ્વરાનંદ સોસાયટીમાં દૂષિત પાણી પ્રશ્ને રહિશોનો હલ્લાબોલ | Residents protest over contami…

સિહોરની જગદીશ્વરાનંદ સોસાયટીમાં દૂષિત પાણી પ્રશ્ને રહિશોનો હલ્લાબોલ | Residents protest over contami...

ગોઝારો શુક્રવાર : બે રાજ્યોમાં ભયાનક અકસ્માત, 3 પોલીસકર્મી સહિત 9ના કમકમાટીભર્યા મોત | Deadly Highwa…

ગોઝારો શુક્રવાર : બે રાજ્યોમાં ભયાનક અકસ્માત, 3 પોલીસકર્મી સહિત 9ના કમકમાટીભર્યા મોત | Deadly Highwa...

‘અમેરિકાના તેલના ખેલથી અમે સારી રીતે વાકેફ, કોઈના દબાણમાં…’, જયશંકરનો ટ્રમ્પને જવાબ | S Jaishankar…

'અમેરિકાના તેલના ખેલથી અમે સારી રીતે વાકેફ, કોઈના દબાણમાં...', જયશંકરનો ટ્રમ્પને જવાબ | S Jaishankar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કરોડોના કૌભાંડમાં સંડોવાયેલા ત્રણ આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of three accused inv…

કરોડોના કૌભાંડમાં સંડોવાયેલા ત્રણ આરોપીની જામીન અરજી નામંજૂર | Bail application of three accused inv…

7 months ago
મસ્કને ‘મોંઘો’ પડશે ટ્રમ્પ સાથેનો વિવાદ! ટેસ્લાને એક જ દિવસમાં 152 અબજ ડોલરનું નુકસાન | tesla share …

મસ્કને ‘મોંઘો’ પડશે ટ્રમ્પ સાથેનો વિવાદ! ટેસ્લાને એક જ દિવસમાં 152 અબજ ડોલરનું નુકસાન | tesla share …

1 year ago
આંકલાવના નવાખલ ગામની રેપ વિથ મર્ડરની ઘટનામાં એસઆઈટીની રચના | SIT formed in the rape and murder incid…

આંકલાવના નવાખલ ગામની રેપ વિથ મર્ડરની ઘટનામાં એસઆઈટીની રચના | SIT formed in the rape and murder incid…

9 months ago
નવા જીએસટીથી ‘માતૃશક્તિ’ને લાભ પહેલા નોરતાથી અમલમાં : વડાપ્રધાન

નવા જીએસટીથી ‘માતૃશક્તિ’ને લાભ પહેલા નોરતાથી અમલમાં : વડાપ્રધાન

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News